ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " ઢ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઢગલો ઠરાવ શૈક્ષણિક થાનગઢ નીચેનામાંથી " ઠ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? શિકાર ઢગલી ઠોકર થાપણ નીચેનામાંથી " શ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઠપકો શરીર ઢોલક થરથર નીચેનામાંથી " થ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ધમધમાટ શેઠ ઠળિયો થાળી નીચેનામાંથી " ઢ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઢેબરાં ઠાક થાક શાક નીચેનામાંથી " ઠ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઠાકોર ઢોકળા શોક થોર નીચેનામાંથી " શ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઢબુ થાપન શાખ ઠુમકા નીચેનામાંથી " થ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઠીકરું થરાદ ઢેલ શિવ નીચેનામાંથી અનુસ્વાર પરથી બનતો શબ્દ કયો છે ? કંકુ ઢીલ શીલ થીમ નીચેનામાંથી અનુસ્વાર પરથી બનતો શબ્દ કયો નથી ? શંકર થાન ઠંડી ઢીંગલી નીચેનામાંથી " ઢ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઢગ થરાદ શૈલી ઠગ નીચેનામાંથી " શ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઠોઠ શબ ઢંઢેરો થોભણ Time's up