ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર મુકુંદના ક્રિકેટની રમતમાં અત્યારે ૯૧ રન થયા છે, તો સદી પુરી કરવામાં હવે તેને કુલ કેટલા રન કરવા પડશે ? ૯ ૧૧ ૮ ૫ મુકુંદે ૨૪ લખોટીની ખરીદી કરી છે હવે ફરીથી તે બીજી ૨૪ લખોટીઓ લે તો કુલ તેની પાસે કેટલી થાય ? ૪૨ ૩૬ ૪૮ ૩૦ મુકુંદના ક્રિકેટની રમતમાં અત્યારે ૯૨ રન થયા છે, તો સદી પુરી કરવામાં હવે તેને કુલ કેટલા રન કરવા પડશે ? ૮ ૧૧ ૯ ૫ મુકુંદ પાસે કુલ ૩૮ લખોટીઓ છે તેમાંથી તે ભાવિનને કેટલી લખોટીઓ આપે તો તેની પાસે કુલ ૩૦ લખોટીઓ બચે ? ૧૪ ૧૬ ૧૨ ૮ મુકુંદ પાસે કુલ ૪૨ લખોટીઓ છે તેમાંથી તે ભાવિનને કેટલી લખોટીઓ આપે તો તેની પાસે કુલ ૩૦ લખોટીઓ બચે ? ૧૨ ૮ ૧૬ ૧૪ મુકુંદના ક્રિકેટની રમતમાં અત્યારે ૮૯ રન થયા છે, તો સદી પુરી કરવામાં હવે તેને કુલ કેટલા રન કરવા પડશે ? ૮ ૯ ૧૧ ૫ મુકુંદે ૨૪ લખોટીની ખરીદી કરી છે હવે ફરીથી તે બીજી ૧૮ લખોટીઓ લે તો કુલ તેની પાસે કેટલી થાય ? ૩૬ ૩૦ ૪૨ ૪૮ મુકુંદે ૨૪ લખોટીની ખરીદી કરી છે હવે ફરીથી તે બીજી ૧૨ લખોટીઓ લે તો કુલ તેની પાસે કેટલી થાય ? ૪૨ ૩૬ ૩૦ ૪૮ મુકુંદે ૨૪ લખોટીની ખરીદી કરી છે હવે ફરીથી તે બીજી ૬ લખોટીઓ લે તો કુલ તેની પાસે કેટલી થાય ? ૪૨ ૪૮ ૩૦ ૩૬ મુકુંદ પાસે કુલ ૪૬ લખોટીઓ છે તેમાંથી તે ભાવિનને કેટલી લખોટીઓ આપે તો તેની પાસે કુલ ૩૦ લખોટીઓ બચે ? ૮ ૧૪ ૧૨ ૧૬ મુકુંદના ક્રિકેટની રમતમાં અત્યારે ૯૫ રન થયા છે, તો સદી પુરી કરવામાં હવે તેને કુલ કેટલા રન કરવા પડશે ? ૫ ૯ ૧૧ ૮ મુકુંદ પાસે કુલ ૪૪ લખોટીઓ છે તેમાંથી તે ભાવિનને કેટલી લખોટીઓ આપે તો તેની પાસે કુલ ૩૦ લખોટીઓ બચે ? ૧૬ ૮ ૧૨ ૧૪ એક સદી એટલે કેટલા રન ? 50 100 150 200 અડધી સદી એટલે કેટલા રન ? 25 50 75 100 સચિને 80 રન કર્યા તો સદી પૂરી કરવા કેટલા રન કરવા પડશે ? 10 20 30 25 સચિને 41 રન કર્યા તો અડધી સદી પૂરી કરવા કેટલા રન કરવા પડશે ? 5 9 11 12 કિરણ પાસે 21 દડા હતા, તે 5 દડા હરેશ ને આપે છે. હવે તેની પાસે કેટલા દડા વધ્યા ? 10 15 16 20 મહેશ પાસે 36 લખોટીઓ છે, તેને જો 40 લાખોની જરૂર હોય તો બીજી કેટલી નવી લખોટી લાવવી પડશે ? 1 2 4 8 104, 106, 108, _______ 109 110 111 112 33, 44, 55, _____ 44 56 66 77 40, 45, 50, _____ 50 55 60 65 550, 560, 570, ________ 590 540 580 600 100 ની બે નોટ અને 10 ની બે નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય ? 200 210 220 230 5 રૂપિયાના ચાર સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય ? 5 10 20 30 2 રૂપિયાના કેટલા સિક્કા હોય તો 10 રૂપિયા થાય ? 3 4 5 6 હું 40 અને 50 ની વચ્ચે આવું છું, મને લખવામાં 5 આવે છે ? 41 44 45 54 દસ રૂપિયાની દસ નોટ હોય તો કેટલા રૂપિયા થાય ? 10 50 100 200 મચીસના ખોંખા માં 47 સયાલી અને બીજામાં 53 સયાલી હોય તો કુલ કેટલી થાય ? 60 70 80 100 મોહિત પાસે 50 ચોકલેટ છે, તેમાંથી તે 21 ચોકલેટ તેના મિત્રને આપે તો તેની પાસે કેટલી વધશે ? 19 29 39 31 એક બૉલપેન ના 5 રૂપિયા છે તમે બે બૉલપેન ખરીદવા કેટલા રૂપિયા આપો ? 5 10 15 9 100 રૂપિયા ની ત્રણ નોટ અને 10 રૂપિયાની બે નોટ ચોય તો કેટલા રૂપિયા થાય ? 120 220 320 330 એક માળામાં 25 મણકા છે તો આવી બે માલ માં કેટલા મણકા હશે ? 25 30 50 100 Time's up