ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર કાગડાને શું ખાવાનું મન થઇ ગયું ? કેરીને દૂધીને કોઠીંબાને આંબલીને કાગડો ચાંચ ધોવા ક્યાં ગયો ? તળાવ પાસે કૂવા પાસે નદી પાસે દરિયા પાસે કાગડો ઘડુલો લેવા કોની પાસે ગયો ? કંદોઈ પાસે કુંભાર પાસે દરજી પાસે લુહાર પાસે કુંભારે કાગડાને શું લઈ આવતો રૂપાળો ઘડુલો ઘડી દેવા કહ્યું ? મીઠાઈ માટી પાઉભાજી કેરી " મને દરાવીને મારું શીંગડું લઈ લે; કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડારાવશે. ' આ વાક્ય કોણ બોલે છે ? મરગ ટીંબો સીમ ગાય દૂધ પીને હરણને ડરાવવા જાઉ કોણ કહે છે ? કુંભાર કૂતરો ગાય લુહાર કાગડો ખડ લેવા ક્યાં ગયો ? ગોડાઉનમાં વાડીમાં સીમમાં વાડામાં સિમે કાગડાને કોની પાસેથી દાતારડું લઈ આવવાનું કહ્યું ? લુહારને ત્યાંથી સુથારને ત્યાંથી કુંભારને ત્યાંથી દરજીને ત્યાંથી કાગડાએ ખડ લઈને કોને ખવડાવ્યું ? ગાયને ટીંબાને કોઠીંબાને મરગલાને કાગડાએ માટી ક્યાંથી લીધી ? કુંભારવાડેથી સીમેથી ટીંબેથી કૂવા કાંઠેથી Time's up