ધોરણ – ૩ આસ પાસ – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી કયું વાહન ચાર પૈંડાવાળું છે? મોટરકાર રીક્ષા સાયકલ નીચેનામાંથી કયાં વાહનનો ઉપયોગ ભાર ઉપાડવા થાય છે? લારી રીક્ષા મોટર સાયકલ કયું વાહન આગથી બચાવવામાં ઉપયોગી થાય છે? એમ્બ્યુલન્સ રીક્ષા લાયબંબો જીપ રેલગાડીનો ઉપયોગ નીચે પૈકી કયાં થતો નથી? મુસાફરીમાં બચાવકાર્ય - રાહતકાર્ય માલસામાનની હેરફેરમાં યુદ્ધ કરવામાં ભરતભાઇ નવું ઘર બનાવવા ઇચ્છે છે તો તેઓ કયા કારીગર પાસે જશે? દરજી કડિયો કુંભાર મોચી સુથારનું સાધન કયું છે? લેલું ચાકડો કરવત હળ પોસ્ટઓફિસમાં નીચેનામાંથી કયા વ્યવસાયકાર જોવા મળે છે? ડૉકટર પોલીસ શિક્ષક ટપાલી નીચેનામાંથી જાહેર મિલકત કઈ છે? શાળા ઘર દુકાન મોટરકારનો શો-રૂમ પ્રિતને ભોપાલમાં રહેતા તેના પિતાને મનીઓર્ડરથી પૈસા મોકલવા છે. તો પ્રિત કયા જશે? બેંક હોસ્પિટલ પોસ્ટઓફિસ શાળા નીચેનામાંથી કયા કામ માટે તમે બેન્કમાં જતા નથી? પૈસાની બચત કરવા માટે પાણી વેરો ભરવા માટે મોટરકાર ખરીદવા માટે લોન લેવા આપણે જમા કરેલ પૈસા ઉપાડવા દરજીનું સાધન કયું નથી? માપપટ્ટી સિલાઇ મશીન સોય-દોરો કાંસકો મયંકના ઘરે ફ્રિજ બગડયું છે, તે રીપેર કરવા કોને બોલાવશે? ઇલેક્ટ્રિશિયન મિકેનિક લુહાર સોની દીપનું ચંપલ તૂટી ગયું છે તો કોની પાસે સંધાવશે? કડિયો દરજી વાણંદ મોચી ધારાનું ફ્રોક ફાટી ગયું છે તો તે કોની પાસે સંધાવશે? મોચી સુથાર દરજી મિકેનિક ચિરાગભાઇની ગાડી બગડી ગયેલ છે તો ગાડી રીપેર કરવા કોની મદદ લેશે? મિકેનિક લુહાર ઈલેક્ટ્રિશિયન પ્લમ્બર માધવના ઘરે પંખો બંધ થઈ ગયો છે તો માધવ કોને બોલાવશે? મિકેનિક સફાઇકામદાર પ્લમ્બર ઈલેક્ટ્રિશિયન લાકડીનો ઉપયોગ નીચેનામાંથી કોણ-કોણ કરશે? અંધ વ્યક્તિ અપંગ વ્યક્તિ ઘરડા દાદા દાદી આપેલા તમામ બ્રેઈલ લિપિનો ઉપયોગ કોણ કરશે? અંધમાણસ મૂંગો માણસ અપંગ શ્રવણ મંદ સુગંધ દ્વારા નીચેનામાંથી કઈ વસ્તુ ઓળખી શકાશે? પાણી લખોટી અગરબત્તી ચશ્મા કઈ વસ્તુ અંધ વ્યક્તિને ઉપયોગી નહીં થાય? કાંસકો રેડિયો દર્પણ લાકડી Time's up