ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ભ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ભંગાર યજ્ઞ ધજા ફણસ નીચેનામાંથી " ય " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ફટાકડા ધર્મ યતિ ભમરડો નીચેનામાંથી " ધ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ફૈબા ધંધો ઓજાર ભરત નીચેનામાંથી " ફ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? યતીન ભોજન ધનસુખ ફાનસ નીચેનામાંથી " ઓ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઓશીકું ભયભીત ફણસ ધનજી નીચેનામાંથી "ઔ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઔરંગઝેબ ઓળખ ભાત ધણ નીચેનામાંથી " ભ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? યાદ ફેરી ભમરડો ધમાચકડી નીચેનામાંથી " ય " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ફરાળ યુવાન ભગવાન ધરપકડ નીચેનામાંથી " ધ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઘન ભય યક્ષ ઓળખાણ નીચેનામાંથી " ફ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ભીમદેવ ફીરકી યમરાજ ઓછાડ નીચેનામાંથી " ઓ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઓરડી ભોજન ફાળો યોજના નીચેનામાંથી " ઔ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ભયાનક ઔષધ ફેસબુક ધારા Time's up