ધોરણ 10 ગુજરાતી – 20. વિરલ વિભૂતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર 'દેહ છતાં વિદેહી દશા' આ શબ્દો કોને લાગુ પડે છે ? સૌભાગ્યભાઈ ને જગજીવનદાસ ને શ્રીમદ રાજચંદ્ર ને રેવશંકર ને વઢવાણ કેમ્પમાં શ્રીમદે ક્યાં મંડળ ની સ્થાપના કરેલી ? 'જીવન દર્શન મંડળ ની' 'આત્મ દર્શન મંડળ ની' 'પરમશ્રુત પ્રભાવક મંડળ ની' 'સદવિચાર મંડળ ની' 'વિરલ વિભૂતિ' કૃતિમાં જણાવ્યા પ્રમાણે 'સાક્ષાત સરસ્વતી' નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું ? મહાત્મા ગાંધીને ધારસીભાઈ ને દાદા પંચાણભાઈને શ્રીમદ રાજચંદ્ર ને શતાવધાની શક્તિ એટલે શું ? એક સાથે 1 થી 100 બોલવાની શક્તિ એક સાથે ઈશ્વર નાં સો નામ બોલવાની શક્તિ એક સાથે એક વસ્તુઓ, ભૂલ વિના ક્રમમા યાદ રાખવાની શક્તિ એક સાથે સો કવિતાઓ મોઢે બોલવાની શક્તિ શ્રીમદ ને મન દેહ શેનું સાધન માત્ર હતું ? અભ્યાસ કરવાનું ધર્મ સાધના નું ધંધો કરવાનું દેશ સેવા કરવાનું મહાત્મા ગાંધી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રીમદ રાજચંદ્ર વિનોબા ભાવે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે રાયચંદે બાળવયે કોની પાસે થી કંઠી બંધાવી હતી ? ગાંધીજી પાસે થી રામદાસ પાસેથી વિનોબા પાસે થી મંદિર ના પૂજારી પાસે થી શ્રીમદ ના કેમ્પમાં શ્રીમદે કયા મંડળ ની સ્થાપના કરેલી ? 'વિરલ વિભૂતિઓ' 'શ્રી આત્મ સિદ્ધિશાસ્ત્ર ' 'મોક્ષનાળ' 'પુષ્પમાળા' મનુષ્ય - દેહ શાના માટે છે ? છાશ દૂધ ઘી દહીં શ્રીમદ રાજચંદ્ર નું જીવન એટલે ___________ શિસ્તબદ્ધ જીવન આધ્યાત્મિક પ્રયોગવીર નું જીવન પાંડિત્યપૂર્ણ જીવન અનાસક્ત જીવન રાયચંદે કૃષ્ણકીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓનું શ્રવણ કોની પાસે થી કર્યું હતું ? દાદી પાસે થી માતા પાસે થી દાદા પાસેથી શિક્ષક પાસેથી શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાન થી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે ? મોક્ષમાળા પુષ્પમાળા ભાવમાળા રાજમાળા Time is Up! Time's up