ધોરણ 10 સામાજિક વિજ્ઞાન – 14. પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર તમારું નામ તમારો મોબાઇલ નંબર સાદીયાથી ધુબરી સુધીનો રાષ્ટ્રીય જળમાર્ગ કઈ નદીમાં થાય છે ? ગંગા બ્રહ્મપુત્રા યમુના મહા રજ્જુમાર્ગને બીજું શું કહેવાય ? હવાઈ રેલમાર્ગ સડક રોપ-વે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે ? 56,112 કિમી 57,112 કિમી 58,112 કિમી 55,112 કિમી આધુનિક સંદેશાવ્યવહાર ની શરૂઆત શેનાથી થાય છે ? મણકાઘોડા તપાલસેવા તાર સેવા સ્પીડ પોસ્ટ ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? મુંબઈ કોલકાતા કંડલા વિશાખાપટ્ટનમ નીચેના પૈકી સૌથી મોટું રેલવે જંકશન કયું છે ? ભુજ રાજકોટ અમદાવાદ વડોદરા વાહન ચાલતું હોય ત્યારે વાહન ચાલકે શેનો ઉપયોગ ટાળવો જોઈએ ? હોર્ન મોબાઈલ બ્રેક સાઈડ લાઇટ પરિવહન પ્રવૃતિ __________ કે તેથી વધુ પ્રવૃતિઓને સાંકળે છે. એક બે ત્રણ ચાર ભારતના દરિયાકાંઠે કુલ કેટલા મોટા બંદર આવેલા છે ? 7,500 કિમી 7,516,16 કિમી 7,615,16 કિમી 7,165,16 કિમી સાબરમતી થી ________ જગ્યા સુધીનો માર્ગ વિદ્યુત માર્ગ છે. વિરાર વલસાડ પૂના દહિસર ગુજરાતનાં દરિયાકિનારે કેટલા બંદરો આવેલા છે ? 40 43 45 48 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - 7 વારાણસી થી ____________ ની સાથે જોડે છે ? કન્યાકુમારી નાગપુર બંગ્લોર હૈદરાબાદ વાહન ચાલકે પોતાની પાસે હમેશા શું રાખવું જોઈએ ? પાણી મોબાઈલ પેટ્રોલ લાયસન્સ નીચેનામાંથી કયો પ્રદેશ રેલમાર્ગ માટે અનુકૂળ છે ? હિમાલય ક્ષેત્ર સહ્યાદ્રી પર્વતીય ક્ષેત્ર રાજસ્થાન તામિલનાડુ ગુજરાતમાં પાકા રસ્તા _________ ટકા છે. 94.6 93.6 95.6 30 નીચેનામાંથી ભારત શેની આયાત કરતો નથી ? ખનીજ તેલ દવાઓ યંત્ર સામગ્રી ખેતી સંલગ્ન વસ્તુઓ ભારતમાં સૌથી વધુ આયાત શેની થાય છે ? યંત્ર સામગ્રીની સોનું અને કીમતી પથ્થર ખનીજ તેલની ખાતરની દૂરસ્થ, દુર્ગમ, ગીચ જંગલ, પહાડી વિસ્તાર માટે કયા માર્ગ ઉત્તમ માર્ગ નથી ? સડક માર્ગ રજ્જુમાર્ગ રેલવે માર્ગ આપેલ તમામ પ્રથમ કક્ષા ના માર્ગ ના બાંધકામ અને જાળવણી ની જવાબદારી કોની છે ? કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સ્થાનિક સરકારની પ્રાદેશિક સરકારની હવાઈ પરિવહન માટેની અનુકૂળતાઓ જણાવો. દેશનું વિશાળ ક્ષેત્રફળ લગભગ બારેમાસ સ્વચ્છ હવામાન ફૂગરતી સંશાધનોનું વૈવિધ્ય આપેલ તમામ શાના લીધે ઉદ્યોગો નું વિકેન્દ્રીકરણ શક્ય બન્યું છે ? સેવાપ્રવૃતિ પરિવહન ખેતી પ્રવૃતિ સંદેશાવ્યવહાર વિશ્વમાં સૌથી વધુ પ્રસારણ કેન્દ્રો ધરાવતી ચેનલ કઈ છે ? રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્થાનિક પ્રાદેશિક હવાઈ મથકોનાં કેટલા પ્રકાર ના છે ? એક ત્રણ બે ચાર ભારતમાં લગભગ કેટલા રોપ - વે છે ? 1000 100 થી વધુ 10 થી ઓછું 6696 કયા હાઇવે પર એકપણ રેલવે ક્રોસિંગ નહીં હોય કોસ્ટલ હાઇવે સુવર્ણ ચતુર્ભુજ હાઇવે કોરિડોર હાઈવે એકપણ નહીં આકાશવાણી પાસે કેટલા ટ્રાન્સમીટર છે ? 320 723 237 327 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર - 35 કયા દેશની સરહદે આવેલો ધોરીમાર્ગ છે ? પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂટાન નીચેનામાંથી કયું બંદર પશ્ચિમ કિનારે આવેલા નથી ? કંડલા મુંબઈ માર્મગોવા કોલકાતા અલહાબાદ અને હલ્દીયા વચ્ચે નો રાષ્ટ્રીય જલમાર્ગ કઈ નદીમાં થાય છે ? નર્મદા ગંગા બ્રહ્મપુત્રા કોસી અકસ્માત અંગેની માહિતી વિના વિલંબે ક્યાં આપવી જોઈએ ? મુખ્યમંત્રીને મિત્રોને કુટુંબીજનો ને પોલીસને ભારતની ગણતરી વિશ્વમાં કેવા સડકમાર્ગો ધરાવતા દેશોમાં થાય છે ? ઉચ્ચ કોટિના સડકમાર્ગો નિમ્ન કોટિના સડકમાર્ગો ગીચ જાળું ધરાવતા સડકમાર્ગો અલ્પ વિકસિત સડકમાર્ગો ભારતના દુર્ગમ વિસ્તારો ONGC ને હવાઈ સેવા કોણ પૂરી પાડે છે ? ઇન્ડિયન એરલાઇન્સ એર ઈન્ડિયા પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ ગુજરાત એરલાઇન્સ ભારતમાં નાના કે મધ્યમ કક્ષાનાં બંદરો કેટલા છે ? 185 183 284 184 પાઈપ લાઈન મોટાભાગે _______ માર્ગે નખાય છે ? ટૂંકા લાંબા જળ મધ્યમ આકાશવાણી પાસે કેટલા રેડિયો મથકો છે ? 400 350 250 200 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ _________ કિલોમીટર છે. 1,152 1,052 1,252 1,051 પરિવહનની કઈ પ્રવૃતિ પ્રક્રિયાને વેગ મળે છે ? કૃષિ ઉદારીકરણ વૈશ્વિકીકરણ સામાજિક ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો ? ઈ. સ. 1753 માં ઈ. સ. 1837 માં ઈ. સ. 1857 માં ઈ. સ. 1937 માં ભારતમાં હવાઈ ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો ? ઈ. સ. 1837 માં ઈ. સ. 1911 માં ઈ. સ. 1907 માં ઈ. સ. 2000 માં દૂરસંચાર સેવા ના ક્ષેત્રે નીચેનામાંથી કઈ સેવા ઉપલબ્ધ નથી ? S.T.D. L.S.D. P.C.O. D.S.P. ભારતમાં રાષ્ટ્રીય હવાઈ મથકો ની સંખ્યા કેટલી છે ? 63 73 53 90 ભારતે કેટલી કંપનીઓને એર ટેક્સીની પરવાનગી આપેલ છે ? 30 કંપનીઓ 40 કંપનીઓ 50 કંપનીઓ 10 કંપનીઓ દ્વિચક્રી વાહનો રસ્તાની કઈ બાજુ એ ચલાવવા જોઈએ ? જમણી ડાબી વચ્ચે ફૂટપાથ જમીનમાર્ગ કરતાં _________ સસ્તા છે. હવાઈ માર્ગો જલમાર્ગો રોપ-વે રેલમાર્ગો ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીમાં થાય છે ? બ્રહ્મપુત્રા યમુના ગંગા કાવેરી ભારતમાં સૌથી વધુ સમાચાર પત્રો કઈ ભાષામાં પ્રગટ થાય છે ? હિન્દી અંગ્રેજી ગુજરાતી મરાઠી પરિવાહનના કુલ કેટલા માર્ગો છે ? એક બે ચાર છ ભારતમાં પાકા રસ્તાનું પ્રમાણ કેટલા ટકા છે ? 94.8% 94% 94.6% 5.4% સૌથી ઓછી લંબાઈ ધરાવતો __________ ધોરીમાર્ગ નંબર - 35 છે. બેંગલોર - દિલ્લી કોલકાતા બોનગાંવ મુંબઈ - દિલ્લી હૈદરાબાદ - મદુરાઈ ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે શરૂ થયો હતો ? ઈ. સ. 1880 માં ઈ. સ. 1853 માં ઈ. સ. 1753 માં ઈ. સ. 1953 માં વાહનની ઓવર ટેક કઈ બાજુએથી કરશો ? જમણી ડાબી ગમે તે બાજુ થી આપેલ તમામ ભારત સરકારે હવાઈ સેવાનું રાષ્ટ્રીય કરણ ક્યારે કયું ? ઈ. સ. 1950 માં ઈ. સ. 1952 માં ઈ. સ. 1953 માં ઈ. સ. 1955 માં ભારતની સૌથી મોટી કઈ નહેર નો જલમાર્ગ તરીકે ઉપયોગ થાય છે ? ચમ્પાકર નહેર ઉદ્યોગ મંડલ નહેર કોલ્લમ અને કોટ્ટીપુરમ નર્મદા ભારતને વિશ્વના અનેક દેશો સાથે કયો હવાઈ માર્ગ જોડે છે ? ઇન્ડિયન એરલાઇન્સ એર ઈન્ડિયા ઇન્ટર નેશનલ હવાઈ સેવા પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ ગુજરાત એર લાઇન્સ ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે ? નંબર - 5 નંબર - 7 નંબર - 8 નંબર - 10 સરહદી માર્ગ કઈ સંસ્થા દ્વારા બાંધવામાં આવે છે ? જિલ્લા પંચાયત સરહદમાર્ગ સંસ્થાન રાજ્ય સરકાર એકપણ નહીં કયા માર્ગની મુસાફરી સૌથી મોંઘી છે ? જળ સડક રેલવે હવાઈ બ્રોડગેજ માં રેલવે ના બે પાટા વચ્ચે ની પહોળાઈ કેટલા મીટર છે ? 1,676 મીટર 1,000 મીટર 0,762 મીટર 0,610 મીટર ભારતમાં રેલમાર્ગો ની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે ? 60,000 કિમી 63,140 કિમી 65,140 કિમી 63,410 કિમી માર્ગોની ગુણવતામાં ભારતના ઘણા પ્રદેશો કેવા છે ? વિકસિત અલ્પ વિકસિત તટસ્થ પછાત નીચેનામાંથી કયો પ્રદેશ રેલમાર્ગ માટે અનુકૂળ નથી ? મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત કયો રેલમાર્ગ ઇજનેર કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે ? કોંકણ રેલમાર્ગ કોસ્ટલ માર્ગ હાપા માર્ગ હડાયા માર્ગ ભારતનો વિદેશી વ્યાપાર કયા દેશ સાથે સૌથી વધુ થાય છે ? યુ. એસ. ચીન જાપાન રશિયા મીટર ગેજને શેમાં ફેરવાનું નક્કી થયું છે ? બ્રોડગેજ હવાઈ માર્ગ નેરોમાર્ગ રોપ - વે રેલવે ને ઈ.સ. 2002 માં કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે ? ચાર આઠ સોળ બાર માનવીને પશુઓના ઉપયોગની શક્તિને કઈ શક્તિ કહેવાય ? માનવ સંચાલક સજીવ સંચાલક પશુ સંચાલક યાંત્રિક શક્તિ ભારતનો સૌથી ઓછી લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? નંબર 2 નંબર 7 નંબર 8 નંબર 35 ગુજરાત રાજ્ય લગભગ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે ? 5,600 કિમી 1,600 કિમી 1,200 કિમી 6,000 કિમી વિશ્વમાં સૌથી વધુ ચલચિત્ર નું નિર્માણ કયા દેશમાં થાય છે ? રશિયા અમેરિકા ભારત ઈંગ્લેન્ડ સ્વતંત્રતા મળતાં પહેલાં હવાઈ માર્ગોનું સંચાલન કઈ કંપનીઓ કરતી હતી ? સરકારી સહકારી ખાનગી સામાજિક ભારતમાં કુદરતી પર્યાવરણમાં શું રહેલું છે ? સરળતા સરખામણું સમાનતા ભિન્નતા મુંબઈ અને થાણા વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે ? 34 કિમી 30 કિમી 24 કિમી 43 કિમી એપ્રોચ રોડનો વહીવટ કોણ કરે છે ? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત શાળા પંચાયત જમીનમાર્ગ માટે શાની શોધ અત્યંત મહત્વની ગણાય છે ? અગ્નિ ખનીજ કાગળ પૈડું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 કયા નામે ઓળખાય છે ? સરહદીમાર્ગ ગ્રાન્ટ ટ્રંક રોડ કેસ્ટલ હાઈવે સુવર્ણ ચતુર્ભુજ ભારતમાં રેલવે મેઈલ સર્વિસ ની શરૂઆત ક્યારે થઈ હતી ? ઈ. સ. 1837 માં ઈ. સ. 1911 માં ઈ. સ. 1907 માં ઈ. સ. 2000 માં કઈ પદ્ધતિ સ્થળ કે પ્રદેશ પ્રમાણે બદલાય છે ? વ્યાપાર પરિવહન સંચાલન એકપણ નહીં કોલકાતા, હલ્દીયા, પારાદીપ, ચેન્નાઈ કયા કિનારે આવેલાં મુખ્ય બંદરો છે ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ભારતમાં કેટલા ટકા ગ્રામ્ય ક્ષેત્રો માં પોસ્ટ ઓફિસો આવેલી છે ? 11% 89% 98% 94% આપણા દેશની જીવાદોરી સમાન કયા માર્ગો છે ? જમીન માર્ગો જલમાર્ગો રેલમાર્ગો હવાઈ માર્ગો જહાજ, હોડી, બોટ, સબમરીન કયા માર્ગો પર જોવાં મળે છે ? સડક માર્ગ રજ્જુમાર્ગ જલમાર્ગ એકપણ નહીં હજીરા ક્યાં રાજ્યમાં આવેલું બંદર છે ? મહારાષ્ટ્ર અસમ ગુજરાત બિહાર શહેરી માર્ગોની બંને બાજુએ શું બનાવેલ હોય છે ? ફૂટપાથ રસ્તા સૂચના બોર્ડ આપેલ તમામ પ્રદેશનું સ્થાન, હવામાન, આબોહવા, જમીન વગેરેનો સમાવેશ શેમાં થાય છે ? ભૂપૃષ્ઠ જમીન કુત્રિમ કુદરતી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - 8 ની કુલ લંબાઈ કેટલા કિલો મીટર છે ? 1.532 કિમી 1.352 કિમી 1.052 કિમી 1.362 કિમી ભારત હવે કઈ ક્રાંતિ માટે તૈયાર છે ? હરિયાળી ક્રાંતિ શ્વેત ક્રાંતિ સંચાર ક્રાંતિ ભારત માર્ગ ક્રાંતિ ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ જમ્મુ અને ___________ વચ્ચે નો છે. નાગપુર ચેન્નાઈ કન્યાકુમારી કાશ્મીર ભારતનો વ્યાપાર કેટલા પ્રકાર નો છે ? બે એક ચાર ત્રણ ગુજરાતનાં કિનારે આવેલું સૌથી મોટું બંદર કયું છે ? કંડલા પીપાવાવ નવલખી પોશિત્રા ભારતમાં રેલમાર્ગોમાં નેરોગેજ રેલવે ની લંબાઈ કેટલી છે ? 3265 કિમી 4000 કિમી 5000 કિમી 10000 કિમી ભારતમાં કેટલા કિલોમીટર લાંબા આંતરિક જલમાર્ગો છે ? 14.500 કિમી 14.000 કિમી 13.500 કિમી 15.000 કિમી નીચેનામાંથી કયા શહેર નો સમાવેશ સુવર્ણ ચતુર્ભુજ હાઈવેમાં થતો નથી ? દિલ્લી કોલકાતા ચેન્નાઈ અમદાવાદ શેનાથી ગામ અને શહેર વચ્ચે નાં સંપર્કો ગાઢ બન્યા છે ? સંદેશા વ્યવહાર હવાઈ સેવાઓ રેલ સેવાઓ પરિવહન ભારતની વિદેશી વ્યાપાર સમતુલા ________ છે. હકારાત્મક સંતુલિત અસંતુલિત નકારાત્મક ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ મુંબઈ થી _________ વચ્ચે શરૂ થયો હતો ? અમદાવાદ દિલ્લી થાણા વડોદરા ટેલિફોન, વર્તમાન પત્રો, ન્યૂઝ ચેનલો કોના અગત્યના સાધનો છે ? વિદેશી પ્રચારના પરિવહન વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર ભારતમાં રાષ્ટ્રીય હવાઈ મથકો ની સંખ્યા કેટલી છે ? 60 63 53 73 રાષ્ટ્ર ના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ ની પારાશીશી શું છે ? પરિવહન અગ્નિ યાંત્રિક સડક માર્ગ વિશાખાપટ્ટનમ મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે ? તામિલનાડુ આંધ્રપ્રદેશ ઓરિસ્સા કર્ણાટક Time is Up! Time's up