ધોરણ 10 ગણિત – 9. ત્રિકોણમિતિના ઉપયોગો તમારું નામ તમારો મોબાઇલ નંબર એક મિનારા થી એક જ રેખા પર x અને y મીટર અંતરે આવેલા બે બિન્દુથી ટાવર ની ટોચ નાં ઉત્સેધકોણ નાં માપ 30 અને 60 છે, તો મિનારાની ઊંચાઈ _________ થશે. √(x/y) √(x+y) √(x-y) √(xy) ઇમારત a ની ટોચ ની ઇમારત b ના તળિયા થી મળતા ઉત્સેધકોણ નું માપ 50° છે. ઇમારત b ની ટોચ ની ઇમારત a ના તળિયે થી મળતા ઉત્સેધકોણ નું માપ 70° છે તો _________ a>b a<b a=b શક્ય નથી કાટકોણ ત્રિકોણ mno માં ∠n કાટખૂણો છે, જો m∠o=θ હોય તો sec θ = _______ nm/om om /on, om/mn 9 મીટર લાંબી એક નિસરણી નો એક છેડો દીવાલ થી 4.5 મીટર તે રીતે દીવાલ થી ટેકવેલો છે. તો નિસરણી જમીન સાથે _______ નો ખુણો બનાવે છે. 30 45 60 90 40 મીટર ઊંચા ટાવર નાં ઉત્સેધકોણ નું માપ 30° છે, તો ટાવર થી તેનું અંતર _______ મી થાય. 40√3 20 80 20 √3 40 મીટર અને 60 મીટર ઊંચાઈ વાળા બે સ્તંભ ની ટોચ વચ્ચે એક દોરી બાંધેલી છે. દોરી સમક્ષિતિજ રેખા સાથે 30° નો ખુણો બનાવે છે, તો દોરીની લંબાઈ _______ છે. 40 60 20 30 ટાવરના પાયા થી 30 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુ થી ટાવર ની ટોચનાં ઉત્સેધકોણ નું માપ 30° હોય તો ટાવર ની ઊંચાઈ ________ થશે. 30 મી 30√3 મી 15 √3 મી 30 /√3 મી ત્રિકોણમિતિ નો ઉપયોગ કયા ઉપકરણમાં થાય છે ? ટેલિસ્કોપ ટેલિવિઝન રેડિયો સ્પીડોમિટર કાટકોણ ત્રિકોણમાં એક ખુણો 30 ના માપ નો હોય તો તે ખૂણા ની સામે ની બાજુ કર્ણ કરતાં ________ હોય છે. બમણી અડધી ત્રણ ગણી ચાર ganiગણી કાટકોણ ત્રિકોણ abc માં ∠b=90°, ac = 20 અને bc=10 હોય, તો m∠acb = ______ 30 45 60 90 જો cosec θ=13/5 હોય, તો tan θ=________ 12/13, 13/12, 5/12, 12/5, એક ઇમારતના પડછાયા ની લંબાઈ ઇમારત ની લંબાઈ જેટલી થાય ત્યારે સૂર્યનાં ઉત્સેધકોણ નું માપ _______ થાય. 30 60 90 45 a મીટર ઊંચી બિલ્ડિંગ ની ટોચ પર થી જમીન પર ની વસ્તુ ના આવરોધકોણ નું માપ θ જણાય છે તો બિલ્ડિંગ થી વસ્તુનું ______ થશે. a sin θ a cos θ a tan θ a cot θ જો નિરીક્ષણ હેઠળ નો પદાર્થ નિરીક્ષકની આંખોની ઊંચે હોય, તો તેને ______ કહે છે. અવશેધ કોણ ઉત્સેધકોણ નિરીક્ષણ બિંદુ સમક્ષિતિજ કિરણ જમીનની સાથે 30° માપ નો ખુણો ઢોળાવ વાળા માર્ગ પર ______ મીટર ચાલતા જમીન થી a મીટર ઊંચાય પર પહોંચાય. a √a 2 a a/2 પદાર્થ ની લંબાય, પહોળાઈ અથવા બે પદાર્થો વચ્ચેનું અંતર _______ ની મદદ વડે મેળવી શકાય છે. ત્રિકોણ ની ત્રિકોણમિતિ ગુણોતર ત્રિકોણ ના ક્ષેત્રફળ આપેલાં તમામ એક થાંભલા થી 10 મીટર દૂર આવેલા બિંદુ થી થાંભલા ની ટોચ નો ઉત્સેધકોણ 45° છે, તો થાંભલા ની ઊંચાઈ _______ મી થશે. 10 20 5 10√3 જમીન પરના બિંદુ p પર થી ટાવર ની ટોચનાં ઉત્સેધકોણ નું માપ 45 છે, જો બિંદુ p અને ટાવર વચ્ચેનું અંતર a અને ટાવર ની ઊંચાય b હોય, તો _______ a>b a<b a≤b a=b જમીન થી 30 ખૂણે બનાવેલા પર્વતીય રસ્તા પર a મીટર ચાલવા થી b મીટર ઊંચાઈ એ પહોંચાય તો ________ a=b 2 a=b a=√3b a=2b જો નિરીક્ષણ હેઠળ નો પદાર્થ નિરીક્ષક ની આંખ ની નીચે હોય, તો તેને _______ કહે છે. નિરીક્ષણ બિંદુ અવસેધ કોણ ઉટસેધ કોણ સમક્ષિતિજ કિરણ એક ટાવર ની ઊંચાય 25 √3 મીટર હોય તો તેનાં તળિયા થી 25 મીટર દૂર આવેલા બિંદુ થી તેનું અંતર _______ થશે. 60 90 30 45 દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ થી અવશેધ કોણ રચતો હોય તો નિરીક્ષણ હેઠળ ની વસ્તુ ક્ષૈતિજ કિરણ ની ________ હશે. સામે નીચે ઉપર એકપણ નહીં એક નિચરણ નો ઉપર નો છેડો દીવાલને 5 મીટર ઊંચે અને જમીન સાથે 30° નો ખુણો બનાવે છે, તો નિચરણી ની લંબાઈ ______ મીટર થશે. 5 10 2.5 5√2 20 મી લંબાઈ ની નિચરણી ac દીવાલ ને ટેકવેલી હોય અને નિચરણી નો નીચેનો છેડો બિંદુ c થી 4 મીટર અંતરે હોય તો cos c = _______ 1/5, 5/1, 20/9, 5/3, એક વૃક્ષ ની ઊંચાય અને તેના પડછાયા ની લંબાઈ નો ગુણોતર 2:√(12) છે, તો તેના સુર્ય નાં ઉત્સેધકોણ નું માપ _______ થશે. 90 60 30 45 નિરીક્ષક જે બિંદુ થી નિરીક્ષણ કરતો હોય તેને ________ કહે છે. નિરીક્ષણ બિંદુ દ્રષ્ટિ કિરણ સમક્ષિતિજ કિરણ એકપણ નહીં જમીન પર ના કોઈ બિંદુ થી મકાન ની ટોચ નો ઉત્સેધકોણ θ છે, જો એ મકાનની ઊંચાઈ અને જમીન થી અંતર સમાન હોય તો θ = _________ 30 45 60 90 10 મીટર લાંબી નિચરણી દીવાલ થી 5 મીટર દૂર હોય તો તે જમીનની સાથે ______ નો ખુણો બનાવે. 30 45 60 90 એક ઇમારતથી 150 મીટર દૂર આવેલા બિંદુએથી ઇમારત ની ટોચ નાં ઉત્સેધકોણ નું માપ 45° છે, તો ઇમારત ની ઊંચાઈ _______ મીટર થશે. 300 150 75 150√3 100 મીટર ઊંચા એક મકાન ની ટોચ પર થી જોતાં નીચે પડેલા એક પથ્થર નો અવસેધકોણ નું માપ 45° જણાય છે, તો મકાન થી પથ્થર નું અંતર ______ થાય. 50 100 200 100√(3) Time is Up! Time's up