ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ક " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? આગ બેન અવાજ કાતર નીચેનામાંથી " બ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? છાબ વાર બેકાર આકાર નીચેનામાંથી " અ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? છત્રી અનિતા આગ કાતર નીચેનામાંથી " છ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? મારગ કાબર બરણી છગન નીચેનામાંથી " એ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? એકતા બાવન કરવત છાપ નીચેનામાંથી " આ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? અગાગાડી છોકરા બેન એક નીચેનામાંથી " અ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? એક આકાશ અજગર આભ નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " ક " નથી ? કબર આવકાર કાગળ કાજલ નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " બ " નથી ? અવાજ બતક બાબર બચત નીચેનામાંથી કયો શબ્દ નો પ્રથમ મૂળાક્ષર " અ " નથી ? અનાનસ કેદાર અનિલ અવાજ Time's up