ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર રેખા બહેને 350 કિગ્રા ઘઉં અને 225 કિગ્રા ચોખા ખરીદ્યા તો રેખા બહેન કેટલા કિગ્રા ઘઉં વડું ખરીદ્યા ? 25 કિગ્રા 125 કિગ્રા 175 કિગ્રા ૫૭૫ કિગ્રા અજયની ઊંચાઈ 112સેમી છે અને મેહુલની ઊંચાઈ અજય કરતા 5 સેમી ઓછી છે તો મેહુલની ઊંચાઈ કેટલી હશે ? 107 સેમી 117 સેમી 97સેમી એક પણ નહી તુષારે 125 રૂપિયાનું શર્ટ અને 165 રૂપિયાનું પેન્ટ ખરીદ્યુ તો તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી ? 390 રૂપિયા 290 રૂપિયા 40 રૂપિયા 190 રૂપિયા રાજુના ઘરના વીજળીના મીટરનું ગયા મહિનાનું માપન 115 યુનિટ હતું આ મહિનાનું માપન 290 યુનિટ છે. તો એક મહિનામાં કેટલા યુનિટ વીજળી વપરાઈ ? 175 યુનિટ 405 યુનિટ 115 યુનિટ 290 યુનિટ ગીતાએ વાર્તાના એક પુસ્તકના 75 પાના વાંચ્યા છે, અને મીનાએ તે જ પુસ્તકના ૯૨ પાના વાંચ્યા છે તો કોણે વધારે પાના વાંચ્યા ? કેટલા ? ગીતાએ 75 પાના મીનાએ 92 પાના મીનાએ 17 પાના ગીતાએ 17 પાના 468 - 139 = 327 અ દાખલાનો જવાબ છે કે નહી તે તપાસવા કઈ ક્રિયા કરવી પડે ? બાદબાકી સરવાળો ગુણાકાર ભાગાકાર 356 - 247 =119 આ જવાબ ....... ખોટો છે. સાચો છે. કહી ણ શકાય એક પણ નહી 900, 800, 700, ..............500 200 600 300 400 100,........200,250, 300 150 450 50 350 260, 270, 280, 290,....... 295 ૩૦૦ 350 250 125, 150,175,200,....... 300 425 225 325 .....25, 35, 45, 55 5 15 10 20 આપેલા ખાનામાં કઈ સંખ્યા આવે ? 310 અને 130 330 અને 110 303 અને 101 301 અને 103 આપેલ ખાનામાં કઈ સંખ્યા મુકવી પડે ? 10 અને 400 10 અને 40 100 અને 40 130 અને 10 કોષ્ટક પરથી જવાબ આપો કે ચંચળે બે દિવસમાં વાદળી રંગના કેટલા સ્વેટર વેચ્યા ? 23 43 89 96 આપેલ કોષ્ટક જોઈ જણાવો કે ચંચળે પહેલા દિવસે કુલ કેટલા સ્વેટર વેચ્યા ? 78 152 178 168 પાઠ્યપુસ્તક પેજ નંબર 88 નું ચિત્ર જોઈ જવાબ આપો. તેલ અને બિસ્કીટની ભેગી કિમત રૂપિયા 100 થી વધારે છે ? સાચું ખોટું એક પણ નહી કહી ણ શકાય તેલ કરતા ઘી ની કિમત કેટલી વધારે છે ? 57 રૂ. 197 રૂ. 70 રૂ. 127 રૂ. એક શાળામાં 104 છોકરા અને 96 છોકરીઓ ભણે છે - આ માહિતિ પરથી શ્રેષ્ઠ પ્રશ્ન કયો છે ? શાળામાં કેટલી છોકરીઓ ભણે છે. શાળામાં કુલ કેટલા બાળકો ભણે છે. શાળામાં કેટલા છોકરા ભણે છે . શાળામાં કોણ ભણે છે. આશા બહેને 355 રૂ.ની સાડી ખરીદી દુકાનદારને 500 રૂ.ની નોટ આપી - આ માહિતી પરથી શ્રષ્ઠ પ્રશ્ન કયો છે ? આશા બહેને શું ખરીદ્યું ? આશા બહેને કેટલા રૂપિયાની સાડી ખરીદી ? દુકાનદાર આશા બહેનને કેટલા રૂપિયા પાછા આપશે / દુકાનદારને કેટલા રૂપિયાની નોટ મળી ? હરેશને પરીક્ષા માં 270 ગુણ આવ્યા અને નરેશને 235 ગુણ આવ્યા તો હરેશ ને નરેશ કરતાં કેટલા વધુ ગુણ મળ્યા ? 25 30 35 40 540 - 120 = 410 આપેલ જવાબ કયો છે ? બરાબર છે ખોટો છે સાચો છે કહી ના શકાય કિરણે દુકાનદાર પાસે થી 20 રૂપિયા વળી બૉલપેન લીધી અને દુકાનદાર ને 50 રૂપિયાની નોટ આપી તો દુકાનદાર કિરણને કેટલા રૂપિયા પાછા આપશે ? 10 20 30 40 એક ચોપડા માં 144 પેજ આવે છે. તો આવા બે ચોપડા માં કુલ કેટલા પેજ થાય ? 144 244 288 389 144 + 144 = 389 સાચું છે. ખોટું છે બરાબર છે બરાબર નથી શાળામાં 137 કુમાર અને 126 કન્યા છે તો કુલ બાળકો કેટલા ? 163 263 153 253 171 મેળવવા માટે 200 માંથી કેટલા બાદ કરવા પડે ? 25 26 27 29 300, 250, 200, ________ 200 150 100 50 વિરાતે એક ક્રિકેટ મેચમાં 196 રન કર્યા બેવડી સદી ફટકારવા તેને હજુ કેટલા રન ની જરૂર છે ? 2 4 6 8 ખાલી જગ્યામાં કયો અંક આવશે ? _ x 9 6 x 7 4 x 5 2 x 3 5 6 7 8 Time's up