ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧ કિલોગ્રામ = ......... ૧૦૦ ગ્રામ ૧,૦૦૦ ગ્રામ ૧૦ ગ્રામ કહીં ન શકાય. ૫ કિલોના ગ્રામ કેટલા થાય ? ૫ ગ્રામ ૫૦ ગ્રામ ૫,૦૦૦ ગ્રામ ૫૦૦ ગ્રામ ૪૦૦ ગ્રામ + ૬૦૦ ગ્રામ = .... ૧ કિગ્રા ૯૦૦ ગ્રામ ૧,૧૦૦ ગ્રામ કહી ન શકાય ૧૭ કિગ્રા + ૨૭ કિગ્રા = ....... ૩૪ કિગ્રા ૪૪ કિગ્રા ૫૪ કિગ્રા ૧૦ કિગ્રા એક કિગ્રા જામફળ અને એક કિગ્રા પૉપકોર્ન આમાંથી કોના માટે વધારે મોટી મોટી થેલીની જરૂર છે ? પૉપકોર્નની થેલી માટે જામફળની થેલી માટે ઉપરના બંને માટે કહી ન શકાય. એક કિગ્રા મગફળીની થેલી અને એક કિગ્રા લાડવાની થેલીમાં કઈ થેલી ઘણી વધારે મોટી દેખાય છે ? લાડવાની થેલી મગફળીની થેલી કહી ન શકાય. મને ખબર નથી નીચેનામાંથી બધી થેલી એક કિગ્રા વજનની જ છે તો કઈ થેલી વધારે મોટી દેખાય છે ? ખાંડ પૉપકોર્ન ગોળ ચણા ૨૦ કિગ્રા ચોખા + ૬૦ કિગ્રા મીઠું = ........... ૮૦ કિગ્રા ૭૦ કિગ્રા ૬૦ કિગ્રા કહી ન શકાય. ૧૦ કિગ્રા ગોળ + 30 કિગ્રા મગ + ૪૦ કિગ્રા દાળ = ....... ૯૦ કિગ્રા ૮૦ કિગ્રા ૭૦ કિગ્રા ૬૦ કિગ્રા એક કિગ્રા મમરાની થેલી અને એક કિગ્રા અડદની થેલીમાં કઈ થેલી વધારે મોટી દેખાય છે ? અડદની થેલી મમરાની થેલી ઉપરની બંને થેલી કહી ન શકાય. દુકાનદાર પાસે એક વજનીયુ 2 કિલોગ્રામ નું અને બીજું 1 કિલોગ્રામ નું છે. તો બંનેનું વજન કેટલા કિલોગ્રામ થાય ? 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ 4 કિલોગ્રામ 1 કિલોગ્રામ 900 ગ્રામ + 200 ગ્રામ = ______ 1000 ગ્રામ 1100 ગ્રામ 12 ગ્રામ 13 ગ્રામ 1 કિલોગ્રામ + 500 ગ્રામ = _______ ગ્રામ 1500 ગ્રામ 1400 ગ્રામ 13 ગ્રામ 1.5 ગ્રામ 20 કિલો ગ્રામ + 13 કિલો ગ્રામ = __________ કિલો ગ્રામ થાય ? 23 કિ. ગ્રા. 33 કી. ગ્રા. 43 કી. ગ્રા. 40 કી. ગ્રા. પોપકોર્ન માટે મોટી થેલી જોઈએ કે સિંગ માટે ? સિંગ માટે સમાન પોપકોર્ન બંને માટે 4 કી. ગ્રામ મીઠું અને 1 કી. ગ્રામ ટામેટાં = ______ ગ્રામ થાય ? 5 5000 4 6000 100 ગ્રામ ખાંડ + 150 ગ્રામ ઘી + 50 ગ્રામ તેલ = _______ 300 ગ્રામ 350 ગ્રામ 250 ગ્રામ 400 ગ્રામ 5 કી. ગ્રામ. ઘી + 8 કી. ગ્રામ ઘી = _______ 9 કી. ગ્રામ 12 કી. ગ્રામ 13 કી. ગ્રામ 14 કી. ગ્રામ 1 કી. ગ્રામ વેફર અને 1 કી. ગ્રામ મગ માટે કઈ થેલી મોટી હશે ? વેફર દાળ બંને કહી ન શકય 1 કી. ગ્રા. વેફર + 550 ગ્રા. વેફર = _________ 1150 ગ્રામ 1550 ગ્રામ 1450 ગ્રામ 1500 ગ્રામ 20 કી. ગ્રા. ઘઉ + 28 કી. ગ્રા. મગ = __________ 38 કી. ગ્રા. 48 કી. ગ્રા. 58 કી. ગ્રા. 50 કી. ગ્રા. નીચેના માંથી કઈ વસ્તુ વજનમાં હલકી હશે ? મગ ચોખા રૂ ઘઉ નીચેના માંથી કઈ વસ્તુ વજનમાં ભારે હશે ? પોપકોર્ન મમરા સફરજન રૂ હરેશનું વજન 28 કી. ગ્રા. છે અને મીનાક્ષી નું વજન 25 કી. ગ્રા. છે તો બંને માંથી કોણ વધુ વજનદાર હશે ? હરેશ મીનાક્ષી બંને કહી ના શકાય નીચે પૈકી વજનનો એકમ કયો ? મીટર કિલો મીટર કિલો ગ્રામ સેન્ટિમીટર નીચે પૈકી કઈ વસ્તુનું વજન 1 કી. ગ્રામ કરતાં વધુ છે ? કંપાસબોક્સ ઈંટ ગ્લાસ મોબાઈલ 100 ગ્રામ + 200 ગ્રામ + _____ ગ્રામ = 600 ગ્રામ 100 200 300 400 Time's up