ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચાર જૂથમાં ૪૮ પતંગિયાં છે. તો દરેક જૂથમાં કેટલાં પતંગિયાં હશે ? ૨૦ ૧૫ ૧૨ ૨૨ એક પાંદડાંમાં ૬ ઈયળો છે. તો આવા ૭ પાંદડાઓમાં કુલ ઈયળો કેટલી હશે ? ૪૨ ઈયળો ૩૬ ઈયળો ૨૪ ઈયળો ૩૦ ઈયળો એક થાળીમાં ૧૨ રોટલી છે. તો આવી ૫ થાળીઓમાં કેટલી રોટલીઓ હશે ? ૫૦ ૬૫ ૬૦ ૪૮ માળી પાસે ૩૯ ફૂલો છે તેના ૩ હારમાં સમાન ફૂલો ના હાર બનાવતા એક હારમાં કેટલા ફૂલો હશે ? ૨૩ ૧૩ ૩૬ ૪૨ એક ટોપલીમાં ૧૫ કેરીઓ છે ત્રણ બાળકોને સરખી કેરી વહેંચતા દરેકના ભાગે કેટલી કેરીઓ આવશે ? ૪ ૬ ૫ ૭ ત્રણ સરખી થાળીમાં એક સરખી જલેબી રાખેલ છે જો કુલ જલેબી ૨૭ હોય તો પહેલી થાળીમાં કેટલી જલેબી હશે ? ૪ ૧૦ ૩ ૯ કુલ ચોકલેટ ૬૦ છે અને પાંચ બાળકોને એક સરખી ચોકલેટ વહેંચી દીધી છે. તો ત્રીજા નંબરના બાળક પાસે કેટલી ચોકલેટ હશે ? ૨૨ ૧૨ ૧૫ ૧૯ ૩૨ ÷ ૪ = .... ૧૨ ૫ ૮ ૨ ........ ÷ 3 = ૧૫ ૧૦ ૪૫ ૨ ૧૨ એક ઘરમાં ચાર બાળકો છે. સફરજન સોળ છે. તો દરેકના ભાગે કેટલા સફરજન આવશે ? ૮ ૬ ૪ ૨ ૮ ૬ ૪ ૨ 32 / 4 = _____ 6 7 8 9 ત્રણ ફૂલના હરમાં 90 ફૂલ છે તો એક હરમાં કેટલા ફૂલ હશે ? 20 30 40 50 એક રૂમમાં 45 બાળકો છે અને દરેક હરોળમાં 9 બાળકો છેઃ તો કુલ કેટલી હરોળ હશે ? 4 5 6 7 એક માળામાં 40 મણકા છે તો આવી 4 માળામાં કેટલા મણકા હશે ? 40 80 120 160 એક બોક્સમાં 39 કેરી છે તેના સરખા 3 ભાગ કરવાથી એક ભાગમાં કેટલી કેરી આવશે ? 10 13 15 17 10 13 15 17 એક થાળીમાં 11 લાડુ છે આવી 11 થાળીમાં કેટલા લાડુ થાય ? 110 120 121 123 રોહન પાસે 54 લાડુ છે તેના 6 મિત્રો માં આ લાડુ સરખા ભાગે વેચે છેઃ તો એક મિત્રને કેટલા લાડુ મળ્યા હશે ? 5 6 8 9 મહેશ પાસે એક ચોપડી છે જેમાં કુલ 60 પેજ છે તે એક દિવસના 5 પેજ વાંચે છે તો ચોપડી વાંચતાં કેટલા દિવસ થશે ? 10 11 12 13 એક રૂમ માં 5 વ્યક્તિઓ રહે છે તો આવા 7 રૂમમાં કેટલા વ્યક્તિઓ રહી શકે ? 30 35 40 45 30 35 40 45 45 ÷ 9 = ______ 4 5 6 7 102 ÷ = ______ 20 30 34 38 ___ = 80 ÷ 10 7 8 9 10 84 ÷7 = ____ 10 11 12 13 તમારી પાસે 84 રૂપિયા હોય અને તમે 20 રૂપિયા વાળી 4 ચોકલેટ ખરીદો છો તો પછી કેટલા રૂપિયા પાછા વધશે ? 1 2 3 4 4 વિમાનમાં 800 વ્યક્તિઓ મુસાફરી કરી શકે છે તો એક વિમાનમાં કેટલા વ્યક્તિ મુસાફરી કરી શકે ? 100 200 300 400 200 રૂપિયામાં 5 ઘડિયાળ મળે છે એક ઘડિયાળ કેટલા રૂપિયામાં મળશે ? 20 30 40 50 બોલ પેનના 5 બોક્સમાં 100 બૉલપેન છે તો એક બોક્સમાં કેટલી બૉલપેન હશે ? 20 40 60 15 એક બોક્સમાં 6 બોટલ આવે છેઃ તો આવા 4 બોક્સમાં કેટલી બોટલ આવે ? 20 24 28 32 5 ગાય 1 દિવસમાં 90 કિલોગ્રામ ઘાસ ખાય છે તો એક ગાય એક દિવસમાં કેટલું ઘાસ ખાશે ? 15 16 17 18 Time's up