ધોરણ 10 ગણિત – 8. ત્રિકોણમિતિનો પરિચય તમારું નામ તમારો મોબાઇલ નંબર જો a+b=90 હોય, તો ________ sin A=sin B Cos A=cos B Tran A=tan B sec A=cosec B cos 48° -sin 42° નું મૂલ્ય ______ થશે. 1 -1 2 0 tan 90° નું મૂલ્ય = _____ 0 વ્યાખ્યયિત આવ્યાખ્યાયિત 1 જો લઘુકોણ નાં માપ a અને b માટે tan a =1/√3 અને sin b =1/2, તો cos (a+b) = ______ 0 1/2, √3/2, 1/√2 પ્રાચીન સમયમાં ખગોળ શાસ્ત્રીઓ ત્રિકોણમિતિ નો ઉપયોગ _____ માં કરતાં હતા. દિશા જાણવા વજન માપવા લંબાઈ - પહોળાઈ માપવા અંતર જાણવા 0°≤ A < 90° હોય તેવા પ્રત્યેક A માટે, sec² A-tan² A ની કિંમત _______ 0 11 -1 2 જો tanθ=a/b, asinθ +bcosθ/asinθ-bcosθ ની કિંમત ________ થશે. a²+b²/a²-b², a²-b²/a²+b², a+b/a-b, a-b/a+b, જો tan 5θ•tan 4θ=1, તો θ = _______ 3 7 9 10 1- tan² 45/ 1+tan² 45 = _______ tan 90 1 sin 45 0 કટકોણ ત્રિકોણ abc માં ∠b=90° ac કર્ણ છે, તો sin a= _______ ab/ac bc/ac ab/bc ac/ab sin 30 - cos 60 + cos 30 - sin 60 ની કિંમત ______ થાય. 1 2 -2 0 sin 0 ની કિંમત = ______ 1/2, √2, 0 √3,/2, વર્તમાન સમયમાં કઈ ટેકનિકો ત્રિકોણમિતિના સિધ્ધાંત પર કામ કરે છે ? યંત્ર શાસ્ત્ર પૌઢયોગીક બંને એકપણ નહીં જો tan a =4/3 હોય તો કર્ણ નું માપ _____ થશે. 2 3 4 5 sine વિધેયનો સૌપ્રથમ વખત ઉપયોગ કરવાનું સૂચન _______ એ કયું હતું. આર્યભટ્ટ બ્રહ્મ ગુપ્ત યુક્લિડ થેલ્સ 5 sec² a-5 tan² a નું મૂલ્ય ______ થશે. 1 4 5 0 tan25 tan30 tan45 tan60 tan65 નું મૂલ્ય =________ 0 1 2 √3 △pqr માં ∠r=90°, હોય તો cosec q= _____ qr/pr qp/rp pq/qr pr/qr tan1• tan2• tan3• _____ tan89 ની કિંમત ______ છે. 1 -1 0 2 △xyz માં ∠x=90° અને yz એ કર્ણ હોય તો tan z = _______ xy/zx xy/yz yz/zx zx/xy tan 65°/ cot 25° = _____ 0 1 2 -1 પ્રાચીન સમયમાં થયેલ ત્રિકોણમિતિ પર થયેલ કાર્ય નો ઉલ્લેખ _______ દેશમાં જોવા મળે છે. ઈજિપ્ત ગ્રીસ ઈંગ્લેન્ડ અમેરિકા કટકોણ ત્રિકોણમાં સામે ની બાજુ અને પાસે ની બાજુ હોય, ત્યારે _______ વિધેય વપરાય છે. sin કોસ cosec કોટ 2tan 30/1-tan² 30 = ______ cos 60 sin 60 tan 60 sin 30 15 cot a=8 હોય તો sec a= _______ 15/17, 17/15, 8/15, 17/15 જ્યારે a=_____ હોય, ત્યારે sin 2a = 2 sin a સત્ય હોય. 0 30 45 60 1/√(1-sin²a) નું વિધેય ______ થશે. sin a cost a sec a cot a જો a અને b કોટિકોણ હોય તો sin a• sin b = _______ 1 0 -1 2 △abc માં ∠b=90° હોય અને ab=24 સેમી, bc=7 સેમી હોય, તો cos a= _______ 24/25 7/25, 25/24, 25/7, △abc માટે sin (b+c/2)=______ sin a/2, sin a cos a/2, cos a કોઈપણ કટકોણ ત્રિકોણ માં સામેની બાજુ અને કર્ણ ના માપ માટે ______ નો ઉપયોગ કરી શકાય છે. cot cos sin tan sin 60° cos 30° cos 60° ની કિંમત = ______ 0 √3 √3/2 1 ત્રિકોણમિતિમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે. બાજુઓ ખૂણાઓ બંનેનો એકપણ નો નહીં જો 7θ અને 2θ લઘુકોણ ના માપ હોય તો sin 7θ = cos 2θ, તો 2 sin 3θ - √(3) tan 3θ = _______ 1 0 -1 -√(3) a=0 માટે cot a ____ થશે. આવ્યાખ્યાયિત 1/2, 1 0 ત્રિકોણમિતિ એ ક્યાં અંગ્રેજી શબ્દોનો બનેલો છે ? tri gon metron આપેલાં તમામ △pqr માં ∠r=90° હવે જો કોઈ એક ખુણો 45° હોય, તો બીજા ખૂણાનું માપ ______ થશે. 90 45 70 130 જો tan θ=3/4 હોય, તો tan²θ= ______ 9/16, 16/9, 3/4, 4/3, 2tan 30°/ 1+tan² 30° = ______ sin 60 cos 60 tan 60 sin 30 Time is Up! Time's up