ધોરણ – ૩ ગુજરાતી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઝાડની સાથે દોસ્તી મારે ................................ , પવન સાથે દોસ્તી, કાંઠા સાથે દોસ્તી, કોડી સાથે દોસ્તી, પપ્પા સાથે દોસ્તી, ચિત્રમાં વૃક્ષ ઉપર કયું પ્રાણી સંતાયુ છે ? વાઘ વાંદરો અજગર ઝિરાફ ચંદુ કોનું નામ હતું ? સિંહનું સસલાનું હાથીનું કીડીનું ટીકુ ક્યાં સંતાઈ ગઈ હતી ? ઝાડનાં પાન નીચે ઝાડની ડાળી ઉપર ઝાડનાં ફૂલમાં ઝાડનાં મૂળમાં નીચેનામાંથી કોનો જીવજંતુમાં સમાવેશ થતો નથી ? કીડી સસલું ગરોળી સાપ નીચેનામાંથી કોનો સમાવેશ જીવજંતુમાં થાય છે ? હાથી અજગર વાઘ ઝિરાફ આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શું કહેવાય ? સ્વાદ ઉચ્છવાસ શ્વાસ ગંધ નીચેનામાંથી ' ચ્છ ' થી બનતો શબ્દ કયો નથી ? વિશ્વ સ્વેચ્છા ઈચ્છા ઓચ્છવ નીચેનામાંથી રાતના આકાશમાં શું હોતું નથી ? તારા સૂર્ય ચંદ્ર કહી ન શકાય. શરીરના ક્યાં અંગ વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય છે ? આંખ વાટે કાન વાટે નાક વાટે ગરદન વાટે હાથી નું નામ શું છે ? ચંદુ ટીકું ચંદા ટીકુડી ચંદુ અને ટીકું કઈ રમત રમતા હતા ? કુસ્તી કબડ્ડી થપ્પો એક પણ નહીં ચંદુ એ કઈ રમત રમવા કહ્યું ? કુસ્તી કબડ્ડી થપ્પો ખો-ખો પેલો દાવ કોણે લીધો ? ચંદુ એ ટોન્કુ એ ખબર નથી એક પણ નહીં બીજી વખત ચંદુ ક્યાં સંતાઓ ? ઝાડ પાછળ મોટા પથ્થર પાછળ ઘર પાછળ ક્યાંય નહીં ટીન્કુ બીજી વખત ક્યાં સંતાઈ હતી ? કાનની પાછળ પાન ની પાછળ ઝાડ નીચે પાન પર ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતતું ? ચંદુ ટીકું બંને એકપણ નહીં દર દર રમ્યા હોત તો કોણ જીતતું ? ચંદુ ટીકું બંને એકપણ નહીં પીંછી લઈને કોણ ચિતરવા બેઠું ? કનુ હીરૂ રામુ મગન સારા સ્વાસ્થ્ય માટે કેવી હવા જરૂરી છે ? સ્વચ્છ ખરાબ ગંદી જરૂરિયાત મુજબ હાથી અને કીડી કોણ હતા ? દુશ્મન મિત્ર સગા ભાઈ બહેન ચંદુ અને ટીકું થપ્પો રમતા ત્યારે પહેલા શું બોલતા ? એનઘેન દિવાઘેન એનઘેન દિવાઘેન એકપણ નહીં મિત્ર નો સમાનાર્થી શબ્દ આપો ? દોસ્ત દુશ્મન વિરુધિ સગા મિત્ર નો વિરુદ્ધાર્થી શબ્દ આપો ? દોસ્ત દુશ્મન વિરુધિ સગા કિડીનું નામ શું હતું ? ચંદુ ટીકું હિતુ જીતુ નીચેના માંથી કયું પરની છે ? મકોડો કીડી હાથી ગરોળી વાતો ના __________ મારી એક દિવસ કંટાળ્યા. તડાકા ગપ્પાં ટાઇમપાસ વડા કોણ ઝાડથીએ ઝાડુ છે ? કીડી ચંદુ ટીકું ટીકો Time's up