ધોરણ 10 ગુજરાતી – 7. હું એવો ગુજરાતી તમારું નામ તમારો મોબાઇલ નંબર 'હું એવો ગુજરાતી' કાવ્યમાં મારી માટીનો જાયો એટલે કોનો જાયો ? ગુજરતની ધરતીનો જન્મદાત્રી મા નો સાવકી માનો વિશ્વરૂપી વસુંધરાનો 'મીરાંની કરતાલ હું જ _______ આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ 'કરતાલ' શબ્દ ખોટો છે. તેની જગ્યાએ કયો શબ્દ હોવો જોઈએ તે જણાવો. મૃદંગ તાનપૂરો તબલાં ખંજરી કવિએ 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કયા મંદિરના ગુજાવરની વાત કરી છે ? સૂર્યમંદિર દ્વારકાધીશ રામમંદિર સ્વામિનારાયણ મંદિર 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કઈ નદી નો ઉલ્લેખ થયો છે ? શેત્રુંજી કાળુભાર તાપી નર્મદા 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ શિરે કોની આશિષ નો વિસ્તાર છે ? માતા પિતાની શિક્ષક ની santoniસંતોની ભરતમાતાની 'હું એવો ગુજરાતી' કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ? કવિતા માટે પ્રભાતિયાં માટે ભક્તિ માટે આખ્યાન માટે ગાંધીજી પાસે કયું સશક્ત આયુધ હતું ? હડતાળ સત્ય તલવાર બાણ Time is Up! Time's up