ધોરણ 10 ગુજરાતી – 11. શિકારીને તમારું નામ તમારો મોબાઇલ નંબર સૃષ્ટિ નું સૌદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે ? દરિયા કિનારાની માનવ મેદની માં સભા - સરઘસમાં પંખીઓ, ફૂલો, લતા-વેલ, ઝરણાં, વૃક્ષો વગેરે પ્રકૃતિ તત્વોમાં સિનેમા ગૃહમાં કવિ નીચેનામાંથી કયો સંદેશ આપે છે ? સંહાર કરવાનું રહેવા દે તું ક્રુર બન તારે સુંદર બનવા ની જરૂર નથી પ્રકૃતિનો તું નાશ કર પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે ? પંખીનો શિકાર કરવાનું તીર ચલાવવાનું મળો બનાવવાનું પંખીનાં ગીત ને સાંભળવાનું 'શિકારીને' કવીન કવિ નું નામ શું છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' રાજેન્દ્ર શાહ જયંત પાઠક અશોક ચાવડા સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે ? સંતોનો પ્રકૃતિનો પ્રાણીઓનો શિકારીઓનો શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે ? જાળ પથરવા થી દાણા નાખવા થી પાંજરામાં પુરાવા થી શિકાર કરવાથી 'શિકારીને' કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. ઊર્મિગીત ગઝલ સોનેટ પદ સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે ? સંહાર કરવાની સુંદર બનવાથી, સૌંદર્ય દ્રષ્ટિ કેળવવા ની પક્ષી સાથે રમવાની વનસ્પતિ ઉગાડવાની 'શિકારીને' કાવ્યના કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે ? એના માળામાં ખેતરોમાં જંગલો એનાં મધુર ગીતમાં 'બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળતું ભલું' એટલે શું ? સૌ પ્રત્યે અનુકંપો રાખવી ગીતો સાંભળવાં મિત્રભાવ રાખવો શિકાર કરવો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે ? પંખીનો શિકાર કરવાનું તીર ચલાવવાનું મળો બનાવવાનું પંખીનાં ગીત ને સાંભળવાનું 'કલાપી' કોનું ઉપનામ છે ? અશોક ચાવડાનું જયંત પાઠકનું સુરસિંહજી ગોહિલનું રાજેન્દ્ર શાહનું Time is Up! Time's up