ધોરણ 10 ગણિત – 14. આંકડાશાસ્ત્ર તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ અવલોકન નો મધ્યક 25 તથા બહુલક 16 હોય, તો મધ્યસ્થ = ________ 20 35 22 40 જો n=51, l=145, cf=11, f=18, h=5 તો M=______ 148 149 150 146 તમામ અવલોકનોની કુલ સંખ્યાના સરવાળા ને કુલ સંખ્યા વડે ભાગતા _______ મળે છે. મધ્યક મધ્યસ્થ બહુલક એકપણ નહીં એક ક્રિકેટ મેચ માં રોહિત શર્મા એ 10 ઇનિંગ માં નીચે મુજબ રન બનાવ્યા છે : 45,67,87,133,201,67,187,201,87,201. તો તેણે બનાવેલા રન નો બહુલક કેટલો થશે ? 67 87 201 187 આપેલ માહિતીનો બહુલકીય વર્ગ _________ . (0-10=7, 10-20=15, 20-30=13, 30-40=17, 40-5=10) 30-40 40-50 20-30 10-20 60 62 58 61 મધ્યક ને ________ સંકેત વડે દર્શાવવામાં આવે છે. A B C D બહુલક - મધ્યક = _________ (મધ્યસ્થ - મધ્યક) 3 2 4 6 બહુલક ને _______ સંકેત વડે દર્શાવાય. M Z ∑ ̅x ગણિત ની પરીક્ષામાં કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 15 છોકરીઓને સરેરાશ 12 ગુણ મળ્યા અને 20 છોકરાઓને સરેરાશ 10 ગુણ મળ્યા તો આખા વર્ગમાં મેળવેલ સરેરાશ ગુણ ______ થાય. Add description here! 10.85 12 10 12.50 જ્યારે 10 અવલોકન નો સરવાળો 325 હોય, ત્યારે તેનો મધ્યક ________ થાય. Add description here! 31.5 32.5 35 52.3 અવલોકનો 2,3,3,5,8 નો મધ્યસ્થ ________ Add description here! 2 5 3 10.5 જો l=40,h=15, f1=7, f0=3, f2=6, હોય તો Z= ______ Add description here! 42 48 56 52 કોઈ માહિતી માટે m=45 અને ̅x=29 તો Z = _____ Add description here! 66 65 77 80 બહુલક વર્ગની આવૃતિ ને _________ વડે દર્શાવવામાં આવે છે. Add description here! Z f0 f2 f1 10 12 14 16 અવલોકનો 12,20,16,8,10,12 નો મધ્યક = ______ Add description here! 13 16 14 18 30 40 20 45 જો n=53, l=60, cf=22, f=7, h=10 હોય તો m= ______ 66.4 72.5 62.9 78.7 22 24 23 25 આપેલાં અવલોકનમાં સૌથી વધુ આવતા અવલોકનને ________ કહે છે. મધ્યક મધ્યસ્થ બહુલક સરાસરી મધ્યક મેળવવાની કુલ ________ રીતો છે. 1 2 3 4 જો રવિન્દ જાડેજા એ 9 મેચમાં લીધેલ વિકેટ આ પ્રમાણે છે. 2,1,3,0,6,4,5,1,3 તો મધ્યસ્થ ______ થશે. 2 3 4 5 કોઈ માહિતી માટે z=20 અને m=30, તો ̅x = ______ 35 40 25 30 જ્યારે મધ્યક અને મધ્યસ્થ બંને આપેલાં આપેલાં હોય ત્યારે બહુલક z = ______ A B C D સંચયી આવૃતિ ને ______ વડે દર્શાવવામાં આવે છે. cf f h f1 35 25 40 45 28 32 36 24 cf f h f1 Time is Up! Time's up