ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર સીમા ક્યાં ધોરણમાં ભણે છે ? પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં રવિભાઈ શું કામ કરે છે ? બજારમાં શાકભાજી વેચે છે. કોલેજમાં ભણાવે છે. ફૂલોના હાર બનાવે છે . લાકડાનાં બારી-બારણાં બનાવે છે. સીમાના ભાઈ બહાર જાય ત્યારે કેવા રંગની લાકડી રાખે છે ? પીળી લાકડી સફેદ લાકડી કાળી લાકડી એક પણ નહીં રવિભાઈ શું કરી શકતા નથી ? ચાલી શકતા નથી. જોઈ શકતા નથી. બોલી શકતા નથી. ખાઈ શકતા નથી. લુઈસ બ્રેઇલ ક્યા દેશના હતા ? ફ્રાન્સના ઇરાનના ચીનના ભારતના સ્પર્સ અને અનુભવથી વાંચી શકાય છે એવું કોણે જણાવ્યું છે ? મહાત્મા ગાંધીજીએ લુઈસ બ્રેઇલ રવિભાઈએ સીમાએ ક્યાં પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે ? સંસ્કૃત લિપિમાં હિન્દી લીપીમાં બ્રેઇલ લિપિમાં અંગ્રેજી લિપિમાં બ્રેઇલ લિપિ કેટલા ટપકાંઓ પર આધારિત છે ? છ ટપકાંઓ ચાર ટપકાંઓ નવ ટપકાંઓ વીસ ટપકાંઓ બ્રેઈલ લિપિ હવે કોની મદદથી પણ લખી શકાય છે ? કમ્પ્યુટરની કેલ્ક્યુલેટરની કેચપેનની બોલપેનની લુઈસ બ્રેઇલને કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું તો તેમણે શું ગુમાવવી પડી હતી ? હાથ પગો આંખો આંગળીઓ આપણે સંવાદ કઈ કઈ રીતે કરીએ છીએ ? બોલવા દ્વારા અભિનય દ્વારા ઈશારા દ્વારા ઉપરના તમામ દ્વારા રોજ સવારમાં સીમાના પિતાજી કોને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે ? દાદીમાને દાદાજીને મમ્મીને રવિભાઈને રવિભાઈ કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે ? તુચ્છ પ્રકારના સામાન્ય પ્રકારના વિશેષ પ્રકારના તે વાંચતા જ નથી. લુઈસ બ્રેઇલ કેટલા વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા ? ત્રણ વર્ષના ચાર વર્ષના છ વર્ષના દસ વર્ષના લુઈસ બ્રેઇલને શેમાં ખૂબ રસ હતો ? નાચવામાં રમવામાં ભણવામાં ગાવામાં રવિભાઈ જ્યારે બહાર જાય ત્યારે લાકડી સાથે રાખે છે. કારણ કે..... અપંગ છે લાકડી સાથે લઈ જવાની ટેવ હતી આંખે જોઈ શકતા ન હતા લાકડી ખૂબ જ ગમતી હતી સીમાના પિતા દાદી માટે સમાચાર મોટેથી વાંચે છે. - કારણ કે....... દાદી બહેરા હતા સરી રીતે વાંચી ક સંબલી નહોતા શકતા બીજા પાસે વાંચવાની ટેવ હતી આંધળા હતા આંખે જોઈ શકતા ના હોય તેવી અંધ વ્યક્તિ ને.... પ્રજ્ઞા ચક્ષુ અપંગ મૂકબધિર મંદબુદ્ધિ પ્રજ્ઞા ચક્ષુ શાના દ્વારા વસ્તુને સારી રીતે ઓળખી શકે છે ? સ્પર્શ સંવેદના સાંભળી આપેલ તમામ અંધ વ્યક્તિઓની વાંચન માટે કઈ લિપીનો ઉપયોગ થાય છે ? દેવનાગરી ચિત્ર લિપિ બ્રેઇન લિપિ બ્રાહ્મી લિપિ પ્રજ્ઞા ચક્ષુ માણસ બીજા માણસ ને કઈ રીતે ઓળખી શકે ? સ્પર્શ થી અવાજ થી લાકડીથી જોઈને Time's up