ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચિત્રમાં પ્રાણીઓ કેટલા છે ? બે ત્રણ ચાર પાંચ ચિત્રમાં પીળા રંગના કપડાં કેટલા બાળકોએ પહેર્યા છે ? ત્રણ બાળકોએ એક બાળકે બે બાળકોએ ચાર બાળકોએ બાળકો ક્યાં રમી રહ્યા છે ? વાડીમાં રમતના મેદાનમાં બગીચામાં જંગમાં મોટો થઈને ઘોડાનો રખેવાળ કોણ બનવા માંગે છે ? બિલે સ્વીટુ પિન્ટુ મોન્ટુ બિલેનું સાચું નામ શું હતું ? ગોપાળ નરેન્દ્ર ભગતસિંહ શિવાજી નીચેનામાંથી કોનો રમતમાં સમાવેશ થતો નથી ? ક્રિકેટ હલવો હોકી ફૂટબોલ કોણે એક જોરદાર ફટકો માર્યો કે દડો વાડામાં જતો રહ્યો ? ધ્રુવે ધવલે ધ્રુમિલે ધાર્મિકે નીચેનામાંથી વડ સાથે શું શું જોડાયેલું છે ? ટેટા વડવાઈ ઉપરના બન્ને કહી ન શકાય. વડનાં ફળને શું કહેવાય છે ? લીંબોળી ટેટા કાતરા કેરડાં બિલેએ ક્યાં ઝાડની ડાળીએ ટાંટિયા લટકાવી મોજથી હીંચકતો રહ્યો ? ગુલમહોરની આસોપાલવની વડલાની લીમડાની જમીન પર કેટલા પાંચિયા મૂકવાના છે ? બે ત્રણ ચાર પાંચ કેટલા પાંચિયા હાથમાં લઈને ઊંચે ઉલાળવાના છે ? એક બે ત્રણ ચાર બિલ કેવો હતો ? શર્માળુ તોફાની હોશિયાર વિચિત્ર બિલને કઈ રમત બહુ ગમતી હતી ? ક્રિકેટ કબડ્ડી ખો-ખો ચોર સિપાઈ "હું તો ઘોડાનો રખેવાળ બનીશ " આ વાક્ય કોણ બોલે છે ? બાળકો બિલ હિરેન બલ્લુ તોફાન સાથે સાથે બિલ બીજું શું કરતો ? મજાક સેવા કસરત તોફાન સાપ કયા આવ્યો હતો ? શાળામાં મંદિર માં ઘરમાં બગીચામાં ઝાડ પર શું રહેતું હતું ? પક્ષીઓ વાનર ભૂત ચામાચીડિયું ગાગર ગરબો મારા હાથ માં __________ પાંચિયું છબ્બો ઝબ્બો ડબ્બો બિલને ગમતી કસરત કઈ હતી ? દોડવાની કુદવાની મુક્કાબાજી એકપણ નહીં બિલે રમત રમાડી ત્યારે કેટલા જણને છીંક આવી ? એક બે ત્રણ ચાર કેટલા જણને ખંજવાળી હતી ? બે ત્રણ ચાર પાંચ બિલે શાની જેમ આખો બંધ કરીને બેઠો હતો ? પથ્થરની જેમ પાણીની જેમ મૂર્તિની જેમ ભેસની જેમ બિલે ને ___________ ના હીંચકા બહુ ગમે ? બગીચાના લીંબડાના વડવાઈના સરઘસના 'આવરે છાબડી' રમતમાં કેટલા વિદ્યાર્થી છે ? એક બે ત્રણ ચાર બિલે જેને આપણે હાલ કયા નામથી ઓળખીએ છીએ ? સ્વામી નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર બિલે બિલ્લી ઉંદર રમતા રમતા બાળકો શું કરતાં હતા ? ભાઊ ભાઊ હોંચી હોંચી ચૂ.... ચૂ.... મ્યાઉ મ્યાઉ શિયાળામાં શાની મજા આવે છે ? વરસાદની ગરમીની લૂની ઠંડીની વરસાદ કઈ ઋતુમાં આવે છે ? ઉનાળો શિયાળો ચોમાસું એક પણ નહીં Time's up