ધોરણ – ૩ આસ પાસ – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર અંધવ્યક્તિ પોતાની કઈ ઈન્દ્રિયોનો ઉપયોગ નહીં કરી શકે? કાન આંખ નાક જીભ વિકલાંગ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર રાખવો જોઇએ? પ્રેમપૂર્વક આદરપૂર્વક લાગણીસભર ઉપરોક્ત ત્રણેય આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? પિત્ઝા તુવેરટોઠા પાણીપૂરી વેફર્સ નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? ડુંગળી કોબીજ બટાટા હળદર નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? કેરી ટામેટાં મધ પાલક આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? ગોળ શેરડી મકાઈ મગ નીચેના શબ્દોમાંથી જુદો પડતો શબ્દ જણાવો. લીંબુ લસણ નારંગી કેરી નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? મધ માંસ ઈંડા કેળાં નીચેનામાંથી મસાલામાં ન આવતું નામ જણાવો. હળદર કોબીજ અજમો મરચું પાઉડર નીચેનામાંથી કઠોળ ન હોય તેવું નામ જણાવો. વટાણા વાલ મગ દૂધી નીચેનામાંથી કયું જૂથ કઠોળ નથી? મગ-ચણા ચોળી-મગ વટાણા-વાલ કોબીજ-દૂધી નીચેનામાંથી કયું જૂથ શાકભાજી નથી? દૂધી-રીંગણ કોબીજ-ભીંડો ટામેટાં-બટાટા મગ-ચણા નીચેનામાંથી કયો ખોરાક પ્રાણીઓમાંથી મળતો નથી? રીંગણી દૂધ મધ માંસ માટીનો ઘડો બનાવવા નીચેનાં પૈકી કોની જરૂર નથી? કુંભાર ચાકડો ધાતુ માટી નીચેના પૈકી કયું વાસણ માટીમાંથી બની શકે નહીં? ઘડો ચમચી વાટકી કલેડું કુંભાર માટે શું સાચું નથી? તૈયાર કરેલા વાસણને ભઠ્ઠામાં પકવે છે. ગુંદેલી માટીને ચાકડા પર ચડાવે છે. માટીમાં પાણી ઉમેરી ગુંદે છે. માટીમાં રેતી ઉમેરે છે. કુંભાર શાના પર માટીનાં વાસણો બનાવે છે? ચાકડો ઘોડો પાટલો ટોપલા કુંભારને માટીનાં વાસણ બનાવવા કયા શેની શેની જરૂર પડે છે? માટી પાણી ચાકડો આપેલા તમામ કડિયો-લેલું, સુથાર-રંધો, લુહાર-એરણ, કુંભાર- કરવત સંચો ચાકડો કુહાડી માટીના ઘડામાં આખી રાત પાણી ભરી રાખો તો શું થાય? પાણી ઠંડું થાય. પાણીનું બરફમાં રૂપાંતર થાય. પાણી ગરમ થાય ત્રણેયમાંથી એકેય નહી Time's up