ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ઝ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? જડપ ઝાકળ તપેલી હરખ નીચેનામાંથી " ઘ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ખૂણો વેપારી જનાવર ઘટાદાર નીચેનામાંથી " હ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રીંછ વાઘ હરણ બળદ નીચેનામાંથી " ળ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ખીચડી નળ કઢી ભાત નીચેનામાંથી " ઉ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઉંમર નાસ્તો કબર સરબત નીચેનામાંથી " ઊ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? જમાવટ ઊન બગીચો હોડી નીચેનામાંથી " ઝ " મુળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ઝરખ રાખ ઝાકળ ઝીબ્રા નીચેનામાંથી " ઘ " મુળાક્ષર પરથી બનતો શબ્દ નથી ? ઈલાજ ઘરેણું ઘનઘોર ઘટાડો નીચેનામાંથી " હ " મુળાક્ષર પરથી બનતો શબ્દ નથી ? હેત હેમાક્ષી હળ કારીગર નીચેનામાંથી " ઉ " મુળાક્ષર પરથી બનતો શબ્દ નથી ? ઉતરડ ઇનામ ઉકાળો ઉનાળો Time's up