ધોરણ 10 ગુજરાતી – 2. રેસનો ઘોડો તમારું નામ તમારો મોબાઇલ નંબર સૌરાભને કમ્પ્યુટર શા માટે શીખવું છે ? કોમ્પુટર શીખવા નો શોખ છે માટે નવું નવું જાણવા માટે નવરાશના સમય નો સદુપયોગ કરવા માટે કમ્પ્યુટર શીખવા થી એનો ક્લાસમાં વટ પડે તે માટે અંકિત ના માતા પિતા નું સ્વપ્ન હતું કે __________ તે ઉમદા માણસ બને તે ડૉક્ટર બને તે ખૂબ પૈસાવાળો બને તે માત્ર ડિગ્રી ઓ મેળવે અંકિત ને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ક્યાં પુસ્તકો ભેટમાં મળ્યા હતાં ? રામાયણ, મહાભારત ની બાળકથાઓના પુસ્તકો પંચનતંત્ર ની વાર્તાઓનાં પુસ્તકો લોકકથાઓનાં પુસ્તકો સૌરાષ્ટ્રની રસધાર ના પુસ્તકો વિનુકાકા નો સૌરભ અને અંકિતને ક્યા ક્લાસ માં દાખલ કરવા નો આગ્રહ હતો ? કોમ્પુટર ક્લાસમાં ચિત્રકામ ના ક્લાસમાં ક્રિકેટ ના ક્લાસમાં કોચિંગ ક્લાસમાં મંજુકાકી એ અંકિતને એમના પિતા વિનુકાકા પાસે ભણવા મોકલવાની ના પાડી, કારણ કે _______________ તે અંકિત ને વારે વારે ઉતારી પાડતા હતા. તે અંકિત ને મારતા હતા. તે અંકિતને બેસાડી રાખતા હતા તે અંકિત ને ખોટાં લાડ લડાવતા હતા મંજુકાકી અંકિત માટે કેક શા માટે લઈ આવ્યાં ? અંકિતનો જન્મ દિવસ હતો. સૌરભ પ્રથમ નંબરે પાસ થયો હતો. અંકિત મંજુકાકી ની પરીક્ષામાં પાસ થયો હતો. એકપણ નહીં વિનુકાકા વાત વાત માં હંમેશા કહેતા _______ નિશાન ઊંચું રાખવું. નિશાન નીચું રાખવું અન્ય ને નિશાન બતાવવું ક્યારેય કોઈ નિશાન ના રાખવું અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી ? પોતાના બાળકો માટે પોતાના માતા પિતા માટે પોતાના મિત્રો માટે પોતાની પત્ની માટે નીના બહેન રોજ સાંજે ઉમળકા થી કોને ભણાવતા હતા ? સોસાયટીના બાળકોને ગરીબ વસ્તીના બાળકોને શાળાના બાળકોને અંકિત અને સૌરભ ને નીના બહેન તેમના પતિ સંજય પાસે શું માંગ્યું ? મોંઘી સાડી અંકિત માટે સ્કૂટર અંકિત માટે મોંઘાં કપડાં અંકિત નું શૈશવ વિનુકાકા કોને જરાય ગમતા નથી ? સૌરભને નીનાબહેન ને અંકિત ને મંજુ કાકી ને Time is Up! Time's up