ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ પુસ્તક ના પેજ નંબર-૧ પરના ચિત્રમાં શું શું દેખાય છે ? ઉડતા પક્ષીઓ, ઘર, ઝાડ ઝાડમાં રહેલ સુગરીનો માળો સિંહ, ઘોડો, હંસ આપેલ તમામ વાંદરાભાઇનું નામ શું હતું? ઝટપટ ખટખટ ભડભડ ચટપટ ખટપટ આખો દિવસ શું કરતો ? ઝાડ ઉપર ફરે છાપરા ઉપર કૂદે આપેલ તમામ હુપાહુપ કરે એક દિવસ ખટખટે શું જોયું? શિયાળાની ઠંડી હતી તો લોકો ઠંડી ભગાડતા હતા આપેલ તમામ માણસો ભેગા થઇ અને લાકડા સળગાવી બેઠા હતા લાલ-લાલ અંગારા પાસે હાથ રાખીને પોતાના ગાલ ઉપર મુકતા હતા ખટખટે ઠંડી ભગાડવા પોતાની રીતે શું કર્યુ ? આપેલ તમામ ખેતરો માં ફરી – ફરીને લાલ મરચા ભેગા કર્યા બધા મરચાનો ઝાડ નીચે ઢગલો કર્યો તેના બધા મિત્રોને ઠંડી દૂર કરવા બોલાવ્યા ઝાડના લાંબા ઝુલતા માળામાં રહેતી સુગરીનું નામ શું છે ? ખટખટ ઝટપટ ભડભડ ચટપટ ખટખટે ચટપટને બોલાવીને શું કહ્યં ? મારી સાથે રમવા આવ ઠંડી ભગાડવા અહિં નીચે આવ મારી સાથે જમવા આવ આપેલ એકેય નહિં ચટપટે , ખટખટને શું સલાહ આપી ? ગાડી લેવાની સલાહ આપી મકાન બનાવી લેવાની સલાહ આપી દૂર જવાની સલાહ આપી આપેલ એકેય નહિં ચટચટ ને ખટખટની ક્યારે – ક્યારે ચિંતા થતી હતી ? શિયાળાની ઠંડીમાં ઉનાળાની આગ વરસાવતી ગરમીમાં ચોમાસાના વરસાદમાં આપેલ ત્રણેયમાં ચિંતા થતી હતી સુઘરીએ વાંદરાભાઇની ચિંતા કરવાની કેમ છોડી દીધી ? વાંદરાભાઇ ઘર બનાવતા ન હતા પોતાની ઇચ્છા મુજબ બન્ને વચ્ચે ઝગડો થયો હતો આપેલ એકેય નહિં માણસોને જોઇને ખટખટને ........................ લાગી. નવરાશ નાચવા લાગ્યો નવાઇ આપેલ તમામ માણસો ................. થી તાપતા હતા. લાકડા લાલ મરચા ઝાડના પાન આપેલ તમામ વાંદરાએ તાપનું કરવા .................... ભેગા કર્યા. લાકડા લાલ મરચા ઝાડના પાન આપેલ તમામ ખટખટે હુપાહુપ કરીને ........................ ને બોલાવ્યાં. મિત્રોને સિંહને ઘોડાને બતકને આખરે ચટચટે, ખટખટની ................... કરવાની છોડી દીધી. કિંમત હિંમત ફિકર આપેલ તમામ આપેલ વિધાનો પરથી તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોણ છે , તે જાતે શોધો : “ ચાર અક્ષરનું એક નામ, નામના છેલ્લા બે અક્ષર ‘તર’, ત્રીજો અને પહેલા અક્ષરથી બને ‘તક’ , તો એ કોણ હશે ? કરોડિયો કરચલો કબુત્તર દરજીડો આપેલ વિધાનો પરથી તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોણ છે , તે જાતે શોધો : “ ચાર અક્ષરનું એક નામ, નામના પહેલા બે અક્ષર ‘કરો’, પહેલા અને છેલ્લા અક્ષરથી બને ‘ક્યો’ , તો એ કોણ હશે ? કબુત્તર કરોડિયો કરચલો દરજીડો આપેલ વિધાનો પરથી તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોણ છે , તે જાતે શોધો : “ ચાર અક્ષરનું એક નામ, નામના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી ‘ચરક’, ચોથો અને પહેલા અક્ષરથી બને ‘લોક’ , તો એ કોણ હશે ? કબુત્તર કરોડિયો કરચલો દરજીડો આપેલ વિધાનો પરથી તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોણ છે , તે જાતે શોધો : “ ચાર અક્ષરનું એક નામ, નામના પહેલા અને બીજા અક્ષર ‘દર’, પહેલા અને ચોથા અક્ષરથી બને ‘દડો’ , તો એ કોણ હશે ? કબુત્તર કરોડિયો કરચલો દરજીડો આપેલ વિધાનો પરથી તે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોણ છે , તે જાતે શોધો : “ પાંચ અક્ષરનું એક નામ, નામના પહેલા બે અક્ષર ‘કાન’, ત્રીજો અને પાંચમા અક્ષરથી બને ‘ખરો’ ,અને ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, તો એ કોણ હશે ? કાનખજૂરો કરોડિયો કરચલો દરજીડો ટીકુબહેનને શું બહું ગમતું ? વાંચન કરવું રમત રમવી વાતો કરવી રસોઇ બનાવવી ટીકુબહેનનું લેશન કોણ કરે છે ? ચોપડીઓના થપ્પા ચીન વાર્તાનો જીન પલંગ ની નીચે ટીકુબહેનના ઘરે વધુ શું જોવા મળે છે ? વાર્તાનો જીન ચોપડીઓના થપ્પા ચીન પલંગ ની નીચે ટીકુબહેન ચોપડીઓ વાંચતા વાંચતા ઉંઘી જાય છે અને ક્યાં પહોંચી જાય છે ? વાર્તાનો જીન ચોપડીઓના થપ્પા ચીન પલંગ ની નીચે એક દિવસ ટીકુબહેન ખોવાઇ ગયા હતા ત્યારે ઘરના બધા બહાર શોધતા હતા પરંતું ટીકુબહેન ક્યાંથી નીકળ્યાં? વાર્તાનો જીન ચોપડીઓના થપ્પા ચીન પલંગ ની નીચે અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ ડીપચો “ ચોપડી જીન લેશન ફળિયેં અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ નજી “ ચોપડી જીન લેશન ફળિયેં અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ નશલે “ ચોપડી જીન લેશન ફળિયેં અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ યેંફળિ “ ચોપડી જીન લેશન ફળિયેં અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ નહેબકુટી “ ટીકુબહેન પલંગ આજ્ઞા અજવાળા અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ ગલંપ “ ટીકુબહેન પલંગ આજ્ઞા અજવાળા અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ જ્ઞાઆ “ ટીકુબહેન પલંગ આજ્ઞા અજવાળા અહિં આપેલ અક્ષરોના ક્રમ આડા-અવળો થઇ ગયેલ છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અર્થપૂર્ણ શબ્દ બને. “ ળાવાજઅ “ ટીકુબહેન પલંગ આજ્ઞા અજવાળા Time's up