ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર તબડક તબડક તબડક કરતો ......... મારો દોડ્યો જાય. ઘોડો શિયાળ વાઘ હાથી કોના ઘરની આસપાસ કેટલાંક પતંગિયા ઊડાઊડ કરતા હતા ? દ્વિજ આરવના ઇવા જગ્ગુ ઈવા ક્યાં ધોરણમાં ભણે છે ? ચોથામાં આઠમાં સાતમાં પહેલામાં સરદારનું નામ શું હતું ? મહાબલી બજરંગબલી મહાવીર શક્તિમાન આકાશમાં પૂનમનો.........પ્રકાશતો હતો ? સૂર્ય તારા ચન્દ્ર પૃથ્વી " આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યાં ? " આ વાક્ય કોણ બોલે છે ? ચાંદો મહાબલી જગ્ગુ ચિમ્યુ " ના....ના... આ ચાંદો નથી. આ તો સરસ મજાનું ફળ છે." આ વાક્ય કોણ બોલે છે ? મહાબલી મોન્ટી ચિમ્યુ જગ્ગુ " વાહ કેવી મજા પડશે! " આ વાક્ય કોણ બોલે છે ? મોન્ટી જગ્ગુ ચિમ્યુ મહાબલી મારા ફળિયાને.......પોપટ રમે, એની ગોળ-ગોળ આંખ. વડે લીમડે પીપરે આસોપાલવે પોપટ કેવા રંગનો હોય છે ? ધોળો કાળો લીલો લાલ શાની બીક ? હું તો માસ્ક પહેરું છું ને ! આ વાક્ય કોણ બોલે છે ? અદ્વૈત પ્રતીક્ષા હિંચકો સૂર્યાબહેન હાથી કેવો છે ? પાતળો જાડો એક પણ નહી કહી ન શકાય. નીચેનામાંથી ક્યાં પક્ષીનું પીંછું મોટું હોય છે ? ચકલી કબૂતર મોર કાગડો નીચેનામાંથી કોણ હલકું નથી ? રૂ કાગળ ગાગર પીંછું ટપ્પુ નામે હતો........અટક હતી લપલપીયા. કાચબો માછલી દેડકો મગર ટપ્પુએ ક્યાં જવાનું સપનું જોયેલું ? માનસરોવર નારાયણ સરોવર નળ સરોવર પંપા સરોવર નીચેનામાંથી કોણ કોણ બે હંસ અને ટપ્પુને ધારી ધારીને જોઈ રહ્યા છે ? મગર માછલાં દેડકાં ઉપરના તમામ ટપ્પુભાઈ નીચે ઉતરી શેમાં નાહ્યા ? ગંગાજીમાં યમુનાજીમાં ગોદાવરીમાં સરસ્વતીમાં આખો દિવસ પાણીમાં રહી છબછબિયાં કોણ કર્યા કરે છે ? સસલાનું બચ્ચું ટપ્પુભાઈ હંસ તળાવ તડકો વધ્યો એટલે કોણે ગોગલ્સ પહેરી લીધાં ? પતંગિયાએ હોડીએ પવને પ્રતિક્ષાએ ઘોડો કેવી રીતે ચાલ્યો જાય છે ? ખડબડ ખડબડ તબડક તબડક દબડક દબડક ખબડક ખબડક બિલ્લી એક અવાજે દોડતી આવે છે. સાચું કે ખોટું ? સાચું ખોટું ખબર નથી બંને સાચા શિયાળભાઈ લુચ્ચા છે ? સાચું ખોટું કઈ કહી ના શકાય બંને ખોટા ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો ? પંખીઓનો મકોડા નો સાપનો વાંદરા નો વાંદરાઓના સરદારનું નામ શું હતું ? મહાબલી અતિબહુ બહુબલી અબલી તળાવ માં શાંત જળમાં કોનું પ્રતિબિંબ દેખાતું હતું ? સૂર્યનું વૃક્ષનું વાંદરાનું ચાંદા નું (ચંદ્ર) નાવ્યા એ બટન ટાંકવા કેવો દોરો લીધો. પાતળું પાતળા જાડા પાતળો મિલિન્દે કેટલા સાપ પકડ્યા ? એક બે ત્રણ ચાર જેઠાલાલે કેવી લસ્સી પીધી ? ગરમ નરમ ઠંડી વાસી સુસ્મિતા કેવું મરચું ખાઈ શકે છે ? ગરમ સ્વાદ વિનાનું ફિક્કું તીખું _______ ઓફિસ માં કૃતિકા અને દેવાંશ બેઠા હતા. મોટા મોટી નાની વિશાળ ઝાડ નું થડ કેવું હોય છે ? મજબૂત ઝાડુ પાતળું પાતળી ડોસીમાંના માથાના વાળ કેવા હોય છે ? કાળા મજબૂત ધોળા ધોળી મારી બૉલપેન ___________ છે. સસ્તી સસ્તા સસ્તું મોંઘું મારી શાળા ખૂબ __________ છે. નાની મોટી મોટું મોટો મારુ શહેર જરાય _______ નથી. ગંદુ ગંદા ગંદી સ્વચ્છ સ્વચ્છ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. સુસ્વચ્છ ગંદુ ગંદી ગંદા સ્વચ્છ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ગંદુ ચોખ્ખું ચોખ્ખી કચરો કાચબાનું નામ શું હતું ? મોન્ટી ટપ્યુ લપલપિયો પિન્ટુ કાચબાની અટક શું હતી ? મોન્ટી કચકચિયો લપલપિયો બકબકિયો કાચબો આખો દિવસ કયા પડ્યો રહે છે ? કીચડ માં ગંદકીમાં પાણીમાં ગામડામાં આકાશે થી તાળવે કોની ટોળી ઉતારી ? કાગડાઓની કબૂતરોની બગલાઓની હંસોની હંસોએ કોની સાથે દોસ્તી કરી ? કાગડા સાથે કબૂતર સાથે કાચબા સાથે મોર સાથે હંસો કાચબાને કયા સરોવર માં લઈ જવાના હતા ? સાંભર માન સરોવર સાંભળ નળ સરોવર ફુલાઈ જઈને ટપ્પુભાઈ સૌને શું બોલ્યા ? આવજો ફરી મળીશું બાય બાય કેમ છો ? કાચબો શાના લીધે બચી ગયો ? હંસો ના લીધે તળાવ ના લીધે પેરશૂટના લીધે હવાના લીધે પતંગિયું ________ પર હીંચે છે ? ફૂલ હીંચકા હિંડોળા ઝાડ આકાશનું વિરુદ્ધાર્થી શબ્દ આપો. આશમાન વાદળ ધરતી હવા તોફાનીનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. મસ્તીખોર બોલકણું શાંત અશાંત કોના ઘરની પાસે પતંગિયા ઊડા ઊડ કરતાં હતા ? નિખિલ આરવ હીરા અશ્વિન Time's up