ધોરણ 10 ગુજરાતી – 9. માધવને દીઠો છે ક્યાંય ? તમારું નામ તમારો મોબાઇલ નંબર મોરલી ના આભ માં કોણ ઊગે છે ? શ્યામના નામ નો મયંક તારલા સુર્ય રાતરાણી નો છોડ 'માધવ દીઠો છે ક્યાંય ?' નો સાહિત્ય પ્રકાર જણાવો. સોનેટ ખંડ કાવ્ય ઊર્મિ ગીત ભજન કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ? મોર પીંછ ના પક્ષીઓ સ્વર્ગનું વિમાર મારગ ની ધૂળ જળમાં કોનું તેજ રેલાય છે ? સુર્ય ના કિરણો નું અરિસાનું કૃષ્ણ ના મુગટ નું ચંદ્રના કિરણો નું રાતરાણી શેનાથી ન્હાય છે ? ઝાકળ થી સાગર ના પાણી થી નળના પાણી થી વરસાદ ના પાણી thiથી મારગ ની ધૂળ ને વાંસળી ના સૂર શું પૂછે છે ? તમે મારા માધવ ને ક્યાંય દીઠો છે ? તમને વાંસળી ના સૂર સંભળાયા ? તમે કૃષ્ણ વિરહમાં તડપો છો ? તમારે કૃષ્ણ ના દર્શન કરવાં છે ? પાતાળમાં કોણ પરખાય છે ? શેષનાગ હરિવર રાધા નંદ શ્યામ ના નામ ના ચંદ્ર નાં કિરણો નું તેજ ક્યાં રેલાય છે ? સાગરમાં ઝાકળમાં જળમાં ધરતી પર રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ __________ કદંબ ની દાળ કૃષ્ણ મિલન યમુનનું વહેણ કૃષ્ણ માટે નો વિરહ 'માધવ દીઠો છે ક્યાંય ?' ઊર્મિગીત ના કવિ નું નામ જણાવો. રવીન્દ્રનાથ ટાગોર હરીન્દ્ર દવે બરકત વિરાણી વિનોદ જોશી Time is Up! Time's up