ધોરણ 10 વિજ્ઞાન – 1. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તમારું નામ તમારો મોબાઇલ નંબર ફાટેલા ચુનાના દ્રવનનો શો ઉપયોગ થાય છે ? દિવાળોને ધોળવા માટે પીવા માટે પાનમાં દવા તરીકે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઑક્સીજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો શું થાય ? તો તે પદાર્થ અવક્ષેપન પામે તો તે પદાર્થ વિઘટન પામે તો તે પદાર્થ ઓક્ષિડેશન પામે તો તે પદાર્થ રીડક્શન પામે બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજનું નિર્માણ થવાની ક્રિયાને શું કહે છે ? સમીકરણ સંયોગીકરણ પ્રક્રિયા નિસ્ચંદન બાષ્પીભવન લોખંડ ની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણ માં રાખવાથી શું થાય ? લોખંડ ની ખીલી તરવા માંડે લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ જાય લોખંડની ખીલી કટાઈ જાય લોખંડની ખીલી ખોવાઈ જાય પાચન દરમિયાન ખોરાક શેમાં વિભાજીત થાય છે? પાચન રસમાં ફાઈબરમાં જટિલ પદાર્થમાં વધુ સરળ પદાર્થોમાં એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ- લે થતી હોય તેને શું કહે છે? સંયોજક પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા 4H2o(g) માં (g) સંજ્ઞા નો ઉપયોગ શું દર્શાવે છે ? કહી ન શકાય આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ (બાષ્પ) સ્વરૂપે કરવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં g થી શરૂ થતાં પદાર્થનો ઉપયોગ થયો છે. લોખંડ માટે ની રાસાયણિક સંજ્ઞા કઈ છે ? H Fe A L મેગ્નેશિયમ અને હવામાંના ઑક્સીજન વચ્ચે પ્રક્રિયા થવાથી શું ઉદ્બવે છે ? મેગ્નેશિયમ કાર્બાઈડ મેગ્નેશિયમ સલ્ફાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ઓકસાઈડ મેગ્નેશિયમ + ઑક્સીજન→ મેગ્નેશિયમ ઑક્સાઇડમાં નીપજનું શું છે? મેગ્નેશિયમ ઑક્સીજન મેગ્નેશિયમ ઑક્સીજન કહી ન શકાય કોપરનો ભુક્કો ધરાવતી ચાઈના ડીશ ને ગરમ કરતાં શું થાય ? કોપરનો ભુક્કો સળગી ઊઠે છે કોપરના ભૂકા પર પાણીના ટીંપાં બાઝી જાય કોપરના ભૂકાની સપાટી પર કળા રંગના કોપર ઑક્સીજન નું પડ જામી જાય કોપરના ભૂકા પર કથ્થઈ પડ જામી જાય સિમેન્ટની બનાવટમાં આમાંથી શેનો ઉપયોગ થાય છે ? કળીચૂનો (કેલ્શિયમ ઑક્સાઇડ) કેલ્શિયમ કાર્બાઈડ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ જ્યારે તેલ અથવા ચારબીનું ઓક્સિડેશન થાય ત્યારે શું થાય ? તે હવાઈ જાય તે ફુગાઈ જાય તે સ્વાદિષ્ટ થઈ જાય તે ખોરું થઈ જાય ઉષ્માની મદદ થી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહે છે ? સંયોજિત વિઘટન ઉર્જાકીય વિઘટન વિઘટન ઉષ્મીય વિઘટન વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થવાથી મિશ્રણ પર શું અસર થાય છે ? મિશ્રણ ઓછું થઈ જાય છે મિશ્રણ ગરમ થાય છે મિશ્રણ ઠંડુ થાય છે કોઈ ફેરફાર થતો નથી કેલ્શિયમ હાઇડ્રોકસાઇડ હવામાન કાર્બન ડાયોક્સાઈડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ? કેલ્શિયમ કેલ્શિયમ ઓકસાઈડ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ડાયોક્સાઈડ જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સીજન ગુમાવે તો તેને શું કહેવાય ? વિઘટન સંયોજન ઓક્સિડેશન રીડક્શન ગ્લુકોઝ આપણા શરીરમાં શેની સાથે સંયોજાઈ ને ઉર્જા પૂરી પડે છે ? હાઈડ્રોજન ઑક્સીજન કાર્બન નાઇટ્રોજન શાબ્દિક સમીકરણમાં કઈ નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપાજોમાં થતું રૂપાંતરણ દર્શાવવામાં આવે છે ? =+ → & * પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઑક્સીજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો શું થાય ? તો તે પદાર્થ રિડક્શન પામે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે તો તે પદાર્થ વિઘટન પામે તાંબા પર લાગતું લાલ રંગનું સ્તર એ શેનું ઉદાહરણ છે ? રિડક્શન ક્ષારણ વિઘટન સંયોજન મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા જે સફેદ રાખ મળે તે શું છે ? મેગ્નેશિયમ ઓકસાઈડ મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કાર્બાઈડ મેગ્નેશિયમ સલ્ફાઇડ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપાજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ કેટલું હોય છે ? કહી ન શકાય પ્રક્રિયકો માં હાજર રહેલા તત્વોના કુલ દળ થી વધારે પ્રક્રિયકો માં હાજર રહેલ તત્વોના કુલ દળ થી ઓછું પ્રક્રિયકો માં હાજર રહેલ તત્વોના કુલ દળ થી જેટલું મેગ્નેશિયમ ની પટ્ટી કેવી જ્યોતથી સળગે છે ? લાલ ઝગારા મારતી સફેદ પીળી ઝગારા મારતી ગુલાબી કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થાય બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુ ની સંખ્યામાં શું ફેરફાર થાય છે ? વધી જાય છે ઓછી થઈ જાય છે સમાન રહે છે બદલે છે મેગ્નેશિયમ ની પટ્ટીને સળગાવતા પહેલાં શું કરવામાં આવે છે ? સાફ કરવામાં આવે છે ભીની કરવામાં આવે છે વળવામાં આવે છે એસિડમાં બોલવામાં આવે છે ફેરસ સલ્ફેટ ના સ્ફટિકને ગરમ કરતાં શું થાય છે ? તે બળી જાય તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે તેના સ્ફટિકના રંગ માં ફેરફાર થતો નથી તે બળતું નથી ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા તેની બેગમાં શું ભરવામાં આવે છે ? સલ્ફર કાર્બન ડાયોક્સાઈડ નાઇટ્રોજન ઑક્સીજન સૂર્યપ્રકાશ માં સફેદ સિલ્વર ક્લોરાઇડ નું રૂપાંતર શેમાં થાય છે ? રાખોડી રંગના પદાર્થમાં પાણીમાં કાળા રંગના પદાર્થમાં સફેદ રંગના પદાર્થમાં કળીચૂના ના જથ્થામાં ધીરે ધીરે પાણી ઉમેરવાથી શું થાય છે ? પાણી ઉકળવા માંડે છે પાણી ઠંડુ પડી જાય છે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે કોઈ નહીં રાસાયણિક સમીકરણો સમતોલીત કરવાની પદ્ધતિને શું કહેવાય છે ? રૂપાંતરણ સમાંતરણ સમતોલન પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ શું બને છે ? ફાઈબર પ્રોટીન ગ્લુકોઝ ચરબી અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા શું બને છે ? અદ્રાવ્યક્ષારો દ્રાવ્ય ક્ષારો સંયોજનો ધાતુઓ એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપાજો ના નિર્માણ ની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને શું કહે છે? ઉષ્માકારક રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા દહન રાસાયણિક પ્રક્રિયા ઉષ્માવાહક રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સીજન મેળવે તો તેને શું કહેવાય ? ઓક્સિડેશન રીડક્શન સંયોજન વિઘટન શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકો અને નીપજો વચ્ચે કઈ નિશાની દર્શાવવામાં આવે છે ? & * → =+ ભાત, બટાકા, બ્રેડમાં શું હોય છે ? કાર્બોદિત પદાર્થો પ્રોટીન ફાઈબર ફેટ પ્રક્રિયકો અને નીપજની ઘન અવસ્થા માટે કયો સંકેત લખાય છે ? S aq l g શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકો ને કઈ બાજુ લખવામાં આવે છે ? ડાબી બાજુ જમણી બાજુ ઉપરની તરફ કોઈપણ બાજુ લખી શકાય પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે અને બીજો રીડક્શન પામે તે કઈ પ્રક્રિયા કહેવાય ? ઊર્જાકીય વિઘટન રેડોક્ષ પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે ? CaCo2 CaNo3 KaCo3 CaCo3 પાણીમાં બનાવેલા દ્રાવણ માં પ્રક્રિયક અથવા નીપજ હાજર હોય તો કયો સંકેત લખાય છે ? g S aq A ઉત્કલન નળીમાં નાઇટ્રેટ પાઉડર લઈ ગરમ કરતાં શું થાય ? સફેદ ધુમાડો ઉત્પન્ન થાય પાણીનું વિઘટન થાય કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય ગુલાબી રંગનો ધુમાડો થાય વનસ્પતિ જ દ્રવ્ય નું વિઘટન થઈ ખાતર બનવું એ શેનું ઉદાહરણ છે ? ઉષ્માવહન નું સંયોજનનું ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું વિઘટન નું Time is Up! Time's up