ધોરણ 10 વિજ્ઞાન – 3. ધાતુઓ અને અધાતુઓ તમારું નામ તમારો મોબાઇલ નંબર આમાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે ? મેગ્નેશિયમ અને બેરિયમ ઝીંક અને લોખંડ સોનું અને પ્લેટિનમ કોપર અને સિલ્વર કઈ ધાતુ સૌથી વધુ તનનીય છે ? તાંબું લોખંડ ચાંદી સોનું કાર્બનનું કયું અપરરૂપ વિદ્યુતનું સુવાહક છે ? આયોડિન લિથિયમ હીરો ગ્રેફાઈટ આમાંથી કઈ ધાતુઓ ઊંચા તાપમાને પણ ઑક્સીજન સાથે પ્રક્રિયા કરતું નથી ? તાંબું અને પીતળ સોનું અને ચાંદી સ્ટીલ અને એલ્યુમિનિયમ લોખંડ અને તાંબું વિદ્યુતીય તારનું એકબીજા સાથે રેણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સોલ્ડર જસત એલ્યુમિનિયમ ઝીંક ભુજન શું છે ? રેલ્વેના પાટા જોડવાની પ્રક્રિયા સલ્ફાઇડને ઓકસાઈડ માં ફેરવવાની પદ્ધતિ સલ્ફાઇડ ને કાર્બાઈડ માં ફેરવવાની રીત રીડક્શન પદ્ધતિ ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા તે શેની સાથે પ્રક્રિયા કરી કાળી પડી જાય છે ? સલ્ફર કાર્બન ડાયોક્સાઈડ ઑક્સીજન નાઈટ્રોજન લોખંડ ને સખત બનાવવા તેમાં કાર્બનનું કેટલું પ્રમાણ ઉમેરવું જોઈએ ? આશરે 5% આશરે 0.005% આશરે 0.09 % આશરે 0.05% સૌથી સખત કુદરતી કાર્બન પદાર્થ કયો છે? હીરો ગ્રેફાઇડ આયોડિન લીથીયમ દિલ્હીમાં આવેલો લોહસ્તંભ કેટલો ઊંચો છે? 16 મીટર 8 મીટર 4 મીટર 10 મીટર આમાંથી કઈ ધાતુઓ સલ્ફાઈડ અથવા ઓકસાઈડ સ્વરૂપે મળે છે? ઝીંક અને લોખંડ કોપર અને સિલ્વર મેગ્નેશિયમ અને બેરિયમ સોનું અને પ્લેટિનમ કોપર અને ઝીંક ની મિશ્ર ધાતુ કઈ છે ? પિતળ જસત નીકલ સિલ્વર સૌથી વધારે ટીપી શકાય એવી ધાતુઓ કઈ છે ? સોનું અને ચાંદી તાંબું અને પિતળ સ્ટીલ અને એલ્યુમિનિયમ લોખંડ અને તાંબું એક ગ્રામ સોનમાંથી કેટલી લંબાઈ નો તાર બનાવી શકાય ? 2 મિલી મીટર 2 કિમી 2 મીટર 2 સેમી કોપર, ઝીંક, સોનું, ચાંદી, નીકલ વગેરે ધાતુઓ કઈ પધ્ધતિ થી મેળવાય છે ? થર્મિટ પ્રક્રિયા વિદ્યુત વિભાજનીય પધ્ધતિ વિદ્યુત વિભાજનીય રીડક્શન રીડ્ક્ષન પ્રક્રિયા લોખંડ ને નીકલ અને ક્રોમિયમ સાથે મિક્ષ કરવાથી શું મળે છે? ઝીંક સ્ટેનલેસ સ્ટીલ ઍલ્યુમિનિયમ કોપર સોનાને ઓગળી શકતા સાન્દ્ર નાઇટ્રિક એસિડ ના મિશ્રણ ને શું કહેવાય ? એકવારીજીયા એક્વેરિયમ એક્વા એકવાબર અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં કઈ પધ્ધતિ વપરાય છે ? ઓક્સિડેશન પ્રક્રિયા વિદ્યુત વિભાજનીય રીડક્શન વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ થર્મિટ પ્રક્રિયા ધાતુઓની પાતળા તાર માં ફેરવાઈ જવાની ક્ષમતા ને શું કહે છે? જાડાપણું તકાઉપણું તણાવપણું ટીપાઉપણું જો ધાતુઓ પૈકીની એક મરક્યુરી હોય તો તે મિશ્ર ધાતુ કયા નામે ઓળખાય છે ? સરસ સબરસ સંરસ સમરસ સીસું અને ટીનનું મિશ્ર ધાતુ કઈ છે ? ઝીંક નીકલ સોલ્ડર જસત આમાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ? સીસું, કોપર, સોનું, ચાંદી લોખંડ અને ઝીક, જસત પિતળ, ઝીંક અને જસત લોખંડ અને ઝીંક, તાંબું ખૂબ જ સક્રિય ધાતુઓને કઈ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે ? ભૂન્જન પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા વિદ્યુત વિભાજનીય રીડક્શન આમાંથી કઈ ધાતુઓ ઠંડા કે ગરમ પાણીમાં પ્રક્રિયા કરતી નથી પરંતુ વરાળ સાથે પ્રક્રિયા કરે છે ? સોનું અને ચાંદી સ્ટીલ અને સીસું પોટેશિયમ અને સોડિયમ લોખંડ અને ઝીંક કઈ ધાતુ ઓરડાના તાપમાને ધન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી નથી ? કાર્બન સલ્ફર બ્રોમીન પારો સ્ટીલ અને લોખંડ ને કાટ લાગવાથી બચાવવા માટે તેનાં પર શેનું સ્તર લગાવવામાં આવે છે ? નીકલ ઝીંક કોપર સિલ્વર મોટા ભાગની આધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે શું ઉત્પન્ન કરે છે ? ઑક્સીજન કાર્બન એસીડીક ઓકસાઈડ એસિડ આર્યન ઓકસાઈડ ની એલ્યુમિનિયમ સાથે ની પ્રક્રિયાની ઉપયોગ શેમાં થાય છે ? ફાયરબ્રિગેડ માં ઇલેક્ટ્રીકના કામોમાં રેલવેના પાટા જોડવામાં વાસણ બનાવવામાં દિલ્હીમાં આવેલા લોહ સ્તંભ નું વજન કેટલું છે ? 60000 કિગ્રા 600 કિગ્રા 60 કિગ્રા 6000 કિગ્રા વિદ્યુતીય પરિપથ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ? ઝીંક જસત સ્ટીલ કોપર સ્ટીલ અને લોખંડ ને કાટ લાગવાથી બચાવવા માટે તેનાં પર ઝીંકનું સ્તર લગાવવાની પ્રક્રિયાને શું કહે છે ? આવરણ ક્રોમ પલેટિન્ગ ગેલ્વેનાઇઝેશન એનોડિકરણ જો કોઈ 24 કેરેટ નું ઘરેણું હોય તો તેમાં કેટલું શુદ્ધ સોનું અને કેટલું ચાંદી અથવા કોપર મિશ્રિત હોય ? 18 ભાગ શુદ્ધ સોનું અને 4 ભાગ ચાંદી અથવા કોપર 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ ચાંદી અથવા કોપર અથવા ચાંદી 18 ભાગ શુદ્ધ સોનું અને 6 ભાગ ચાંદી અથવા કોપર 12 ભાગ શુદ્ધ સોનું અને 12 ભાગ ચાંદી અથવા કોપર મેગ્નેશિયમ હવામાં કેવી જ્યોત સાથે સળગે છે ? સફેદ પીળી ગુલાબી લાલ ભારતમાં સામાન્ય રીતે કેટલાં કેરેટનું સોનું ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ? 22 24 18 10 શુદ્ધ સોનું કેટલાં કેરેટનું માનવામાં આવે છે ? 22 24 18 10 કાર્બન નું કયું અપરરૂપ ખૂબ જ ઊંચું ગલન બિંદુ અને ઉત્કલનબિન્દુ ધરાવે છે ? આયોડિન હીરો લીથીયમ ગ્રેફાઈટ આમાંથી કઈ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે ? લીથીયમ બેરિયમ કેલ્શિયમ સોડિયમ કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે? પોટેશિયમ અને સોડિયમ મેગ્નેશિયમ અને બેરિયમ ગેલીયમ અને સીઝીયમ લીથીયમ અને રોડીયમ કઈ અધાતુ પ્રવાહી છે? આયોડીન બ્રોમીન સલ્ફર કાર્બન લોખંડને શેની સાથે મિશ્રિત કરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે ? કાર્બન એલ્યુમિનિયમ સ્ટીલ કોપર આમાંથી કઈ ધાતુઓને કેરોસીનમાં ડૂબાડી ને સાચવવામાં આવે છે ? સ્ટીલ અને સીસું લોખંડ અને જસત ઝીંક અને સીસું પોટેશિયમ અને સોડિયમ આમાંથી કયા ધાતુઓ ઉષ્મા ના ઉત્તમ વાહકો છે? સિલ્વર અને કોપર લોખંડ અને સ્ટીલ સોનું અને પિતળ સ્ટીલ અને એલ્યુમિનિયમ પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલા અય્સકોમાં રહેલી અશુદ્ધિને શું કહે છે? ગેંગ અશુદ્ધિ વેસ્ટ કચરો મરક્યુરીની કાચી ધાતુ કઈ છે? બેરિયમ એકવારીજીયા સિન્નાબાર પારો આયનીય સંયોજનો કેવાં હોય છે? વાયુ અને હલકા નરમ પ્રવાહી ઘન અને થોડાં સખત આમાંથી કઈ ધાતુ ઠંડી પાણી સાથે પ્રક્રિયા કરી શકતી નથી ? રોડિયમ મેગ્નેશિયમ બેરિયમ સોડિયમ કોપર હવામાં રહેલા કયા વાયુ સાથે પ્રક્રિયા કરી લીલું સ્તર પ્રાપ્ત કરે છે? ઑક્સીજન નાઇટ્રોજન સલ્ફર કાર્બન ડાયોક્સાઈડ સલ્ફાઈડ કાચી ધાતુઓને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે શેમાં ફેરવાય છે ? હાઇડ્રોક્સાઇડ નાઈટ્રાઈટ કાર્બાઈડ ઑક્સાઈડ સોનાને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે? જસત નીકલ ઝીંક ચાંદી કે કોપર બ્રોન્ઝએ શેની મિશ્ર ધાતુ છે ? સ્ટીલ અને એલ્યુમિનિયમ કોપર અને ટીન નીકલ અને જસત તાંબું અને સ્ટીલ Time is Up! Time's up