ધોરણ 10 ગુજરાતી – 22. હિમાલયમાં એક સાહસ તમારું નામ તમારો મોબાઇલ નંબર લેખ (જવાહરલાલ) ક્યાં સ્થળો થી મુગ્ધ હતા. આબુના જૈન દેરાસરો અને નખી લેક થી આગ્રાના તાજમહાલ થી કાશ્મીર ના ઊંચા ગિરિવરો અને ખીણો થી દિલ્લીના લાલ કિલ્લા થી સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખક ને ___________ કાયમી અનુભાવ હતો ઓછો અનુભવ હતો પ્રથમ અનુભવ હતો છેલ્લો અનુભવ હતો બાર કલાક ના સતત ચડાણ ને અંતે એમણે કયું સરોવર જોયું ? માન સરોવર રક્ષાસ્તલ હિમ સરોવર નખી સરોવર લેખક (જવાહરલાલ) ને કાશ્મીર જવાની ઘણીય ઈચ્છા હતી છતાં તેઓ જઈ શક્ય નહીં, કારણ કે ___________ તેઓ સતત બીમાર રહેતા હતા તેઓ રાજકારણ સંબંધી કામોમાં ગૂંચવાઈ ગયા હતા તેઓ પાસે પૈસા નહોતા તેમનાં કુટુંબીજનો તેમને સાથ આપતા નહોતા ગોજીલા ઘાટ ની ખડક કેવો દેખાયો હતો ? સાવ વેરાન સાવ કાળો સાવ ભૂખરો સાવ ભૂરો પ્રવાસ માં લેખક (જવાહરલાલ) ની સાથે નીચેનામાંથી કોણ ના હતું ? પિતરાઈ દીકરી મજૂરો નાની ટુકડી પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું ? પુષ્પોનો મુકુટ સોનાનો મુકુટ હિમનો મુકુટ હીરાનો મુકુટ પ્રવાસમાં લેખક (જવાહરલાલ) ની કયા સ્થળે જવાની ઈચ્છા હતી ? દાલ સરોવર માન સરોવર ઢેબર સરોવર નખીલેક હિમનદી ઓળંગવાના સાધનોના અભાવ ને કારણે ______________ પાછા ફર્યા આગળ વધ્યા રોકાઈ ગયા સફળ થયા 'હિમાલયમાં એક સાહસ' કૃતિના રચયિતા નું નામ જણાવો. વોનોબા ભાવે સરદાર પટેલ કાકા કાલેલકર જવાહરલાલ નહેરુ Time is Up! Time's up