ધોરણ 10 ગુજરાતી – 12. ચોપડાની ઇન્દ્રજાળ તમારું નામ તમારો મોબાઇલ નંબર જીવલા ની કરુણ દશા જોઈને _______ લેખક રાજી થઈ ગયા. લેખકનું હ્રદય દ્રવી ઉઠ્યું લેખક ને કાશી અસર ન થઈ લેખક હસવા લાગ્યા શાહુકાર ગણિત કેવું ગણતા ? આધાર પંચા પંચાણુ વીસ પંચા પંચાણુ સત્તર પંચા પંચાણુ ચોવીસ પંચા પંચાણુ લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો, કારણ કે ________ લેખક પોતાના ઘરે થી ખાવાનું લઈને ગયા હતા. પિતાજી નું અવસાન થયું હતું જીવલા ના છોકરનો મોનો કોળિયો પોતે ઝૂટવ્યો હોય તેવું લેખક ને લાગ્યું. લેખક ખૂબ જ ભણેલા હતા. લેખકના પિતાજી ને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો કોણે બટાવેલો ? તેમનાં પત્નીએ તેમના કોઈ ભાઈબંધે ગામના સરપંચે તેમના કાકાએ જીવલો શેના પર અંગુઠો પાડવા આવ્યો હતો ? મતપત્ર પર ચિઠ્ઠી માં ફોટા પર ચોપડામાં દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો ? મીઠાઈ અને કપડાં રમકડાં અને વાસણ અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ પુસ્તકો અને નોંધપોથીઓ લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતા હતા ? તેમના ભાઈબંધ લેખક પોતે દાસકાકા એક શાહુકાર દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે કેવો વિશ્વાસ હતો ? શાહુકાર ને કરજ માંગવાનો હક છે. લેખકનાં બા ખોટું ના બોલે જીવળાનો છોકરો એક દિવસ તેનું કરજ જરૂર ચૂકવી દેશે. શાહુકાર નો ચોપડો જૂઠું થોડું વાંચે ? દેણદારો લેણદારો ને રોકડા આપી શકતા નહોતા, કારણ કે _______ ખેતીનાં વર્ષો એક પછી એક ખરાબ આવતાં હતાં લેણદારો ખોટો હિસાબ બતાવતા હતા દેણદારો ને રોકડા રકમ આપવામાં જોખમ જણાતું હતું. દેણદારો સંગઠન કરી લેણદારો વિરુદ્ધ લડવા માંગતા હતા. શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી નહોતી અનુભવતી ? શ્રીમંતોને મારવામાં ગરીબ પ્રજામાં હડમાંસ ચૂથવામાં બાળકોને ઉઠાવી જવામાં રાચરચીલાને નુકશાન કરવામાં ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણો બનેલા એ શાહુકારી ચોપડાનું લેખકને શું કર્યું ? એ શાહુકારી ચોપડા ઇન્કમટેક્સ વિભાગને સોંપી દીધા એ શાહુકારી ચોપડા નાં પાનાં બાળી નાખ્યાં. એ શાહુકારી ચોપડા ને ઉકારડાંમાં નાખી દીધાં એ શાહુકારી એ ચોપડાનાં પાનાં ચીરી નાખ્યાં Time is Up! Time's up