ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર રમેશ કયું કામ કરી રહ્યો હતો ? સુથારીકામ દરજીકામ કડીયાકામ સોનીકામ જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના કોણ છે ? ડ્રાઇવર શિક્ષિકા સોની લુહાર જગ્ગુભાઈ ચંપલ ઠીક કરે છે તો તે કયા વ્યવસાયકાર કહેવાય ? દરજી મોચી સુથાર કંસારા ચંપા ફૂલ ભરેલા ટોપલામાં ફૂલ વેચે તો તે ક્યાં વ્યવસાયકાર કહેવાય ? દરજી સોની માળી વાળંદ ડૉક્ટર અને નર્સ ક્યાં કાર્ય કરે છે ? હોસ્પિટલમાં શાળામાં ખેતરમાં પોસ્ટઓફિસમાં દાઢી કરવા કોની દુકાને જવું પડે ? સોનીની વાળંદની દરજીની મોચીની મોટરગાડી રીપેર કરાવવા ક્યાં જવું પડે ? પોસ્ટઓફિસમાં નિશાળમાં ગેરેજમાં પેટ્રોલપમ્પમાં મનીઓડર કરાવવા ક્યાં જવું પડે ? પોસ્ટઓફિસમાં હોસ્પિટલમાં કાપડ બજારોમાં હીરા બજારોમાં કાર અને સ્કૂટરને ઠીક કરનારને શુ કહેવાય ? મિકેનિક શિક્ષક પોસ્ટમેન ડૉક્ટર નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ કોણ લઈ જાય છે ? માતાજી પિતાજી દિપાલી દાદાજી શાકભાજી વહેંચનારને શું કહેવાય ? સોની કંસારા કાછીયો માળી ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંધ ઉભા છે. આખો દિવસ, તેઓ એમની વ્હિસલ વગાડે અને બુમો પાડે છે . તમારું વાહન અહીંથી ખસેડો . તમારા મતે તે કોણ હશે ઓળખી બતાવો ? ડૉક્ટર ટ્રાફિક પોલીસ શિક્ષક કંડકટર બાળકો માટે રસીકરણ કરાવવા ક્યાં જવું પડે છે ? ચર્ચામાં મંદિરમાં દવાખાને ગરુદ્વારમાં દિપાલી સૂતાં-સૂતાં તેની બહેનની શાળાનું શું વાંચવાનું પસંદ કરે છે ? પુસ્તક ગુણપત્રક દફતર પ્રમાણપત્ર દિપાલી કેટલા ધોરણ સુધી જ ભણી છે ? 4 ધોરણ 3 ધોરણ 5 ધોરણ 6 ધોરણ જગદીશભાઇ નવું ઘર બનાવવા ઈચ્છે છે ? તો તે કયા કારીગર પાસે જશે ? કાછિયો કડીયો કુંભાર દરજી પોસ્ટ ઓફિસ માં નીચેના માંથી કયા વ્યવસાય કાર જોવા મળશે ? ડોક્ટર શિક્ષક પોલીસ ટપાલી માણસ બીમાર પડે તો તમે તેને કયા લઈ જશે ? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બઁક પોલીસ સ્ટેશન ગ્રામ પંચાયત મની ઓર્ડર થી આવેલ પૈસા લેવા કયા જવું પડશે ? પોસ્ટ ઓફિસ બેન્ક પોલીસ સ્ટેશન શાળા વાહન રિપેરિંગ કરનાર કારીગર ને શું કહેવાય ? વેપારી કાછિયો પ્લંબર મિકેનિક કયા કામ માટે તમે બેન્ક માં જતાં નથી ? પૈસા બચત લોન લેવા પૈસા ઉપાડવા પાણી વેરો ભરવા ન્યાયાધીશ અને વકીલ કયા જોવા મળે છે ? અદાલત પોલીસ સ્ટેશન ગ્રામ પંચાયત હોસ્પિટલ નીચેના માંથી કયું કામ પોલિસ નું નથી ? ચોર પકડવાનું ચોર ને સજા કરવાની ગામ શહેરના લોકોનું રક્ષણ ટ્રાફિક નિયમન નીચેના માંથી જાહેર મિલકત કઈ છે ? દુકાન ઘર શાળા શો રૂમ નીચેના માંથી કઈ જાહેર મિલકત નથી ? શાળા બગીચો તળાવ દુકાન Time's up