ધોરણ 10 વિજ્ઞાન – 10. પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવન તમારું નામ તમારો મોબાઇલ નંબર આપાતકોણ અને પરાવર્તન કોણ કેવાં હોય છે ? વક્રી સમાન અસમાન વિરુદ્ધ વક્રતાત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ માટેનું સૂત્ર શું છે ? F = 4r F = r R=2f F=2r એક મધ્યમમાંથી બીજાં માધ્યમમાં ત્રાંસી રીતે પ્રવેશતા પ્રકાશના ત્રનાસા કિરણના પ્રસારણની દિશા બીજા માધ્યમમાં બદલાઈ જાય તેને શું કહે છે ? ઘનીકરણ વક્રીભવન ઘનીભવન વક્રીકરણ બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબ કેવાં હોય છે ? વિવર્ધિત નાનું મોટું આભાસી અને ચત્તું આમાંથી શેમાં બહિર્ગોળ અરિસાનો ઉપયોગ કરવામાં આવે છે? વાહનોના સાઈડ અરીસામાં ટૉર્ચમાં સૌરભઠ્ઠીઓમાં દાઢી કરવાના અરીસામાં લેન્સનો પાવર કેટલો હોય છે ? કેન્દ્ર લંબાઈ કરતાં બમણો કેન્દ્ર લંબાઈ કરતાં અડધો તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત જેટલો કેન્દ્ર લંબાઈ જેટલો બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબ નું પરિણામ કેવું હોય ? વિવર્ધિત નાનું ખૂબ જ નાનું બિંદુવત સમાન માપનું પાણીનો વક્રીભવનાંક કેટલો છે ? 1.5 1.41 1.31 1.33 અંતર્ગોળ અરીસામાં ખુબ જ વિવર્ધિત પ્રતિબિંબ મળે ત્યારે વસ્તુનું સ્થાન કયા હશે ? C થી દૂર F પર C પર અનંત અંતરે વાસ્તવિક પ્રતિબિંબો માટે ઊંચાઈ કેવી લેવી જોઈએ ? ઋણ ધન અસમાન સમાન દ્વિ- અંતર્ગોળ લેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? અભિસારી લેન્સ અપસારી લેન્સ અભિકોણ લેન્સ અભિષેક લેન્સ ગોળીય અરીસા વડે થતા પ્રકાશન પરાવર્તન વખતે કઈ નિશ્ચિત સંજ્ઞા પધ્ધતિનું પાલન થાય છે? માપન પધ્ધતિ કાર્તેઝિય યામપધ્ધતિ આવર્ત કોષ્ટક પધ્ધતિ યામ પધ્ધતિ અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન C પર હોય તો પ્રતિબિંબ કેવું મળે ? સમાન માપનું નાનું ખૂબ જ નાનું બિંદુવત વિવર્ધિત નિર્ગમન કિરણ આપાતકિરણ ને કેવું હોય છે ? સામસામે સમાન સમાંતર વિરુદ્ધ પ્રકાશ કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર શેનાં પર છે ? કેન્દ્ર લંબાઈ પર ત્રિજ્યા પર વજન પર કદ પર બહિર્ગોળ લેન્સ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? અભિકોણ લેન્સ અભિષેક લેન્સ અભિસારી લેન્સ અપસારી લેન્સ ગોળીય અરિસાની પરાવર્તક સપાટી મોટા ભાગે કેવી હોય છે ? ગોળીય ચોરસ ત્રિકોણ lambgolલંબગોળ ગોળીય અરીસામાં પરાવર્તન માટે વસ્તુ હમેશા કઈ બાજુ રાખવાં આવે છે ? સામેની બાજુ વિરુદ્ધ બાજુ ડાબી બાજુ જમણી બાજુ અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હમેશા કેવું હોય છે ? મોટું નાનું આભાસી અને ચત્તુ વાસ્તવિક દરેક પ્રકારની પરાવર્તક સપાટીઓ કયા નિયમને અનુસરે છે ? વક્રીભવનના પરાવર્તન ના પરિવર્તનના પરિકોણના આભાસી પ્રતિબિંબો માટે પ્રતિબિંબ ઊંચાઈ કેવી લેવી પડે ? અસમાન સમાન ઋણ ધન વક્રીભવનકારક સપાટીઓ કયા નિયમ ને અનુસરે છે ? પરાવર્તનના પરિવર્તનના પરિકોણ ના વક્રીભવન ના પ્રકાશ કઈ રીતે ગતિ કરે છે ? અનિયમિત વક્રી સુરેખ વર્તુળાકારે કેરોસીનનો વક્રીભાવનાંક કેટલો છે ? 1.44 1.5 1.33 1.41 અંતર્ગોળ લેન્સ દ્વારા, મળતું પ્રતિબિંબ કઈ બાજુ મળે છે ? વસ્તુની સામે વસ્તુની પાછળ વસ્તુની વિરુદ્ધ બાજુએ વસ્તુ તરફ ની બાજુ એ નાના દર્પણ મુખ ધરાવતા ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતાં કેટલી હોય છે ? કહી ન શકાય સરખી અડધી બમણી Time is Up! Time's up