ધોરણ 10 ગુજરાતી – 21. ચાંદલિયો તમારું નામ તમારો મોબાઇલ નંબર 'ચાંદલિયો' લોકગીત કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? રઢિયાળી રાત કંકાવટી ચુંદડી ઋતુગીતો 'ચાંદલિયો' લોકગીત માં નણદોઈ વિષે શું કહેવાયું છે ? ઘરનો ટોડલો નણદ નો લાડલો વાડીનો મોરલો ઘરનો ઓટલો કાવ્ય નાયિકા એ જેઠ અને જેઠાણી માટે ચંપા નો છોડ અને ચંપા ની પાંદડી નાં રૂપક વાપર્યા છે. આ રૂપકો _____________ જેઠ જેઠાણી માટે કાવ્ય નાયિકનો પ્રેમ દર્શાવે છે. જેઠ જેઠાણી ના પ્રશંસા દર્શાવે છે જેઠ જેઠાણી માટે કાવ્ય નાયિકા ની ઈર્ષા બતાવે છે. જેઠ જેઠાણી માટે દર્શાવે છે સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે ? પૂર્વ જન્મના ભાઈ - ભાભી કહીને પૂર્વ જન્મમાં માતા પિતા કહીને આ જન્મમાં દેવ દેવી કહીને પૂજ્ય કહીને 'ચાંદલિયો' લોકગીતમાં ચાંપલીયાની પાંદડી કોને કહી છે ? સખીને સાસુને દેરાણી ને નણંદ ને 'ચાંદલિયો' લોકગીતમાં કયા સંબધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે ? પતિ- પત્ની ના સંબંધનું ભાઈ - બહેન ના સંબંધનું દિયર ભોજાઈ ના સંબંધનું કુટુંબ જીવન ના સંબંધનું સગી નણંદ ના વીરા સાથે કાવ્ય નાયિકા નો કયો સંબંધ છે ? નણદોઈ નો સસરાનો જેઠાણીનો પતિનો ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા એ નણંદ વિષે શું કહ્યું છે ? વાડી ની વેલ વનની મોરલી ઘરની ઢેલ શેરીની સખી Time is Up! Time's up