ધોરણ 10 ગણિત – 15. સંભાવના તમારું નામ તમારો મોબાઇલ નંબર એક સમતોલ પાસો ઉછળતાં તેનાં પરનો અંક 3 નો ગુણિત આવે તેની સંભાવના ______________ 1/2 1/4 1/6 1/3 અશક્ય ઘટનાની સંભાવના __________ 0 1 2 આનંત કાઈરાન રૂ. 1 અને રૂ. 2 ના સિક્કાને એક સાથે ઉછાળે છે. તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના _________ 1/4 3/4 2/4 1 સિક્કા ને એક વાર ઉછળવામાં આવે ત્યારે તેની છાપ આવે તેની સંભાવના _________ 1 2 0 1/2 પાસાંને એકવાર ફેકવામાં આવે તોતેનાં પર અવિભાજ્ય અંક આવે એની સંભાવના _________ 1/6 1/2 1/36 5/6 એક બોક્સ માં 10 નારંગી ના સ્વાદ ની કુલ્ફી છે, તો તેમાંથી લીંબુનાં સ્વાદ ની કુલ્ફીની સંભાવના ______ 0 1 10 1/10 સવિતા અને રવિતા બંને મિત્રો છે, તેમનાં જન્મ દિવસ જુદા જુદા હોય તેની સંભાવના ______ 1/365 2/365 364/365 1/366 એક સિક્કા ને 100 વખત ઉછળવા થી 55 વખત છાપ મળે છે, તો કાંટા મળે તેની સંભાવના ______ 0.55 0.45 0.35 0.65 2/5 1/5 3/5 4/5 આપેલાં તમામ પ્રયોગો ના શક્ય પરિણામોની સંભાવના __________ 1 2 0 ગમે તેટલી હોય શકે. નીચેનાં માંથી કઈ ઘટના બની શકે નહીં ? 1/2 25% 1.2 0.99 કુલ 200 બૉલપેન માંથી 40 ખામી વળી છે, તેમાંથી એક બોલ પેન યદ્રાશિક રીતે પસંદ કરવામાં આવે છે, તો બોલપેન ખામી વગરની હોય તેની સંભાવના ______ 4/5 2/5 3/5 1/5 જે ઘટના ઉદ્ભવવી નિશ્ચિત હોય તેને ____ પ્રકારની ઘટના કહે છે. ચોક્કસ નિચ્છિત 1 અને 2 બંને એકપણ નહીં 1 0.9 0.2 0.6 આપેલાં પ્રયોગોના તમામ પ્રાથમિક અવલોકન નો સરવાળો __________ Add description here! 1 2 100 0 એક બોક્સ માં લાલ રંગ ના 10 બોલ છે, ઉમેશ તેમાંથી યદ્રાચ્છિક રીતે સફેદ બોલ પસંદ તેની સંભાવના ______ Add description here! 1 2 1/100 0 ધોરણ x માં વૈભવીને 101% આવે તેની સંભાવના _____ Add description here! 1 0 0.101 100 એક ભૂરા અને બીજા લાલ રંગ ના પાસાં ને એક સાથે ઉછળવામાં આવે છે, તો તેનાં કુલ શક્ય પરિણામો ______ Add description here! 6 12 36 0 3 મી લંબાઈ અને 2 મી પહોળાઈ ધરાવતાં લંબ ચોરસ પર ફેકવામાં આવે તો એ પાસો 1 મી ત્રિજ્યા ના વર્તુળમાં પડે એની સંભાવના કેટલી થશે ? Add description here! 1/6 2/3 1/5 0 નીચેના માંથી કયા વિકલ્પની ઘટનાના હોય શકે ? Add description here! 2/7 -24 50% 0.8 1 0 2 100 સુર્ય પૂર્વ દિશામાં ઊગે તેની સંભાવના _____ Add description here! 0 1 2 3 52 પતા માંથી કોઈપણ એક પતું પસંદ કરતાં તે ચહેરા વાળા પતા હોય તેની સંભાવના _____ Add description here! 1/13 3/13 1/12 4/12 બે સમતોલ પાસા ને એક સાથે ઉછાળતાં બંને પાસા પર ના અંકોનો સરવાળો 13 આવે તેની સંભાવના _____ Add description here! 1 1/36 1/6 0 તકની રમતમાં ગોળ ફરતું એક તીર 1 થી 10 સુધી નાં આંકોમાંથી 5 પર આવે તેની સંભાવના____ Add description here! 0 1 2/5 1/10 ચોક્કસ ઘટના ની સંભાવના _____ Add description here! 0 1 2 3 જો P(E)=0.05 હોય, તો 'E નહીં' ની સંભાવના કેટલી હોય શકે ? Add description here! 1 0 0.95 0.05 બે સિક્કાને એક સાથે ઉછાળતાં બંને છાપ આવે તેની સંભાવના _____ Add description here! 1/8 1/2 1/4 7/8 કોઈપણ ઘટનાની સંભાવના ____ થી ઓછી અને ____ થી વધુ નાં હોય શકે. Add description here! 0,1 1,0 0,0 1,1 Time is Up! Time's up