ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર કેળા કોણ ખાય છે ? ચપ્પુ ગપ્પુ ટપ્પુ અપ્પુ કેળાના વૃક્ષને પાણી કોણે નાખ્યું ? ડપ્પુએ ટપ્પુએ અપ્પુએ ગપ્પુએ કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય ? કેળા વધુ મોટા આવે સુકાઈ જાય લીલુંછમ બને વધુ કેળા આવે આસપાસ ઉગતા ઝાડને પાણી ક્યાંથી મળે છે ? હવામાંથી વરસાદથી સૂર્યમાંથી ચંદ્રમાંથી વૃક્ષ પાણી ક્યાંથી લે છે ? મૂળથી પર્ણથી ડાળીથી ફળથી વાદળોમાં કેવા આકારો દેખાય છે ? શ્વાન ,હરણ હાથી, પર્વત હંસ, હરણા ઉપરના તમામ જેવો જ્યારે વરસાદ પડે ત્યારે વૃક્ષનો દેખાવ કેવો થઈ જાય છે ? જૂનો નવો ખબર ન પડે કહી ન શકાય વાદળાઓનો રંગ કેવો હોતો નથી ? સફેદ કાળો ગુલાબી ઉપરના તમામ વાદળો ક્યાં હોય છે ? ઘરમાં આકાશમાં પાતાળમાં ઉપરના તમામ આકાશમાં કોણ ગરજે અને વરસે છે ? પવનો મોર વાદળો સૂર્ય કોણ વૃક્ષ પરથી કેળાં તોડી ને કહે છે ? અપ્પુ પપ્પુ ચિન્ટુ મીન્ટુ શાના વૃક્ષો નમી પડ્યા હતા ? લીમડાનાં કેળાંના બોરના ચીકુના અપ્પુએ તેની સૂઢ માં શું ભરીને લાવ્યું ? કેળાં તેલ પાણી તરબૂચ અપ્પુએ સૂઢ માં પાણી ભરીને કયા નાખ્યું ? કેળાંના વૃક્ષમાં બોરના વૃક્ષમાં ચીકુન વૃક્ષમાં લીમડાનાં વૃક્ષમાં શું મળવાથી કેળાંના વૃક્ષ જીવંત થયા ? અપ્પુ હાથી પાણી તેલ શામાં પાણી ભરી અપ્પુએ સ્નાન કર્યું ? સૂંઢ ડોલ વોટર બેગ ડબ્બામાં 'તમે પણ મને સ્વાદિષ્ટ અને પાક કેળાં આપો છો' - આ વાક્ય કોણ બોલે છે ? કેળાનું વૃક્ષ કેળાં અપ્પુ પાણી હાથી પાણી શાના વડે પીવે છે ? સૂંઢ જીભ મોં ડોલ જ્યારે વરસાદ પડે ત્યારે વૃક્ષો કેવા થઈ જાય છે ? જૂન મહેલાં નવા કારમાઈ જે છે ખૂબ વરસાદ થવા થી નદીમાં ખૂબ પાણી આવે છે - તેને શું કહેવાય ? જળબંબાકાર ધોધમાર ઘોડાપૂર મહાપૂર વરાળ ને બીજા કયા નામ થી ઓળખે છે ? બાષ્પ ધુમ્મસ વાદળ વાયુ છત્રીનો ઉપયોગ કી ઋતુમાં થાય છે ? શિયાળો ઉનાળો ચોમાસો વસંત આકાશમાં ભેગી થયેલી વરાળ માંથી શું બને છે ? રમકડાં વાદળ ધુમ્મસ ઝાળ આકાશમાંથી પાણી કી ઋતુમાં પડે છે ? શિયાળો ચોમાસો ઉનાળો વસંત ગરમી કી ઋતુમાં પડે છે ? શિયાળો ઉનાળો ચોમાસો વર્ષાઋતુ Time's up