ધોરણ 10 ગુજરાતી – 14. જન્મોત્સવ તમારું નામ તમારો મોબાઇલ નંબર ''હાવ બેઠો રિયે ઇમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું સે ?'' આ વાક્ય કોણ બોલે છે ? વેલજી ડોસા કાનજી દેવજી અસિત લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે _______ વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. માણકી બાળકને જન્મ આપવાની હતી કિનખાબ નો પડદો ખરેખર લીલા રંગનો હતો નાટક રજૂ થઈ રહ્યું હતું ભાગવત નું શ્રાવણ કોણ કરી રહ્યું હતું ? મધુસૂદન અને એની મિત્ર મંડળી અસિત અને રીટા વૃંદાવનદાસ અને એમની મંડળી વિશાખા અને ધનંજય જયાવતી શેઠાણી એ કયું હાલરડું ઉપાડ્યું ? જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પ્રેમવતી સુત જાયો રે અનોપમ બાજત આનંદ બધાઈ રે જાગો નન્દ કે લાલ, ભોર ભયો હિંડોર નામે હારે હારે ઝુલો રાજ ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને કોણે શંગાર્યા ? ગોપીઓએ દેવકી મૈયા એ જશોદા મૈયાએ રાધા એ 'જન્મોત્સવ' વાર્તામાં લેખક શું કહેવા માંગે છે ? લેખક કશું જ કહેવા માંગતા નથી કૃષ્ણ જન્મ નું મહત્વ સમજાવા માંગે છે સમાજની બે જુદી જુદી પરિસ્થિતિ નું ચિત્ર રજૂ કરવા માંગે છે પૈસાદાર લોકો જ પુણ્યશાળી છે ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? લોકોએ ચીસ પાડી લોકો ગભરાઈ ગયા બાળક હસવા લાગ્યું બાળકનું રુદન ગાજી ઉઠ્યું દેવકીના ખોળામાં બાળક રૂપે શું ઝૂલવા લાગ્યો ? તેજપુંજ હેતનો હિલોળો વિચારોનો વંટોળ નિરાશાનાં વાદળ ગામના લોકો સ્તબ્ધ બનીને શું જોઈ રહ્યા હતા ? અસિતે ઊભી કરેલી માયાવી સૃષ્ટિ જાદુના ખેલ બે આખલા ની લડાઈ બે સ્ત્રીઓનો ઝઘડો વાસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા ? ગંગાને જમુનાજી ને સરસ્વતી ને નર્મદા ને લાલ કિનખાબ નો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે _________ વીજળીના કરામત થી કૃષ્ણ જન્મ નૂ દ્રશ્ય ઊભું થવાનું હતું કિનખાબ નો પડદો ખરેખર લીલા રંગનો હતો નાટક રજૂ થઈ રહ્યું હતું માણકી બાળક ને જન્મ આપવાની હતી એક ઝુંપડામાં કેવો દીવો ટમટમતો હતો ? માટીનો વીજળીનો ઝળહળતો ફગફગિયો Time is Up! Time's up