ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર હનુમાનને લાડથી કોણે તેડી લીધો ? માતા અંજનીએ પિતા કેસરીએ ઉપરના બંનેએ કહી ન શકાય. માતાજી રોટલી બનાવીને શેમાં મુક્તા ? ગરવામાં છાબડીમાં થાળીમાં ઉપરના તમામ " મહારાજની જય હો ! " આ વાક્ય કોણ બોલે છે ? સૈનિક હનુમાન દરવાન રાવણ આખી અશોકવાટિકા ખેદાનમેદાન કોણે કરી નાખી ? હનુમાને સૈનિકે રાવણે દરવાને હનુમાન પોતાના ક્યાં આસન પર બેઠા બેઠા હસતા હતા ? સિંહાસન પર પૂંછાસન પર શેતરંજી પર ઉપરના તમામ હનુમાન કોના જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા ? હિમાલય જેવી દરિયા જેવી તળાવ જેવી કૂવા જેવી દસ એના મસ્ક્ત ને .................................. ચેતાવી દેજો મારા રામને. હનુમાનજી અશોક વનમાં ઝૂરી રહી છું. એવું કહેજો મારા રેમ ને. વીસ એના હાથ છે. વહેલા મોકલજો મારા રામ ને. લંકાની નગરી શેનાથી મઢેલી છે ? સોનેથી ચાંદીથી હીરાથી માણેકથી " કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા ? આ વાક્ય કોણ બોલે છે ? એક વાનર રામ સુગ્રીવ હનુમાન હનુમાને વીંટી કોને આપી હતી ? લક્ષ્મણને રામને માતા સીતાને સુગ્રીવને માતા અંજલી અને પિતા કેસરીના સંતનનું નામ શું છે ? હનુમાન ગણેશ કૃષ્ણ કાર્તિક હનુમાન કોણ કામ માં મદદ કરે છે ? પિતાના માતાના ભાઈ ના બહેનના કોણ બધા કામ ઝડપ થી પતાવી દે છે ? કાર્તિક ગણેશ હનુમાન કૃષ્ણ માતા અંજલી એ હનુમન ને કયું કામ સોંપ્યું ? રસોઈ બનાવવાનું સફાઈનું રમવાનું ફૂલ લાવવાનું હનુમાનજી કયા હાથનો અંગુઠો પકડીને મોટા થાય હતા ? ડાબા જમણા બંને એકપણ નહીં હનુમાન ઘરમાં ના આવે એટલે માતા એ શું બંધ કર્યું ? ઘરની જાળી બગીચાની જાળી ઘરનું બારણું બારી કઈ આંગળી પકડીને હનુમાન નાના થતા હતા ? તર્જની ટચલી અંગુઠો બે આંગળી સાથે હનુમાન ને એમની માતાએ કેવી રીતે તેડ્યા ? લાડ થી ગુસ્સેથી ચીડ થી મસ્તી થી સૈનિકો કેવા માણસ ને સભા ગૃહ માં લાવવાની રજા માંગે છે ? માણસ જેવા વાનર જેવા કદરૂપા સારા હનુમાન ને શેનાથી બાંધીને સભાગૃહ માં લાવે છે ? તારથી વેલાથી દોરડાથી રેશથી હનુમાનજી ક્યાંથી આવ્યા એવું કહે છે ? દરિયા પવન આકાશ પર્વત હનુમાને શું ખેદાન મેદાન કર્યું ? બગીચો ઘર લંકા અશોકવાટિક હનુમાનજી કોણ દૂત તરીકે લંકામાં આવ્યા હતા ? રામના લક્ષ્મણ ના સુગ્રીવ ના સીતાના કોનું નામ સાંભળીને રાવણ ગુસ્સે થયો ? સીતાનું સુગ્રીવ નું હનુમાનનું રામનું રાવણે સીતાને ક્યાં રાખ્યા હતાં ? અશોકવાટિક માં મંદિરમાં રાજ મહેલમાં રાજ સભામાં સીતાજી એ હનુમાનજી ને શાનાથી ઓળખ્યા ? વાનર હોવાથી વીંટી થી નિશાની થી ઝાંઝર થી "પ્રભુ આપનાથી દૂર રહીને કેવી રીતે મજામાં હોય ? સીતા દુ:ખી છે. સીતા ખુશ છે. રામ ખુશ છે રામ દુ:ખી છે વંદના માટે સૌથી અઘરું કામ કયું છે ? ઊંઘવું ઊંઘ માંથી જાગવું બ્રશ કરવું જમવું હનુમાનજી ના પિતાનું નામ શું હતું ? નંદીશ કેસરી અંજની મહાબલી હનુમાનજી ના માતાનું નામ શું હતું ? અંજલી અંજના મેના કેસરી Time's up