ધોરણ 10 ગણિત – 5. સમાતર શ્રેણી તમારું નામ તમારો મોબાઇલ નંબર સમાંતર શ્રેણી 105, 99, 93, _______ નું કેટલામું પદ તેનું પ્રથમ ઋણ પદ હોય ? 16 17 18 19 28 20 18 -28 સમાંતર શ્રેણી 2,7,12 _______ નાં પ્રથમ 10 પદોનો સરવાળો _________. 240 245 250 260 જો કોઈ સમાંતર શ્રેણીમાં a=8, a₆=33,a=8, હોય તો d= ________- 2 3 4 5 a+n -(a+n) 0 2a-2n 10 4 2 3 સમાંતર શ્રેણી 2,7,12,______ નાં પ્રથમ 10 પદો નો સરવાળો __________ 240 245 250 260 સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ _______ છે. a,a+d,a+d,____ a,a+2d,a+3d,___ a-d,a,a+d,____ a,a+d,a+2d,___ ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે અને તેમનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાની બમણી હોય, તો સંખ્યાઓ _______ હશે. 12,16,20,24 4,8,12,16 10,12,14,16 2,4,6,8 સમાંતર શ્રેણી 5,8,11,___ નું 35 મું પદ _________ 107 111 115 118 સમાંતર શ્રેણી 3,5,7,9,____ માં નવમી અવિભાજ્ય સંખ્યા _____ હશે. 29 19 23 27 સાંત સમાંતર શ્રેણી 3,8,13,____,268 નું છેલ્લે થી ચોથું પદ _____ થશે. 258 248 263 253 સમાંતર શ્રેણી 10,7,4,___ નું 31 મુ પદ ______ 97 77 -77 -80 પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તેવી સમાંતર શ્રેણી નું n મુ પદ મેળવવા માટે નું સૂત્ર _______ A B C D સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદોનો સરવાળો 48 છે. એમાનાં પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 252 છે. તેથી d= _____ 1 -1 -2 2 જો સમાંતર શ્રેણી ના ત્રણ ક્રમિક પદોનો સરવાળો 24 હોય, અને તેનાં પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 48 હોય, તો d= ______ 1 2 3 4 જો 2K+1,13,5K-3 એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો k = _______ 4 13 17 9 11 વડે વિભાજ્ય ત્રણ અંકની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ______ 44000 44550 44400 44900 જો 3+6+9+_____+300 તો n=_____ 200 199 201 198 સમાંતર શ્રેણી -3,-1/2,2,____ નું 11 મું પદ ______ 28 22 38 30 જો કોઈ સમાંતર શ્રેણી માટે a₁₈-a₈ = ______ 10d 12d d 2d જો a₄=7,a₇,=4, તો a₁₀= _____ 9 11 -1 1 જો a=10 અને d=5 હોય, તો S₁₀= ______ 325 275 300 350 સમાંતર શ્રેણી 7,13,19,______,223 નાં કુલ પદો ની સંખ્યા _____ 35 36 37 38 જો a₃=8,a₇=24, તો a₁₀=____ 36 35 -36 28 જો k-5, k+7 એ એક સમાંતર શ્રેણીનાં ક્રમિક પદો હોય તો k=_______ 10 11 15 20 જો 3+5+7+9+__+n પદ સુધી નો સરવાળો 624 હોય તો, n= ______ 23 24 25 26 સમાંતર શ્રેણી 3,8,13,18,____ નું કેટલામું પદ 78 થશે ? 17 18 19 16 જો a₂=12,a₅=21 હોય, તો a₁₀=_______ 32 34 35 36 a 2a d 2d સમાંતર શ્રેણી માં પ્રથમ પદ ને ______________ સંકેત વડે દર્શાવવામાં આવે છે. a d s t જો કોઈ સમાંતર શ્રેણી માટે a₄₀ -a₃₀ = 20 હોય, તો તે શ્રેણી માટે d = ______ 2 3 1 4 22n + 33 24n + 9 20n -5 23n+32 જો a=2 અને d=4 હોય તો s₂₀ = _____ 600 800 900 1100 સમાંતર શ્રેણીનાં સામાન્ય તફાવતને ______ સંકેત વડે દર્શાવવામાં આવે છે. a d s t જે સમાંતર શ્રેણીમાં કુલ પદોની ચોક્કસ સંખ્યા હોય તેને _____ સમાંતર શ્રેણી કહે છે. નિચ્ચિત સમાંતર શ્રેણી શૂન્ય સમાંતર શ્રેણી સાંત સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણી પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળો મેળવવાનું સૂત્ર ______________ A B C D 20 25 30 35 જે સમાંતર શ્રેણીમાં કુલ પદોની ચોક્કસ સંખ્યા ના હોય તેને _________ સમાંતર શ્રેણી કહે છે. અનિચ્ચિત સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણી અશાંત સમાંતર શ્રેણી આપેલ તમામ Time is Up! Time's up