ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુલાબી ઠંડીમાં ફરવા જવાનું કોને મન થયું ? વાદળા ચાંદો સૂરજ કૂકડાને નાના વાદળે શું કહ્યું ? આ રાત જાય તો સારા કપડા પહેરીને નાસ્તો કરવા જઇએ આ રાત જાય તો સારા કપડા પહેરીને ફરવા જઇએ આ રાત જાય તો સારા કપડા પહેરીને બહારગામ જઇએ આ રાત જાય તો સારા કપડા પહેરીને બહાર રમવા જઇએ મોટા વાદળે શું કર્યુ ? નાસ્તો કર્યો ફરવા ગયો દીવો સળગાવ્યો આપેલ તમામ બધા વાદળોએ કેવા કપડા પહેર્યા ? રાતા, પીળા ગુલાબી, જાંબલી રંગબેરંગી આપેલ તમામ સુર્યોદય થતા દિવાની જ્યોત મોટી થવા લાગી તો વાદળોએ શું કર્યું ? બધા નાના વાદળો મોટા વાદળ પાસે ગયા વાદળ ફીક્કા થવા લાગ્યા પહાડ જેવા કાળા વાદળ પાછળ જઇને બેઠા આપેલ તમામ આકાશ ઘેરાવા લાગ્યુ તો પણ દીવાનું તેજ ઘટ્યું નહિં ત્યારે વાદળોએ કોની પાસે મદદ માંગી ? પાણીની દરિયાની પવનની વાવાઝોડાની પવનની મદદથી શું આવ્યું ? તોફાન વાવાઝોડું દરિયો હવા વાદળોની જીત થઇ, દિવાનો પ્રકાશ ઓછો થયો ત્યારે વાદળો ખુબજ હસવા લાગ્યા ત્યારે શું થયું ? તોફાન આવ્યું વાવાઝોડું આવ્યું વરસાદ થયો હવા સાથે પવન આવ્યો વાદળો કોની ગાડીમાં બેઠા ? તોફાન દરિયો વાવાઝોડું હવા ધરતી પરના લોકોએ વીજળી ઝબુકે છે એમ કહ્યું ત્યારે વાદળો શું કરતા હતા ? રમતા હતા મસ્તી કરતા હતા હસતા હતા આપેલ તમામ પંખીને જોઈ શું મન થાય છે ? પાંખ મળી જાય ચાંચ મળી જાય પોપટ મળી જાય પીંછા મળી જાય બા બાળકને કેટલા વાગ્યે ખોળવા જાય છે ? દસ વાગ્યે અગિયાર વાગ્યે ચાર વાગ્યે સાત વાગ્યે બાળકનું નામ શું હતું ? બચું મુન્નો લાલો રૂડો વાદળો ને ક્યારે ફરવાનું મન થયું ? કુકડા કૂકડે કૂક કરતા હતા ત્યારે બસ આવી ત્યારે હવા આવી ત્યારે પવન ફૂંકાયો ત્યારે અંધારું જ્યારે મટે ? રાત જાય ત્યારે લાઈટ આવે ત્યારે ફાનસ કરીએ ત્યારે દિવસ આથમે ત્યારે દીવાની જ્યોત મોટી થઈ તો શું થયું ? વાદળ પીળા અને ફિક્કા થઈ ગયા વાદળ ભાગી ગયા વાદળ વરસી ગયા વાદળ તૂટી ગયા વાદળો જ્યારે પહાડ જેવા થયા ? ભેગા થયા ત્યારે ફૂલાયા ત્યારે સમાયા ત્યારે મોટા થયા ત્યારે મોટા વાદળે કોની મદદ લીધી ? પવનની વંટોળ ની પારસની પક્ષીની નાનાં વાદળને કોણે ઓથે લીધા વાંદરાએ વાઘે મોટા વાદળે વડલાએ કોની જીતથી આંખો ચમકવા લાગી ? વાદળોની પવનની વંટોળ ની વીજળીની કોની આનંદની ધારાથી વરસાદ વરસ્યો ? વાદળની પવનની દીવાની પક્ષીની વાદળો કોની સામે હસવા લાગ્યા ? દીવા સામે સૂરજ સામે હવા સામે ગામ સામે ઠંડી કેવી હતી ? ગુલાબી લાલ લીલી વાદળી કોની ગાડી ઝડપથી ચાલતી હતી ? પવનની સૂરજની વંટોળ ની લાલજીની ફોરાના પગમાં શું છે ? ઝાંઝર સેન્ડલ બુટ ચપ્પલ બાળકને ફોરાને શેમાં લેવું છે ? ખોબામાં પગમાં બાથમાં માથામાં વરસાદમાં ફોર કેવી રીતે વરસે છે ? રીમ ઝીમ સરર ખંખન ઝનનન ફોરા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે ? અલક મલક થી વડોદરાથી આકાશ માથી રસ્તામાંથી કાગડો ક્યાં બેઠો છે ? ડાળે પાંદડે બસમાં ઘરમાં વાદળાં ગમ્મત કરી ક્યાં ગયા ? ઘરે બગીચામાં ગામમાં શહેરમાં Time's up