ધોરણ 10 ગુજરાતી – 10. ડાંગવનો અને તમારું નામ તમારો મોબાઇલ નંબર 'ડાંગવા નો અને' ના લેખક ને લળીલળી ને હેત કરતાં વાંસ નાં ઝાડ નાં ઝુંડ કોના જેવાં લાગે છે ? એકલ - ડોકલ પ્રયણીજન જેવાં ગાયોના ધાણ જેવાં મેદાનમાં રમતાં બાળકો જેવાં ભુલા પડેલા પ્રવાસીઓ જેવાં અંકલેશ્વર ને મિત્રો મજાકમાં શું કહેતા ? અંકલ ઈશ્વર ઔદ્યૌગિક મથક ગંડકેશ્વર દુર્ગંધશ્વર ગિરમાળ નો ધોધ કઈ નદી પર થી પડતો હતો ? ગિરા નદી પરથી તાપી નદી પરથી શેઢી નદી પર થી ભદર નદી પર થી કોના કારણે સાગનાં ઝાડ શંગારેલાં લાગે છે ? લાઈટ ના કારણે આગિયાના કારણે બીજા વૃક્ષોને કારણે ફૂલ - ફળ થી શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ? તહેવારના માનમાં મૃત્યુના માનમાં કોઈ નેતા આવ્યા ના માનમાં દીકરી ના જન્મ ના માનમાં ડાંગ ના આદિવાસીઓની લોકસંસ્કૃતિ આજેય જીવંત છે તેનાં પ્રમાણમાં વિધાનો માં કયું વિધાન પાઠ ને આધારે યોગ્ય નથી ? આદિવાસીઓના ગીતો આદિવાસીઓનો પહેરવેશ આદિવાસીઓનાં વાદ્યો આદિવાસીઓનાં તહેવારો લેખક ને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો ? કારખાનાઓની દુર્ગંધ સાથે અંકલેશ્વર ની પ્રજા સાથે ઔદ્યૌગિક સ્થાન સાથે ડાંગવાસીઓ સાથે લેખક કબીરવડ જોઈ કોને કોને અનુભવે છે ? નર્મદાને અને ગિરા ને અકલેશ્વર ને અને તેનાં કારખાનાંઓને કબીરજી ને અને તપસ્વીઓને તપને શિવઘાટના અને સાપુતારા નાં રૂપ ને Time is Up! Time's up