ધોરણ 10 ગુજરાતી – 19. એક બપોરે તમારું નામ તમારો મોબાઇલ નંબર ઢોચકી માં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે ? પત્નીને નોકર ને માને પુત્ર ને કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા ? બાવળ બોરડી આંબો મહુડી કવિ અંતમાં શું કરવા ની ના પડે છે ? બળદને હળે જોતરવાની કોઇની સાથે હળવા મળવાની ખેતરે જવાની જમવાની 'એક બપોરે' નો કાવ્યપ્રકાર જણાવો. સોનેટ પદ ઊર્મિકાવ્ય ગઝલ 'એક બપોરે' કાવ્યના કવિ ભરવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે, કારણ કે ___________ કવિને ડર છે કે આજુબાજુ આગ ફેલાઈ જાય કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી કવિને હવે ગરમી લગતી હતી કવિ હવે ઘરે જવાના હતા ખેતરના શેઢે શું બન્યું હતું ? બળદ થાકી ને બેસી ગયા હતા સારસી ઊડી ગઈ હતી વરસાદ તૂટી પડ્યો હતો ગળા સમું ઘાસ ઊગી ગયું હતું કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે ? કામ કરવામાં ચલમ ની તમકુમા વાત કરવાં જીવવામાં 'એક બપોર કાવ્યના કવિનું નામ જણાવો. જયંત પાઠક રાવજી પટેલ હરીન્દ્ર દવે વિનોદ જોશી Time is Up! Time's up