ધોરણ 10 વિજ્ઞાન – 16. નૈસર્ગિક સ્રોતોનું ટકાઉ પ્રબંધન તમારું નામ તમારો મોબાઇલ નંબર હિમાચલ પ્રદેશમાં નહેર સિંચાઈ ની યોજના ને શું કહે છે? ફૂલહ ફુલ્લડ ફૂમાઉ ફૂશકી જૈવ વિવિધતાનો આધાર શો છે ? તે વિસ્તારમાંથી મળી આવતી જાતિઓની સંખ્યા પ્રાણીઓની સંખ્યા જીવજંતુઓની વિવિધતા પક્ષીઓની વિવિધતા ગંગા સફાઈ યોજના 'લગભગ કઈ સાલમાં શરૂ કરાઈ હતી ? 1990 1985 1980 1995 પૃથ્વી પરના જળસ્ત્રોતો અને નિવાસીના માટે પાણી - સંગ્રહ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે ? પદ્મશ્રી પુરસ્કાર ખેલ રત્ન સ્ટોક હોમ વોટર પ્રાઈઝ ભારત રત્ન ડૉ. રાજેન્દ્રસિંઘે રાજસ્થાનના કેટલાં ગામડાઓમાં પાણી પહોંચાડ્યું હતું ? 8600 1000 5000 2500 સ્થાનિકોને વન સંપદા થી દૂર કરવાને કારણે કયું આંદોલન કરવામાં આવ્યું હતું ? ભારત છોડો આંદોલન વૃક્ષ બચાવો આંદોલન વૃક્ષ વાવો આંદોલન ચીપકો આંદોલન પેટ્રોલિયમ નો સ્ત્રોત હવે પછીના લગભગ કેટલાં વર્ષો સુધી પ્રાપ્ય છે ? સો ચાલીસ વીસ પચાસ ચીપકો આંદોલન ક્યારે કરવામાં આવ્યું હતું ? 1990 ના આંતભગમાં 1970 ના શરૂઆતના દસકામાં 1970 ના પાછળના ભાગમાં 1980 માં અપૂરતા ઑક્સીજન માં સળગતો કોલસો શું બનાવે છે ? સલ્ફર ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઇડ કોલસાનો સ્ત્રોત હવે પછીના લગભગ કેટલા વર્ષો સુધી પ્રાપ્ય છે ? બસો વીસ ચાલીસ સો સુરંગમએ ક્યાંની પાણી સંગ્રહની પધ્ધતિ છે ? કર્ણાટક તમિલનાડુ કેરલ બિહાર ડૉ. રાજેન્દ્રસિંઘે કેટલાં ટાંકા કે તેનાં જેવી રચનાઓ રાજસ્થાનમાં કરી હતી ? 8600 1200 6500 6000 એરીસએ ક્યાંની પાણી સંગ્રહની પધ્ધતિ છે ? તમિલનાડુ કર્ણાટક બિહાર ગુજરાત ગંગા ના શુદ્ધિકરણ હેતુસર રાષ્ટ્રીય મિશનની સ્થાપના ક્યારે થઈ ? ઓકટોબર 2017 ઓકટોબર 2016 જૂન 2015 ઓકટોબર 2010 બીડી બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? આંબાના પાનનો આસોપાલવન પાનનો ટીમરુ ના પાનનો નાગરવેલના પાનનો કર્ણાટકમાં પાણી સંગ્રહની કઈ પધ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે ? એરિસ કટ્ટા ખાદીન કુલહ વસુધૈવ કુંટુંબકમ - આ કણિકા શેમાંથી લેવામાં આવી હોય તેવું મનાય છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ગંગા નદીનું ઉદગમ સ્થાન કયું છે ? બદ્રીનાથ ગાંગોત્રી કેદારનાથ જમનોત્રી રાજસ્થાનની કઈ પ્રજા પોતાના જીવના ભોગે પર્યાવરણ નું રક્ષણ કરે છે ? બનવારી બિશ્નોઈ ચૌધરી રાજપૂત મહારાષ્ટ્રમાં પાણી સંગ્રહ ની કઈ પધ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે ? એરિસ પાઇન બંધારસ, તાલ ખાદીન અમૃતાદેવી સાથે કેટલાં લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું ? 225 500 363 300 મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ માં પાણી સંગ્રહ ની કઈ પધ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે ? કટ્ટા સુરંગમ અહાર બંધીશ અમૃતદેવી બિશ્નોઈએ કયા વૃક્ષોને બચાવવા પોતાનું બલિદાન આપ્યું હતું ? ખિજડા ના વૃક્ષોને લીમડાના વૃક્ષોને બાવળના વૃક્ષોને આસોપાલવ ના વૃક્ષો ને ગંગા નદી કેટલા કિમીની યાત્રા કરે છે ? 2500 2000 1000 1500 આપણી રોજીંદી જરૂરિયાતની ઊર્જા ની આપૂર્તિ શેમાંથી થાય છે ? વિદ્યુત ઊર્જા ચુંબકીય ઊર્જા સૌર ઊર્જા કોલસા અને પેટ્રોલિયમ કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ ગણાય છે ? ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઇડ ઑક્સીજન માનવના આંતરડા માંથી કયા જીવનણુ મળી આવે છે ? ક્લોરોફોમ લેકટોઝ બેક્ટેબેસિલસ કોલિફાર્મ ભારતની કઈ વ્યક્તિને 2015 માં સ્ટોકહોમ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું ? અભિજીત બેનર્જી કૈલાસ સત્યાર્થી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાજેન્દ્ર સિંઘ અમૃતદેવી બિશ્નોઈને ભારત સરકારે કયો પુરસ્કાર આપવાની વ્યવસ્થા કરી છે ? પદ્મભૂષણ પદ્મશ્રી ભારત રત્ન રાષ્ટ્રીય પુરસ્કાર ગંગા નદી ક્યાં અંત પામે છે ? કન્યાકુમારી માં ખંભાતના અખાતમાં ગંગા સાગર ગંગોત્રી નમામિ ગંગે - યોજના ને ક્યારે માન્યતા આપવામાં આવી ? જૂન 2010 જૂન 1914 જૂન 2015 જૂન 2014 Time is Up! Time's up