ધોરણ 10 ગુજરાતી – 24. ઘોડીની સ્વામીભક્તિ તમારું નામ તમારો મોબાઇલ નંબર 'ઘોડીની સ્વામીભક્તિ' કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો. લોકકથા નવલિકા લઘુકથા નવલકથા - અંશ આંબા પટેલની ઘોડી શેત્રુંજી નદીમાં ખાબકી ત્યારે ગામના લોકો એ આંબા પટેલને કેવા કહ્યા ? મૂરખ છાતીસલો છોકરમત કરનારો આંધળું પગલું ભરનારો ''પટલાણી ની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો ?'' આ વાત આંબા પટેલ કોને કહે છે ? પુત્રીને ભાભીને પત્નીને કાકીને 'ઘોડીની સ્વામીભક્તિ' કૃતિની રચયિતાનું નામ જણાવો. દિલવારસિંહ જાડેજા ઝવેરચંદ મેઘાણી જોરવારસિંહ જાદવ મહેન્દ્રસિંહ પરમાર આબા પટેલ ની ઘોડીની ચાલ કેવી હતી ? ખડક રેવાળ ઉભકડ ઠેકતી મામા એ પોતાની જુવાન દીકરી અંગે ભાણેજ ને શી ભલામણ કરી ? સગાઈ ની ભણાવવા ની સાસરે મોકલવાની જમાઈ ને સમજાવવાની શેત્રુંજી નદીને કાંઠે પહોંચતાં જ આંબા પટેલે ઢેલ ઘોડીને શું કહીને આંસુ સાર્યા ? ''ઢેલ, તે મારી લાજ રાખી'' ''બાપ ઢેલ, તે આજ જીવતરનાં દાન દીધાં છે'' ''ઢેલ, તું ન હોય તો મારુ શું થાય ?'' ''બાપ, ઢેલ, તું ભારે હિમતવાળી નીકળી'' આંબા પટેલને ગામ ના અને પરગામ ના સૌ કયા નામ થી બોલાવતા ? આંબાઅદા આંબા વછાણી સરપંચ પટેલ આંબા પટેલ Time is Up! Time's up