ધોરણ 10 ગણિત – 12. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તમારું નામ તમારો મોબાઇલ નંબર વર્તુળ ની ત્રિજ્યા નું માપ બમણું કરવાથી તેના ક્ષેત્રફળ ________ ગણું થાય છે. 1 2 3 4 જો 10 સેમી ત્રિજ્યા વૃતાંશનું ક્ષેત્રફળ 75 હોય તો તેને અનુરૂપ લઘુ ચાપ ની લંબાઈ ______ થશે. 20 25 18 15 2464 ક્ષેત્રફળ વાળા વર્તુળના કેન્દ્ર આગળ તેનું ચાપ 90 નો ખુણો આંતરે તો લઘુ ચાપ ની લંબાઈ _______ 33 88 66 44 21 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કેન્દ્ર આગળ એક વૃતાંશ 120° નો ખુણો આંતરે તો તેના થી બનતા વૃતાંશ નું ક્ષેત્રફળ ____________ સેમી² 460 465 462 466 6 સેમી વ્યાસવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 48 ચોસેમી હોય તો લઘુ ચાપ ની લંબાઈ __________ સેમી 32 46 28 33 વર્તુળના પરિધ = _______ πd 2πr 1 અને 2 બંને એકપણ નહીં એક ઘડિયાળ ના મિનિટ કાંટાની લંબાઈ 20 સેમી અને તે મિનિટ કાંટો 20 મિનિટ ફરે છે, તો તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? 4418.67 471 387 391. 76 વર્તુળની પરીમીતી ને વર્તુળનું ____ કહે છે. પરિધ ચાપ વ્યાસ ક્ષેત્રફળ સરખી ત્રિજ્યા વાળા વર્તુળનાં બે ભિન્ન વૃતાંશ કેન્દ્ર આગળ 30 અને 60 નો ખુણો આંતરતા હોય તો તેમનાં ક્ષેત્રફળ ગુણોત્તર ________ થાય. 1:2, 2:1, 1:3, 3:1, એક ઘડિયાળ નો 14 સેમી નો મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 10 થી 2 સુધી ખસે તો તે કેટલો વિસ્તાર આવરી લેશે ? 205.15 200.5 215.20 225.25 r ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ કેન્દ્ર આગળ θ માપનું ખુણો આંતરે તો ગુરુ વૃતાંત નું ક્ષેત્રફળ _______ πrθ/180 πrθ/360 πr²(360-θ)/360 πr²θ/360 જો એક વર્તુળનાં પરિધનો ગુણોતર 3:5 હોય તો તેમનાં ક્ષેત્રફળ નો ગુણોતર ______ થશે. 5:3, 9:25, 25:9, જો વર્તુળની ચાપ અને લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ સમાન હોય તો r = _____________ 1 4 2 10 વર્તુળના ચાપ તથા તેને અંતર્ગત ત્રિજ્યા થી ઘેરાયેલા પ્રદેશ ને _________ કહે છે. વર્તુળ વૃતાંશ વૃતખંડ એકપણ નહીં વર્તુળ નું ક્ષેત્રફળ = ________ 2πr 2πr² πr² πr²/2 જો ત્રિજ્યા r અને ચાપ ની લંબાઈ l હોય, તો વૃતાંશનું ક્ષેત્રફળ ______ થશે. 1/2*rl 1/2*r²l 4/3*rl 3/2*rl 10 સેમી ચાપ ની લંબાઈ વાળા અને 15 સેમી ત્રિજ્યા વાળા વૃતાંશ નું ક્ષેત્રફળ ________ સેમી² થશે. 70 75 80 85 જો એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ ⊝ માપ નો ખુણો આંતરે તો લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ _________ થાય. πrθ/360 πrθ/180 πr²θ/360 πr²θ/180 104.67 સેમી² ક્ષેત્રફળ વાળા વર્તુળ ની લઘુ ચાપ કેન્દ્ર આગળ 120° નો ખુણો બનાવે તો ત્રિજ્યા ______ સેમી થાય. 40 30 50 60 42 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 90° નો ખુણો આંતરે તો તેનાથી બનતા લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ___________ સેમી² થશે. 1386.45 1278.48 1384.74 1288.96 જો વર્તુળ ને અંતર્ગત ચોરસ બાજુ ની લંબાઈ 7√2 સેમી હોય તો, તે વર્તુળ ની ત્રિજ્યા _________ થશે. 14 6 15 7 એક ઘડિયાળ ના કલાક કાંટાની લંબાઈ 8 સેમી હોય તો 3 કલાક ના સમયગાળા માં તેણે આવરેલ વિસ્તાર ______ સેમી² 50.24 52.85 48.24 57.36 લઘુ ચાપ ની લંબાઈ = ______ πrθ/180 πrθ/360 πr²θ/360 1/2*πr2 બે વર્તુળો નાં વ્યાસ નો ગુણોતર 4:6 હોય તો તેમનાં ક્ષેત્રફળ નો ગુણોતર ______ હોય શકે. 2:3, 3:2, 4:9, 9:4, જો વર્તુળ ની પરીમીતી અને ક્ષેત્રફળ સરખા હોય તો વ્યાસ d = _______ 4 2 6 8 જો વર્તુળની ત્રિજ્યા ના માપમાં 20% નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળ માં ______ % વધારો થશે. 20 30 40 44 જો વર્તુળ ની ત્રિજ્યા માં 10% વધારવામાં આવે તો તેનું ક્ષેત્રફળ _______ % વધશે. 10 0 30 21 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળને અંતર્ગત ચોરસ નું ક્ષેત્રફળ ______ સેમી² થાય. 375 392 197 245 24 સેમી વ્યાસ વાળા વર્તુળનો પરિધ = ______ સેમી. 75.36 77.89 72.36 71.90 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની ત્રિજ્યાઓ પરસ્પર લંબ હોય તો તેનાથી બનતા વૃતાંશ નું ક્ષેત્રફળ _____ ચો સેમી. 77.5 78.5 78 80 Time is Up! Time's up