ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યાં ? ચાર સાત છ દસ " દાદી, હું તમારે ત્યાં રહું ? હું તમને મદદ કરીશ. " આ વાક્ય કોણ બોલે છે ? ડોશીમા બતક જુવાન મરઘો જુવાન હંસ મુન્ની કોનો હાથ છોડતી જ નથી ? હર્ષાનો મમ્મીનો તુષારનો પ્રજ્ઞાનો કોને બાદ કરતાં બધા બાળકો વર્ગમાં આવી ગયેલાં ? રશ્મિને સિલ્વેરાને તુષારને મુન્નીને સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતાં જઇ બધાને એક પછી એક શું આપી ? ચમચી શિખામણ ડિસ ચોકલેટ બધા બાળકોની નજર ડિશમાંની કઈ વસ્તુ પર હતી ? ચોરસ લંબચોરસ ત્રિકોણ ગોળ નીચેનામાંથી ઘટનાક્રમ પ્રમાણે પ્રથમ વાક્ય કયું છે ? બધા બાળકોની નજર ડિશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તે પ્રમાણે તેમણે ડિશ તૈયાર કરી. રશ્મિને બાદ કરતાં બધાં બાળકો વર્ગમાં આવી ગયેલાં. એટલામાં નાનાં-નાનાં પગલાં ભરતો રશ્મિ આવ્યો. ઘેટાએ કોને બટકું ભર્યું ? સિંહને વાનરને ચકલીને કાબરને પાંચમું ઈંડુ કોનું હતું ? મરઘીનું બતકીનું હંસનું ચકલીનું " તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ ? " આ વાક્ય કોણ બોલે છે ? બતક ડોશીમા હંસકન્યા જુવાન મરઘો ચારેય ઈંડા કેવી રીતે ગીત ગાવા લાગ્યા ? છમક છમક કલક કલક છમ છમ રમ રમ પાંચમું બચ્ચું કેવા કલર નું હતું ? પીળા કાળા રાખોડી લીલા પાંચમા બચ્ચાનું નામ બધા એ શું પડ્યું ? સુંદર કદરૂપુ કોમળ રોશન મરઘીને પાંચ માંથી કેટલા બચ્ચા અલગ પડતાં હતાં ? એક બે ત્રણ ચાર પાણીમાં પ્રતિબિંબ જોવાનું કોણ કહે છે ? હંસ બટકડું મરઘી હંસ કન્યા એક બટકી એ કેવી જગ્યાએ ચાર ઈંડા મૂક્યા ? રસ્તા પર ઝાડ પર સુરક્ષિત જગ્યાએ જમીન પર તે ઈંડા પર બેસી શેની રાહ જોતી ? બચ્ચા બહાર આવવાની ઈંડા ફોડવાની બચ્ચા ભાગી જવાની બચ્ચને ખોરાક આપવાની બતક કેટલા ઈંડા ને સેવવા લાગી ? ત્રણ ચાર પાંચ છ ડીશમાં કઈ વાનગી બાદ કરતાં બધુ ગોઠવાઈ ગયું ? ચટણી સોસ સમોસાં મરચા કુલ બાળકોની સંખ્યા કેટલી છે ? પચ્ચીસ છવ્વીસ સતાવીસ અઠ્ઠાવીસ કોને ઘોડિયા માંથી બહાર નીકળવું હતું ? મુન્ની તુષાર મમ્મી બટકડું ''તું મને શું મદદ કરી શકે ? આ વાક્ય કોણ બોલે છે ? ડોશીમા મરઘી મરઘો યુવાન મરઘી સુંદર સરોવર પાસે કોણ રહેતું હતું ? હંસા બતક બટકડું મરઘી પાંચમું ઈંડું કોનું હતું ? બતકનું હંસ નું પોપટનું મરઘીનું તુષાર ને શું નથી મળતું ? રૂમાલ નેપ્કિન ટુવાલ દોરી ચકલીની મદદ કરવા કોણ તૈયાર થયું ? કોયલ કબૂતર ઘુવડ મોર કાગડાભાઈ કોને હેરાન કરે છે ? બટકને ઘુવડને કોયલને ચકલીને સપનામાં કોણ હુપા હૂપ કરતું હતું ? ચકલી મોર સિંહ મંકોડો સપનામાં ચકલી કેટલા ફૂટ ની છે ? બે ત્રણ ચાર પાંચ પાણી કોણ ભારે છે ? મંકોડાભાઈ કિડીબહેન સિંહ ઘેટું Time's up