ધોરણ 10 ગણિત – 1. વાસ્તવિક સંખ્યાઓ તમારું નામ તમારો મોબાઇલ નંબર જો m અને n ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો ગુ. સા. અ. _________ થશે. mn m n 1 1 થી મોટી કોઈપણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવ્યવઓમાં અવયવીકરણ તેમના ક્રમ ને અવગણી ને ________ હોય છે. 0 1 અનન્ય અનંત π એ _______ પ્રકારની સંખ્યા છે ? સમેય અસમેય પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 30 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે __________ લખી શકાય. 5 x 6 10 x 3 2 x 3 x 5 15 x 2 15/2² ને દશાંશ ચિહ્ન પછી _________ અંક આવે છે ? 2 3 4 5 3 અને 20 નો ગુ. સા. અ. _________ છે. 1 60 3 20 ગુ. સા. અ. (a,b) × લ. સા. અ. (a,b) = ________ ab a × b a•b આપેલ તમામ 6 અને 20 નો લ. સા. અ. ______ છે. 60 120 6 20 44/625 એ દશાંશ સ્વરૂપ દર્શાવે છે. શાન્ત આવૃત અનાવૃત પૂર્ણાંક ગુ. સા. અ. (12,15,21) = __________. 3 5 7 1 આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = bq + r, 0 પ્રમેય શરત દર્શક પૂર્વ પ્રમેય સિધ્ધાંત નીચેનામાંથી કઈ અસમેય સંખ્યા છે ? √4 0.010101.... π 5 (6k +1)² ને 6 વડે ભાગતાં શેષ ____________ રહે છે. 0 1 1 અથવા -1 6 લ. સા. અ. (26,91) = ________. 13 26 91 1 √1+1 એ ____ છે. સમેય અસમેય પૂર્ણાંક પૂર્ણ નીચેનામાંથી સમેય સંખ્યા ______ છે. √7 3π 0.101000... 0.25 લ. સા. અ. (6, 72, 120) = _________ 36 360 72 120 ગુ.સા. અ. (a,b)=25, તો લ. સા. અ. _____ શક્ય નથી. 50 105 100 25 યુક્લિડના ભાગવિધિના સૂત્ર a = bq + r માં q અને r અનુક્રમે શું દર્શાવે છે ? શેષ અને ભાગફળ ભાગફળ અને શેષ ભાજક અને શેષ શેષ અને ભાજક 35457/6250 ને દશાંશ ચિહ્ન પછી _______ અંક આવે છે. 4 5 3 6 7,11 અને 17 લ. સા. અ. _______ છે. 7 11 7 ×11 × 17 1 5/8 ના દશાંશ સ્વરૂપમાં દશાંશ ચિહ્ન ની જમણી બાજુએ કેટલા અંક હશે ? 1 2 3 4 6 અને 20 નો લ. સા. અ. _____ છે. 60 120 6 20 4 √3 અને 7 √3 એ કેવા પ્રકારની કરણી છે ? અનુબધ્ધ કરણી દ્વિપદી કિરણ સજાતીય વિજાતીય આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી ___________ a = b + r a=bq + r a = bp + r a = br + q બે સંખ્યાઓનો લ. સા. અ. તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુ. સા. અ. ________ છે. 1 2 0 તે પૈકી એક સંખ્યા 9 + √141 નું કરણી મૂલ્ય _______ √9 + √141 √141 - √9 √141 + 3 અસ્તિત્વ નથી 7 અને 30 નો લ. સા. અ. ________ છે. 1 7 30 210 2⁵•5⁵ નો અંતિમ અંક ______ છે. 0 2 5 4 જો ગુ. સા. અ. (a,b)= 1, તો ગુ. સા. અ. (a-b, a + b ) = _________ 1 અથવા 2 a અથવા b a+b અથવા b 4 નીચેનામાંથી કરણી ન હોય તેવી અસમેય સંખ્યા કઈ છે ? √8 √12 √24 π જો n>1, n⁴ + 4 એ ___________ n ∈ N અવિભાજ્ય વિભાજ્ય અનંત 1 (5 k +1)² ને 5 વડે ભાગતાં ________ શેષ રહે છે. 1 -1 અથવા 1 2 0 જો ગુ. સા. અ. (a,b) = 8, લ. સા. અ. (a,b) = 64 અને a >b તો a = ________ 8 16 32 64 8 16 32 64 લ. સા. અ.(6,72,120) = ______- 36 360 72 120 35457/6250 ને દશાંશ ચિહ્ન પછી ________ અંક આવે છે. 4 5 3 6 નીચેનામાંથી કઈ અસમેય સંખ્યા છે ? √4 0.010101.... π 5 યુક્લિડન્ ભાગ પ્રવિધિ એ યુક્લિડ ની કઈ બુકમાંથી લેવામાં આવે છે ? એલિમેન્ટ - 6 એલિમેન્ટ - 7 એલિમેન્ટ - 8 એલિમેન્ટ - 9 પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકો ગુણાકાર _____ વડે વિભાજ્ય છે ? 4 6 24 8 ગુ. સા. અ. (510, 92) = _______ 1 92 510 2 આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી _________________ a = b + r a = bq + r a = bp + r a = br + q લ. સા. અ. (26,91) = ______ 13 26 91 1 બે સંખ્યાઓનો લ. સા. અ. તેમના ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુ. સા. અ. ______ છે. 1 2 0 તે પૈકી એક સંખ્યા આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = bq + r, 0 પ્રમેય શરત દર્શક પૂર્વ પ્રમેય સિધ્ધાંત π એ __________ પ્રકારની સંખ્યા છે. સમેય અસમેય પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 4-√5 નો સંમેયકારક અવયવ કયો છે ? 4 + √5 4-√5 √5-4 -√5-4 √2 એ ___________ સંખ્યા છે. સમેય અસમેય અવિભાજ્ય વિભાજ્ય 6 અને 20 નો ગુ. સા. અ. ______ છે. 2 6 20 120 30 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે ______ લખી શકાય. 5 × 6 10 × 3 2 × 3 × 5 15 × 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુ. સા.અ. ________ છે. 1 2 3 4 4 √3 અને 7 √3 એ કેવા પ્રકારની કરણી છે ? અનુબધ્ધ કરણી દ્વિપદી કરણી સજાતીય વિજાતીય નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લ. સા.અ. ________ છે. 1 2 3 4 44/625 એ _________ દશાંશ સ્વરૂપ દર્શાવે છે ? શાન્ત આવૃત અનાવૃત પૂર્ણાંક a² ને 6 વડે ભાગતાં _______ શેષ રહેશે નહીં. (a∈ N) 1 3 5 4 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લ. સા. અ. _______ છે. 1 2 3 4 ગુ. સા. આ. (510, 92) = ______ 1 92 510 2 પ્રત્યેક ત્રણ ક્રમિક ધન પૂર્ણાંકો ગુણાકાર _______ વડે વિભાજ્ય છે. 6 12 24 3 નીચેનામાંથી કરણી ન હોય તેવી અસમેય સંખ્યા કઈ છે ? √8 √12 √24 π 7 અને 30 નો લ. સા. અ. _______ છે. 1 7 30 210 યુક્લિડ ની ભાગ પ્રવિધિ એ યુક્તિડની કઈ બુકમાંથી લેવામાં આવેલ છે ? એલિમેન્ટ - 6 એલિમેન્ટ - 7 એલિમેન્ટ - 8 એલિમેન્ટ - 9 4-√5 નો સંમેયકારક અવયવ કયો છે ? 4+√5 4-√5 √5-4 -√5-4 15/2² ને દશાંશ ચિહ્ન પછી ______ અંક આવે છે. 2 3 4 5 યુક્લિડ ના ભાગ વિધિ ના સૂત્ર a = bq + r માં q અને r અનુક્રમે શું દર્શાવે છે ? શેષ અને ભાગફળ ભાગફળ અને શેષ ભાજક અને શેષ શેષ અને ભાજક જો ગુ. સા. અ. (a,b) = 1, તો ગુ. સા. અ. (a-b, a+b) = ________ 1 અથવા 2 a અથવા b a + b અથવા a - b 4 બે સંખ્યાઓનો ગુ. સા. અ. 9 અને તેમનો ગુણાકાર 288 છે, તો તેમનો લ. સા. અ. _______ છે. 32 9 36 18 7,11 અને 17 નો લ. સા. અ. ______ છે. 7 11 7 × 11 × 17 1 0.01111... એ .. પ્રકારની સંખ્યા છે. સમેય સંખ્યા અસમેય સંખ્યા પૂર્ણાંક સંખ્યા શૂન્ય સંખ્યા 0.9999..... એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે ? શાન્ત અનંત અને આવૃત અનંત અને અનાવૃત એકપણ નહીં 5/8 ના દશાંશ સ્વરૂપમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ કેટલા અંક હશે ? 1 2 3 4 નીચેનામાંથી સંમેય સંખ્યા ______ છે. √7 3π 0.101000..... 0.25 જો p અને q ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય, તો તેમનો લ. સા. અ. ______ થશે. p q pq 1 પ્રત્યેક ત્રણ ક્રમિક ધન પૂર્ણાંકો ગુણાકાર _________ વડે વિભાજ્ય છે. 6 12 24 3 13, 23 અને 31 નો ગુ. સા. અ. _________ છે. 1 13 23 31 1 થી મોટી કોઈપણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેમના ક્રમને અવગણીને ________ હોય છે. 0 1 અનન્ય અનંત 5²⁵ નો અંતિમ અંક _______ છે. 0 5 2 1 નાનામાં આની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુ. સા. અ. ______ છે. 1 2 3 4 ગુ. સા. અ. (12,15,21) = ________ . 3 5 7 1 બે સંખ્યાઓનો ગુ. સા. અ. 9 અને તેમનો ગુણાકાર 288 છે, તો તેમનો લ. સા. અ. _______ છે. 32 9 36 18 જો n > 1, n⁴ + 4 એ ________ n ∈ N અવિભાજ્ય વિભાજ્ય અનંત 1 (6 k + 1)² ને 6 વડે ભાગતાં શેષ ______ રહે છે. 0 1 1 અથવા -1 6 6 અને 20 નો ગુ. સા. અ. ________ છે. 2 6 20 120 9+√141 નું કરણી મૂલ્ય ________ √9+ √141 √141-√9 √141+3 અસ્તિત્વ નથી જો m અને n ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય, તો તેમનો ગુ. સા. અ ______ થશે. mn m n 1 (5k + 1)² ને 5 વડે ભાગતાં ________ શેષ રહે છે. 1 -1 અથવા 1 2 0 0 5 25 100 13,23 અને 31 નો ગુ. સા. અ. _______ છે. 1 13 23 31 ગુ. સા. અ. (a,b) = 25, તો લ. સા. અ. _________ શક્ય નથી. 50 105 100 25 2⁵•5⁵ નો અંતિમ અંક ______ છે. 0 2 5 4 5²⁵ નો અંતિમ અંક ________ છે. 0 5 2 1 √2 એ ______ સંખ્યા છે. સમેય અસમેય અવિભાજ્ય વિભાજ્ય 0.01111.. એ ...... પ્રકારની સંખ્યા છે. સમેય સંખ્યા અસમેય સંખ્યા પૂર્ણાંક સંખ્યા શૂન્ય સંખ્યા કોઈપણ ધન પૂર્ણાંક n 5^n નો અંતિમ અંક હમેશા _____ હોય છે. 0 1 5 આપેલા તમામ 27 ને 4 વડે ભાગતાં શેષ _______ રહે છે. 0 1 2 3 કોઈપણ ધન પૂર્ણાંક n માટે 5ⁿ નો અંતિમ અંક હમેશા ______ હોય છે. 0 1 5 આપેલા તમામ 3 અને 20 નો ગુ. સા. અ. ______ છે. 1 60 3 20 પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાંકો ગુણાકાર ________ વડે વિભાજ્ય છે. 4 6 24 8 √1+1 એ __________ છે. સમેય અસમેય પૂર્ણાંક પૂર્ણ Time is Up! Time's up