ધોરણ 10 વિજ્ઞાન – 13. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો તમારું નામ તમારો મોબાઇલ નંબર વિદ્યુત જનરેટર માં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહક ને ચુંબકીય ક્ષેત્ર માં પરિભ્રમણ કરાવવા કઈ ઉર્જા વપરાય છે ? પવન ઉર્જા યાંત્રિક ઉર્જા ચુંબકીય ઉર્જા સૌર ઉર્જા ગીઝર, એર કુલર જેવા ઉપકરણો મત કેટલાં રેટિંગ ધરાવતો પરિપથ વપરાય છે ? 2.A 5.A 10. A 15 A બલ્બ, પંખા વગેરે માટે કેટલાં રેટિંગ ધરાવતો પરિપથ વપરાય છે ? 5. A 2. A 15 A 10. A બલ્બ, પંખા વગેરે માટે કેટલાં રેટિંગ ધરાવતો પરિપથ વપરાય છે ? 5. A 2. A 15 A 10. A એકદિશ પ્રવાહ કે જે સમય સાથે દિશા બદલતો નથી તેને શું કહે છે ? CC AC CD DC ઊર્જાના વધારે વ્યય વગર વિદ્યુત પાવર દૂર ના અંતર સુધી કયા વિદ્યુત પાવર દ્વારા મોકલી શકાય છે ? AC DC cc DD પરિપથ વિદ્યુત પ્રવાહ ની હાજરી ની પરખ શેનાં દ્વારા થાય છે ? સ્પીગ્મોમીટર ગેલ્વેનોમીટર થર્મોમીટર ઓક્ષિમીટર ઇલેક્ટ્રોમેગ્નેટમાં શેનો ઉપયોગ છે ? સીસું નરમ કોપર ચાંદી નરમ લોખંડ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને શું નામ આપવામાં આવ્યું છે ? એમ્પિયર વોટ વૉલ્ટ ઓસ્ટર્ડ વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર ની દિશા સમજવા માટે ક્યાં વૈજ્ઞાનિકે ડાબા હાથનો નિયમ આવ્યો હતો ? મેરી ક્યુરી જ્યોર્જ સીમોન ઓહમ ફ્લેમિંગ એન્દ્રે મેરી એમ્પિયર મનુષ્યના ક્યા અંગોમાં ગણનાપાત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ? હ્રદય અને મગજ ફેફસા અને લિવર કરોડરજ્જુ અને લિવર હાથ અને પગ બધાં ઘરેલુ પરિપાથોમાં મહત્વપૂર્ણ ઘટક કયો છે ? વીજ પ્રવાહ ફ્યૂઝ ઉપકરણો ચુંબકીય તત્વ કોઈ ચુંબકીય ક્ષેત્રના નિરૂપણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ? વિદ્યુત રેખાઓ સમાંતર રેખાઓ ક્ષેત્ર રેખાઓ લંબ રેખાઓ AC વિદ્યુત પ્રવાહની આવૃતિ કેટલી છે ? 200 Hz 150 Hz 500 Hz 50 Hz ચુંબક પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર સમાન મૂલ્ય નું વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે - એવું કોણે દર્શાવ્યું હતું ? હેન્સ ઓસ્ટર્ડ એન્દ્રે મેરી એમ્પિયર મેરી ક્યુરી જ્યોર્જ સીમોન ઓહમ ક્યા વૈજ્ઞાનિક વિદ્યુત ચુંબકત્વ સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી ? હેન્સ ઓસ્ટર્ડ જ્યોર્જ સીમોન ઓહમ જેમ્સ વોટ મેરી ક્યુરી ચુંબકીય ક્ષેત્ર એ શું ધરાવતી ભૌતિકરાશી છે ? મૂલ્ય અને ક્ષેત્રફળ દિશા અને મૂલ્ય રંગ અને મૂલ્ય આકાર અને દિશા ભારતમાં AC વિદ્યુત પ્રવાહ ક્યારે દિશા બદલે છે ? 1/10000 સેકન્ડે 1/100 સેકન્ડે 10/100 સેકન્ડે 1/100 સેકન્ડે વિદ્યુત મોટરમાં વિદ્યુત ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે ? જળ ઊર્જામાં યાંત્રિક ઊર્જામાં ચુંબકીય ઊર્જામાં સૌર ઊર્જામાં પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને શું કહે છે ? AC DC CC CD વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત પૃથ્થકરણના નિયમો કોણે શોધ્યા હતા ? એન્દ્રે મેરી એમ્પિયર મેરી ક્યુરી જ્યોર્જ સીમોન ઓહમ માઈકલ ફેરેડે આપણા દેશમાં બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેટલો હોય છે ? 120V 250V 220V 200V શરીરમાં રહેલા ચુંબકીય ક્ષેત્રની મદદ થી શરીરમાં જુદા જુદા ભાગોના પ્રતિબિંબ મેળવવા માટે કઈ તકલીફ નો ઉપયોગ થાય છે ? સોનોગ્રાફી X - ray CT SCAN MRI ઔદ્યોગિક મોટર માં કાયમી ચુંબક ના સ્થાને શું હોય છે ? લોખંડના તાર તાંબાના તાર ઇલેક્ટ્રો મેગ્નેટ ગજિયા ચુંબક શૉર્ટસર્કીટ અથવા ઓવરલોડીંગ ને કારણે તથા નુકશાનથી પરિપથને બચાવવા માટે શું ઉપયોગ છે ? આર્થિગ યાંત્રિક મોટર જનરેટર ફ્યૂઝ હાલના સમયમાં રચાયેલા મોટા ભાગનાં પાવર સ્ટેશન કયો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે? CD DC AC CC વિદ્યુત પ્રવાહની દિશા સમજવા માટે જમણા હાથનો નિયમ કોણે આપ્યો હતો ? મેરી ક્યુરી માઇકલ ફેરેડે ફ્લેમિંગ એન્દ્રે મેરી એમ્પિયર હોકાયંત્ર ની સોયને ગજિયા ચુંબકીની નજીક લઈ જતાં શું થાય છે? તે ચોંટી જાય છે તે વર્તુળાકાર ફરે છે તે કૉર્ણાવર્તન પામે છે તે તૂટી જાય છે જનરેટર ક્યા સિધ્ધાંત પર કામ કરે છે ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ સૌર ઉર્જા ચૂંકીય ઉર્જા યાંત્રિક ઉર્જા Time is Up! Time's up