ધોરણ 10 ગણિત – 4. દ્વિઘાત સમીકરણ તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી ? (x -2)² + 1 = 2 x -3 x(x+1)8 = (x+2) (x-2) x (2x+3) =x² -9 (2y-5)² = y²-4 સમીકરણ ax² + bx + c = 0 નું વિવેચક મૂલ્ય D = ________ b² + 4ac b² -4ac a² -4bc a² +4ac સમીકરણ a² x² + 2abx+b² = 0 માં અંતિમ પદ = ________ b -b b² -b² સમીકરણ x² -3 x -2 = 0 નો વિવેચક = ________ 17 1 -17 -1 સમીકરણ _______ નો અંક ઉકેલ 2 છે. x² - x -6 = 0 x² + x + 6 = 0 x² + x + 2 = 0 X² - x -2 = 0 જો 4 એ સમીકરણ x² + ax -8 = 0 નું એક બીજ હોય, તો a = ______ 2 1 -2 4 જો ________ હોય, તો સમીકરણના બીજ ના શૂન્યોનું અસ્તિત્વ નથી. D>0 D D#0 D=0 m ની કિમત માટે દ્વિઘાત સમીકરણ 2 x² + mx + 3 = 0 નાં બીજ સમાન છે ? 2√6 √6 2 √(3) √(3) દ્વિઘાત સમીકરણ 2x² + x -6 = 0 નાં બીજ ________ છે. -2 અને 3/2 3/2, 2 -3 અને 2 2 અને -3 બે ક્રમિક આયુગ્મ સંખ્યાઓ ________ અને ______ છે. x અને 2 x x અને 3 x x અને x +1 x અને x - 1 દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના કુલ કેટલાં પ્રકારના બીજ મળે છે ? 1 2 3 4 બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ ________ અને _______ છે x અને x + 1 x અને x-1 x અને 2 x x અને x+2 દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ ________ છે. ax² + bx + c = 0 ax + bx + c = 0 ax² + by + c = 0 ax + by + c = 0 દ્વિઘાત સમીકરણ x² -2 x +1 = 0 ના બીજ ________ છે. 1 અને 1 1 અને -1 -1 અને 1 2 અને 2 જો સમીકરણ x² -3x - k = 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય, તો k = ________. -2 2 3 4 દ્વિઘાત સમીકરણ 3X² -2 √(6x) + 2 = 0 ના બીજ ________ √(2/3), -√2 (2/3) √(3/2), -√(3/2) √(2/3), √(3/2) √(2/3), √(2/3) સમીકરણ x²-3x + 2 = 0 નો એક ઉકેલ = ________ 0 2 3 -3 સમીકરણ x²-4x + a= 0 નું એક બીજ 2 હોય તો a = _______ -2 2 3 -4 નીચેનમાંથી ______ દ્વિઘાત સમીકરણ નથી. (x-2)²+ 1 = 2x - 3 x (x+1)+8=(x+2)(x-2) x(2x+3)=x²+1 (x+2)²=x³ - 4 લંબાઈ મેળવવાની ભૌમિતિક રીત _________ વિકસાવી હતી. બ્રહ્મ ગુપ્ત યુક્લિડ શ્રીધર આચાર્ય અલ-ખ્વરીઝમી નીચેનામાંથી દ્વિઘાત સમીકરણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. 2x²+5x-10=0 3x²-9=0 9x²=0 આપેલ તમામ સમીકરણ kx²-4√(5)x+5=0 નો એક ઉકેલ √(5) હોય તો k = _________. 3 -3 5 -√(5) અલગ અલગ પ્રકારના દ્વિઘાત સમીકરણો ના ઉકેલ અરબ ગણિતશાસ્ત્રી _______ એ આપ્યાં. અલ ખ્વારીઝમી બ્રહ્મગુપ્ત શ્રીધર આચાર્ય એકપણ નહીં જો વિવેચક D નું મૂલ્ય 0 કરતાં વધારે હોય ત્યારે સમીકરણના બીજનું સ્વરૂપ ______ અસ્તિત્વ નથી વાસ્તવિક અને ભિન્ન વાસ્તવિક અને સમાન સંમેય અને સમાન જો દ્વિઘાત સમીકરણ aɑ²+ bɑ+c=0 નું એક બીજ ɑ હોય તો, ɑ એ તે સમીકરણ નું _________ કહેવાય. અવયવ શૂન્ય ચલ સહાગુણક દ્વિઘાત સમીકરણ 6x² -13x+m=0 છે, જો તેના બીજ સ્વરૂપ પરસ્પર વ્યસ્ત હોય તો m = ________. 13 -13 6 -6 જો દ્વિઘાત સમીકરણ aɑ²+ bɑ+c=0 હોય તો તે બહુપદીનું એક શૂન્ય ___________ થશે. a b c ɑ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, ને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. x²-x-305=0 x²+x+305=0 x²+x-305=0 x²-x-306=0 જો વિવેચક D નું મૂલ્ય 0 કરતાં વધારે હોય ત્યારે સમીકરણના બીજનું સ્વરૂપ ______ અસ્તિત્વ નથી સંમેય અને સમાન વાસ્તવિક અને ભિન્ન વાસ્તવિક અને સમાન દ્વિઘાત સમીકરણ 3x²+2x-5=0 નાં બીજ ________ છે. વાસ્તવિક નથી સંમેય અને સમાન વાસ્તવિક અને ભિન્ન એકબીજાના વ્યસ્ત દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ ની રીત નું સૂત્ર ______ એ આપ્યું. યુક્લિડ અલ ખ્વારીઝમી બ્રહ્મગુપ્ત શ્રીધર આચાર્ય દ્વિઘાત સમીકરણ 2x²-4x+3=0 નાં વિવેચક મૂલ્ય ________ થશે. 8 -8 4 -4 જો ________ હોય, તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન થાય. D>0 D D=0 એકપણ નહીં સમીકરણ 5x²-5x+10 નો વિવેચક ________ થશે. -175 175 100 225 સમીકરણ a²x²+2abx+b²=0 માં મધ્ય પદ = ________ a²x² 2abx -2ab 2ab દ્વિઘાત સમીકરણ 25X²-10x+1=0 માટે વિવેચક D નું મૂલ્ય ___________ 0 -10 1 25 જો વિવેચક D નું મૂલ્ય 0 કરતાં વધારે હોય ત્યારે સમીકરણના બીજનું સ્વરૂપ ______ સંમેય અને ભિન્ન અસ્તિત્વ નથી વાસ્તવિક અને સમાન જો _____ હોય, તો સમીકરણ ના બીજ વાસ્તવિક અને ભિન્ન થાય. D D>0 D=0 આપેલ તમામ વિવેચકને સંકેત માં __________ સંકેત વડે દર્શાવવામાં આવે છે. D ∞ ɑ △ જો સમીકરણ kx²-7x+3= નું એક બીજ 3 હોય, તો k= ________. 2 -2 3 -3 દ્વિઘાત સમીકરણ નું સૂત્ર ________ એ આપ્યું. યુક્લિડ શ્રીધર આચાર્ય બ્રહ્મગુપ્ત એકપણ નહીં રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, આજ થી 3 વર્ષ પછી તેની ઉમર દર્શાવતી સંખ્યાના ગુણાકાર 360 હશે, આપેલ પરિસ્થિતિને દ્વિ ઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. x²+29x+273=0 x²+29x-273=0 x2-29x273=0 x²-29x+273=0 દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમવાર _____ એ આપ્યું હતું. પેથાગોરસ હિલબર્ટ શ્રીધર આચાર્ય યુક્લિડ દ્વિઘાત બહુપદી ________ નાં શૂન્ય 4 અને 3 છે. x²+7x-12=0 x²+7x+12=0 x²-7x-12=0 x²-7x+12=0 સમીકરણ a²x²+2ab+b²=0 માં પ્રથમ પદ = ___________. a²x² 2abx b² a² x²-3x-10=0 ના બીજ _______ અને __________ છે. 2,-5 5,-2 2,5 -2 અને -5 Time is Up! Time's up