ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોનો જીવજંતુમાં સમાવેશ થતો નથી ? માંકડ વંદો ઈયળ રાખ કેટલાક સમય પછી પંખીઓ જૂનાં.............ખેરવી નાખે છે. આંખ પગ ચાંચ પીંછાં નીચેનામાંથી કયો શબ્દ સમાન ઉચ્ચારવાળો નથી ? ફરકી મરકી કરકી બાક્સ અમે વનવગડામાં......થઈ ફરકી રહ્યાં. ડાળી ફૂલ ફળ પાન પતંગિયું કેવી રીતે બને છે ? ઈંડા, ઈયળ કોશેટો પતંગિયું ઉપરના તમામ વાર્તાના ક્રમ પ્રમાણે પ્રથમ વાક્ય ક્યુ છે ? " આ તો ઈંડાં લાગે છે . " બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. ઇવા કહે, " સરસ નામ છે પીલ્લુ ! " દ્વિજને ચિંતા થઈ. " આવજે " આ વાક્ય કોણ બોલે છે ? ઇવા દ્વિજ દ્વિજ અને ઈવા પીલ્લુ પતંગિયાને .........અડાડશો ના ભાઈ ! પગ મોબાઈલ રૂમાલ આંગળી શેમાંથી પતંગિયું બહાર આવ્યું ? ઘરમાંથી કોશેટામાંથી બોક્સમાંથી એક પણ નહીં કોને જીવજંતુ ખૂબ ગમે છે ? ઇવાને ભદ્રેશને અનિરુદ્ધને દ્વિજને હૂંફ એટલે શું ? ગરમાવો ઠંડી ધ્રુજારી શાંતિ પંખી એટલે શું ? પાંખ પાંખ વાળું હોય તે જેને પગ હોય તે જેને દોડતા આવડે તે ભાર એટલે શું ? વજન દેખાવ આકાર નાનું મોટું વરસાદનું ઝાપટું ક્યારે પડ્યું ? બપોરે સાંજે રાત્રે સંધ્યા સમયે પતંગિયું ક્યાં જઈ બેઠું ? બસ પર લીમડા પર ઘર પર ગાડી પર દ્વિજ નવા મિત્રનું શું નામ પાડે છે ? પિલ્લું ચકી લક્કી ચિલ્લું ઈયળ શું ખાઈને પહેલવાન બની ? ઘી બ્રેડ પાંદડા ઘાસ દ્વિજ ને કોશેટો કેવો લાગ્યો ? કઠણ સુંવાળો ખરબચડો લાલ પતંગિયું શામાંથી બહાર આવ્યું ? ઘરમાંથી માળામાંથી ગુફામાંથી કોશેટો માંથી ઈંડા ક્યાં હતા ? પાંદડા પર માળામાં ડાળી પર બસ પર બીજાં દિવસે ઈવા અને દ્વિજ ઈંડા નાં બદલે શું જુવે છે ? ઈયળ માખી તીતીઘોડો ખજૂર ઈયળ વાળા પાંદડા ને ઇવા અને દ્વિજ ક્યાં મૂકે છે ? ખોખામાં કબાટમાં ખાનામાં પેટીમાં ક્યાં વારે કોશેટો હલતો હતો ? રવિવારે મંગળ વારે બુધવારે શુક્રવારે કોશેટો માંથી પતંગિયું બહાર આવ્યું ત્યારે પાંખો કેવી હતી ? ભીની સૂકી ચોંટેલી લીસી આભને અડવા ક્યાં કૂદકા માર્યા ? ઘરે આકાશમાં દરિયાકિનારે ડુંગરા પર તારા ઉગાડનાર કોણ થયા ? માળી કુંભાર કડિયો કંદોઈ બાળકો ક્યાં ઘૂમે છે ? પહાડ ટેકરી પર દરિયા કિનારે તળાવમાં રણમાં બાળકો શું ભેગુ કરે છે ? શંખલા અને છીપલાં મોતી મણકા લખોટી બાળકોની જેમ કોણ ઝૂમે છે ? ફુલ મોટર સાઇકલ હવા અમે ગીતડું કોણે લખ્યું છે? સુરેશ દલાલ ઉશનસ્ કલાપી દલપતરામ Time's up