ધોરણ 10 વિજ્ઞાન – 11. માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા તમારું નામ તમારો મોબાઇલ નંબર વાતાવરણ વક્રીભવનને કારણે સુર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ કેટલી મિનિટ પછી પણ દેખાય છે ? 2 મિનિટ 1 મિનિટ 5 મિનિટ 3 મિનિટ આંખમાં રહેલ પાતળા પડદા જેવા પારદર્શક પટલ ને શું કહે છે? કોર્નિયા રેટિના નેત્રપટલ આઈબોલ ક્ષિતિજ પાસે કયો પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકિર્ણન પામે છે ? પીળો જાંબલી ભૂરો લીલો કોઈપણ વસ્તુને સ્પષ્ટ અને આરામ પૂર્વક જોવા માટે તેને આંખથી આશરે કેટલી દૂર રાખવી જોઈએ ? 25 સેમી 30 સેમી 20 સેમી 35 સેમી આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય છે ? 23 સેમી 2.2 સેમી 3.2 સેમી 2.3 સેમી મૃત્યુ પછી કેટલી કલાકની અંદર આંખો કાઢી લેવી જોઈએ ? 1 કલાક ની અંદર 23 કલાક પછી 23 કલાક ની અંદર 4 થી 6 કલાક ની અંદર પ્રિઝમ માંથી પસાર થતાં પ્રકાશના જુદા જુદા રંગોમાં કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે ? લીલો નારંગી વાદળી લીલા કોર્નીઅલ અંધત્વથી પીડાતા વ્યક્તિઓમાં 12 વર્ષથી નાની ઉંમર ના બાળકો કેટલાં છે ? 60% 50% 80% 25% આંખના સ્નાયુઓ નબળા પડવાથી અને નેત્રમણિ ની સ્થિતિ સ્થાપક્તા ઓછી થવાથી કઈ ખામી સર્જાય છે ? હાઈપિઆ માયોપિઆ હાયપરમેટ્રીપિયા પ્રેસ બાયોપીયા માણસ બંને આંખ વડે કેટલો ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે ? 180 સેન્ટિગ્રેડ 155 સેન્ટિગ્રેડ 120 સેન્ટિગ્રેડ 150 સેન્ટિગ્રેડ કલિલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટના થી કઈ અસર ઉદ્ભવે છે ? વિકિરણીય અસર ટીન્ડલ અસર ગ્રીન હાઉસ અસર પ્રકિર્ણન અસર આંખના લેન્સ દ્વારા વસ્તુનું કેવું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે ? નાનું અને આભાસી મોટું અને ઊલટું આભાસી અને સીધું વાસ્તવિક અને ઊલટું આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ખૂબ વધારે હોવાથી કઈ ખામી થાય છે ? હાયપરમેટ્રોપીયા હાઇપીઆ માયોપીયા પ્રેસ બાયોપીયા લગભગ કેટલી વ્યક્તિઓ કોર્નીઅલ અંધત્વ થી પીડાય છે ? 8.5 મિલિયમ 4.5 બિલિયન 4.5 મિલિયન 10.5 મિલિયન આંખ ની કઈ ખમીમાં વ્યક્તિને દૂર ની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી ? હાયપરમેટ્રોપીઆ હાઈ પીઆ માયોપીઆ પ્રેસ બાયોપીઆ આંખો કાઢવાની પ્રક્રિયામાં કેટલો સમય જાય છે ? 1 મિનિટ 10 થી 15 મિનિટ 1 કલાક 4 કલાક કીકી નું કદ નાનું મોટું કરવાનું કામ કોણ કરે છે ? કનીનીકા નેત્રપટલ કોર્નિયા રેટિના આંખમાં દાખલ થતાં પ્રકાશન કિરણોનું મોટાં ભાગનું વક્રીભવન કયા થાય છે? નેત્રમણિ પર કોર્નિયા બહારની સપાટી પર કોર્નિયાની અંદર ની સપાટી પર નેત્રપટલ પર કયા રંગનું ધુમ્મસ અથવા ધુમાડા થી સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે ? લાલ નારંગી ભૂરા લીલા ગુરુ દ્રષ્ટિ ની ખામી ધરાવતી વ્યક્તિઓને વાચન સામગ્રીને વાંચવા માટે આંખથી કેટલી દૂર રાખવી પડે છે ? 10 સે મી પર 25 સેમી થી વધારે દૂર 20 સે મી પર 25 સે મી પર આંખનો નેત્રમણિ કેવા પદાર્થ નો બનેલો છે ? પ્રવાહી જેવા સખત પથ્થર જેવો રેસામય જેલી જેવા દોરી જેવા લાલ રંગ ના પ્રકાશ ની તરંગ લંબાઈ ભૂરા રંગ ના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી હોય છે ? 9.8 ગણી 1.8 ગણી 8.8 ગણી 8.1 ગણી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દ્રષ્ટિનું લઘુતમ અંતરનું મૂલ્ય કેટલું હોય છે? 20 સેમી 25 સેમી 35 સેમી 30 સેમી પ્રિઝમમાંથી પસાર થતાં પ્રકાશના જુદા જુદા રંગોમાં કયા રંગ નો પ્રકાશ સૌથી વધારે વળે છે ? જાંબલી લીલો લાલ નારંગી સુર્યપ્રકાશ નો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કર્યો હતો ? રાઈટ બ્રધર્સ આઇઝેક ન્યુટન આઇન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન જો પ્રકિર્ણન કરતાં કણો નું કદ ખૂબ મોટું હોય તો, પ્રકિર્ણન પામતો પ્રકાશ કેવો દેખાય છે ? સફેદ લીલો કાળો નારંગી માણસમાં જોવા મળતી દ્રષ્ટિની વક્રીકારણ ખામીમાં લઘુદ્રષ્ટિની ખામી ને શું કહે છે? હાઈપીઆ પ્રેસ બાયોપીઆ હાયપરમેટ્રોપીઆ માયોપીઆ જ્યારે સુર્ય પ્રકાશ વતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવામાંના બારીક કણો કયા રંગના પ્રકાશનું વધારે પ્રબળતા થી પ્રકિર્ણન કરે છે ? નારંગી લીલા લાલ ભૂરા મોટી ઉંમરની વ્યક્તિની આંખનો લેન્સ દુધિયા અને વાદળ છાયો બની જાય તેને શું કહે છે? ઝામર વેલ ઝાંખપ મોતિયા પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ શેનાં પર આધાર રાખે છે? પ્રકિર્ણન કરતાં કણો ની લંબાઈ પર પ્રકિર્ણન કરતાં કણો ની વજન પર પ્રકિર્ણન કરતાં કણો ની રંગ પર પ્રકિર્ણન કરતાં કણો ની કદ પર માણસમાં જોવા મળતી દ્રષ્ટિ ની વક્રીકારક ખામીમાં ગુરુદ્રષ્ટિની ખામીને શું કહે છે? માયોપિયા હાયપરમેટ્રોપીઆ પ્રેસ બાયોપીઆ હાઈપીઆ મેઘ ધનુષ્ય હમેશા કઈ દિશામાં રચાય છે ? કહી ન શકાય સુર્ય ની પાછળ સૂર્યની વિરુદ્ધ દિશામાં સૂર્યની દિશામાં પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમનકોણ, આપતકિરણ ની દિશા સાથે એક ખુણો બનાવે છે તેને કયો ખુણો કહે છે ? ગુરુકોણ લઘુકોણ વિચલન કોણ અનુકોણ માણસ એક આંખ વડે કેટલો ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે? 120 સેન્ટિગ્રેડ 250 સેન્ટિગ્રેડ 150 સેન્ટિગ્રેડ 155 સેન્ટીગ્રેડ કઈ ખામી ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુ સ્તપષ્ટ જોઈ શકતી નથી ? માયોપીઆ હાઈપીઆ પ્રેસ બાયોપીઆ હાયપરમેટ્રોપીઆ લઘુદ્રષ્ટિ ની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ ની આગળ નેત્રપટલ પર નેત્રપટલ ની પાછળ રેટિના પર પ્રકીર્ણન કરતાં અત્યંત બારીક કણો મુખ્યત્વે કયા રંગ ના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે? લીલો નારંગી વાદળી લાલ વિકાસશીલ દેશોમાં લગભગ કેટલી વ્યક્તિઓ દ્રષ્ટિહિન છે ? 300 મિલિયન 35 મિલિયન 35 બિલિયન 95 મિલિયન આંખના લેન્સ ની વક્રતા વધારે હોય તો કઈ ખામી થાય છે ? પ્રેસ બાયોપીઆ હાયપરમેટ્રોપીઆ માયોપીઆ હાઈપીઆ પારદર્શક પટલના પાછળના ભાગે જે સ્નાયુમય પડદો જોવા મળે છે તેને શું કહે છે? નેત્રપટલ રેટિના કનીનીકા કોર્નિયા Time is Up! Time's up