ધોરણ 10 ગુજરાતી – 1. વૈષ્ણવજન તમારું નામ તમારો મોબાઇલ નંબર ''સકળ તીરથ તેના તન માં રે'' પંક્તિનો અર્થ જણાવો. વૈષ્ણવજન ચાર ધામની યાત્રા કરે છે. વૈષ્ણવજન પોતે જ તીર્થરૂપ છે. વૈષ્ણવજન પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. વૈષ્ણવજન ને બધાં તીર્થ ધામોની માહિતી મેળવેલી છે. નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજન ના દર્શન થી કેટલાં કુલ નો ઉદ્ધાર થાય ? એકોતેર એકાવન એકસો ને એક એકવીસો 'વૈષ્ણવજન' પદ કોને અતિ પ્રિય હતું ? વૈષ્ણવજનો ને દયારામ ને ગાંધીજીને મીરાંબાઈ ને વાચ, કાછ, મન, નિર્મળ રાખે એટલે ___________ વાણી, ચારિત્ર્ય અને મન નું ન માને વાણી, કાયા અને મન ને કપટી બનાવે વાણી, ચારિત્ર્ય અને મન ને પવિત્ર રાખે વાણી, કાયા અને મન ને ચંચળ રાખે વૈષ્ણવજન ને શેની લગની લાગી હોય છે ? ભણવાની કીર્તિની પૈસા મેળવવા ની રામનામ ની નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજન ને લાગુ પડતી નથી ? બીજાના દૂ:ખ ને સમજી શકે છે. નિરભિમાની હોય છે. અભિમાની હોય છે. કોઇની પણ નિંદા કરતો નથી વૈષ્ણવજન શાનું અભિમાન કરતો નથી ? સૌને વંદન કર્યાનું કોઈ ઉપકાર કર્યાનું સૌની સાથે સમભાવ રાખ્યાનું ભજન કર્યાનું મોહમાયા કોને સ્પર્શી નથી ? વૈષ્ણવજનને દેશ નેતા ને ધર્મગુરુને શિક્ષકને વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે ? નોકરાણી જેવો અભિનેત્રી જેવો ભક્ત જેવો માતા જેવો Time is Up! Time's up